[सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा इमाइं छ अवयणाइं वइत्तए, तं जहा–अलियवयणे हीलियवयणे खिंसियवयणे फरुसवयणे गारत्थियवयणे विओसवियं वा पुणो उदीरित्तए।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
બૃહત્કલ્પના આ છઠ્ઠા અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર – ૧૯૬થી ૨૧૫ એટલે કે કુલ – ૨૦ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે –
અનુવાદ:
સાધુ – સાધ્વીને આ છ નિષિદ્ધ વચન બોલવા ન કલ્પે, જેમ કે –
૧.અલીકવચન(અસત્ય ભાષણ), ૨.હીલિતવચન(બીજાની અવહેલના કરનાર વચન), ૩. ખિંસિત વચન(રોષપૂર્ણ વચન), ૪. પુરુષવચન(કઠોર વચન), ૫. ગાર્હસ્થ્યવચન(ગૃહસ્થપણાના સંબંધને આશ્રીને થતા સંબોધન) , ૬. કલહ ઉદીરણા વચન.
Mool Sutra Transliteration :
[sutra] no kappai niggamthana va niggamthina va imaim chha avayanaim vaittae, tam jaha–aliyavayane hiliyavayane khimsiyavayane pharusavayane garatthiyavayane viosaviyam va puno udirittae.