[सूत्र] निग्गंथिं च णं गाहावइकुलं पिंडवायपडियाए अनुप्पविट्ठं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवनिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय पवत्तिणीपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुन्नवेत्ता परिहारं परिहरित्तए।
Sutra Meaning :
ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિર્ગ્રન્થીને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રૌંછન લેવાને માટે કહે તો તેને સાકારકૃત્ આગાર રાખીને ગ્રહણ કરે.
ત્યારપછી પ્રવર્તિનીના ચરણોમાં રાખીને, તેમની ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે અને તે વસ્ત્રાદિનો ઉપયોગ કરવાનું તે સાધ્વીને કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] niggamthim cha nam gahavaikulam pimdavayapadiyae anuppavittham kei vatthena va padiggahena va kambalena va payapumchhanena va uvanimamtejja, kappai se sagarakadam gahaya pavattinipayamule thavetta dochcham pi oggaham anunnavetta pariharam pariharittae.
Sutra Meaning Transliteration :
Grihasthana gharamam aharane mate pravishta nirgranthine jo koi vastra, patra, kambala ke padapraumchhana levane mate kahe to tene sakarakrit agara rakhine grahana kare.
Tyarapachhi pravartinina charanomam rakhine, temani phari ajnya laine tene potani pase rakhe ane te vastradino upayoga karavanum te sadhvine kalpe chhe.