[सूत्र] जे भिक्खू बहुसोवि पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं।
तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा।
Sutra Meaning :
જે સાધુ અનેકવાર પંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને. ...
માયારહિત આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે અને
માયા સહિતા આલોચના કરતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી આગળ માયા સહિત કે માયા રહિત આલોચના કરે તો પણ છમાસી જ પ્રાયશ્ચિત્ત આવે છે.
સશલ્ય કે નિઃશલ્ય આલોચનાનું મહત્તમ પ્રાયશ્ચિત્ત છ માસ જ જાણવું, તેથી અધિક નહીં. વર્તમાન શાસનમાં છ માસ કરતા વધારે પ્રાયશ્ચિત્તનું વિધાન નથી..
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu bahusovi pamchamasiyam pariharatthanam padisevitta aloejja, apaliumchiyam aloemanassa pamchamasiyam, paliumchiyam aloemanassa chhammasiyam.
Tena param paliumchie va apaliumchie va te cheva chhammasa.
Sutra Meaning Transliteration :
Je sadhu anekavara pamchamasi pariharasthanani pratisevana karine alochana kare to tene.\...
Mayarahita alochana kare to tene mayarahita alochana karata pamchamasi prayashchitta ave ane
Maya sahita alochana karata chhamasi prayashchitta ave chhe.
Tenathi agala maya sahita ke maya rahita alochana kare to pana chhamasi ja prayashchitta ave chhe.
Sashalya ke nihshalya alochananum mahattama prayashchitta chha masa ja janavum, tethi adhika nahim. Vartamana shasanamam chha masa karata vadhare prayashchittanum vidhana nathi..