[सूत्र] जे भिक्खू गाएज्ज वा हसेज्ज वा वाएज्ज वा णच्चेज्ज वा अभिणएज्ज वा हयहेसियं वा हत्थिगुलगुलाइयं वा उक्कुट्ठसीहणायं वा करेति, करेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી ૧. સ્વરગાન કરે, ૨. હસે, ૩. વાદ્ય વગાડે, ૪. નાચે, ૫. અભિનય કરે, ૬. ઘોડાની જેમ હણહણે, ૭. હાથીની જેમ ગર્જના કરે, ૮. સિંહનાદ કરે અથવા આવું કરનારા બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu gaejja va hasejja va vaejja va nachchejja va abhinaejja va hayahesiyam va hatthigulagulaiyam va ukkutthasihanayam va kareti, karemtam va satijjati.