[सूत्र] जे भिक्खू अच्चुसिणं असनं वा पानं वा खाइमं वा साइमं वा सुप्पेण वा विहुवणेण वा तालियंटेण वा पत्तेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुनहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा फुमित्ता वीइत्ता आहट्टु देज्जमाणं पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી અત્યંત ઉષ્ણ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહારને અહીં કહ્યા મુજબ કોઈ એક રીતે ઠંડો કરીને આપે ત્યારે ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
૧. સૂર્પ – મુખના વાયુથી અથવા પાત્રવિશેષથી હલાવીને.
૨. વિહુણ – વીંઝણા વડે ઘૂમાવીને.
૩. તાલિયંટ – તાલવૃંત – પંખા વડે હવા નાંખીને.
૪. પત્ર – પાંદડા વડે ૫. પાંદડાના ટૂકડા વડે
૬. શાખા – ડાળી વડે ૭. શાખાના ટૂકડા વડે
૮. મોરપંખથી ૯. મોરપીંછાથી
૧૦. વસ્ત્ર વડે ૧૧. વસ્ત્રના ટૂકડાથી
૧૨. હાથ વડે ૧૩. મૂળ વડે ફૂંકીને
ઉક્ત કોઈપણ રીતે હવા નાંખીને ઠંડો કરાયેલ આહાર આપે.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu achchusinam asanam va panam va khaimam va saimam va suppena va vihuvanena va taliyamtena va pattena va sahae va sahabhamgena va pihunena va pihunahatthena va chelena va chelakannena va hatthena va muhena va phumitta viitta ahattu dejjamanam padiggaheti, padiggahemtam va satijjati.