[सूत्र] जे भिक्खू भदंतं आगाढं वदति, वदंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૬૦૮ થી ૬૫૪ એ રીતે ૪૭ – સૂત્રો છે. એમાનાં કોઈપણ દોષનું સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહાસ સ્થાને અનુદ્ઘાતિક’ નામનું પ્રાયશ્ચિત્ત આવે.
પ્રત્યેક સૂત્રને અંતે આ ‘ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ આવે એ વાક્ય જોડવું. અમે તે વાક્ય નોંધેલ નથી.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી આચાર્યાદિને રોષયુક્ત, વચન બોલે કે બોલનારની અનુમોદના કરે, તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu bhadamtam agadham vadati, vadamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Nishithasutrana a uddeshamam sutra – 608 thi 654 e rite 47 – sutro chhe. Emanam koipana doshanum sevana karanarane ‘chaturmasika parihasa sthane anudghatika’ namanum prayashchitta ave.
Pratyeka sutrane amte a ‘guru chaumasi prayashchitta’ ave e vakya jodavum. Ame te vakya nomdhela nathi.
Anuvada:
Je sadhu – sadhvi acharyadine roshayukta, vachana bole ke bolanarani anumodana kare, to prayashchitta.