[सूत्र] जे भिक्खू उडुबद्धियं सेज्जा-संथारयं परं पज्जोसवणाओ उवातिणाति, उवातिणंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી ઋતુબદ્ધ કાળ સંબંધી શય્યા કે સંથારા આદિનું પર્યુષણ અર્થાત્ ચાતુર્માસ પછી શેષ – કાળમાં ઉલ્લંઘન કરે અર્થાત્ શેષકાળ માટે યાચના કરેલ શય્યા – સંથારો, પાટ – પાટલા વગેરે તેની સમયમર્યાદા પૂરી થયા પછી પણ વાપરે કે તે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
અહીં સંવત્સરીથી ૭૦ દિવસના કલ્પને આશ્રીને આ વાત જણાવેલ છે, એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણથી ૭૦ દિવસની સ્થિરતા કરવાની હોવાથી, તેની પહેલાં ગ્રહણ કરેલા શય્યા સંથારો પરત કરવો તેવો અર્થ થાય. પરંતુ વર્તમાનકાળની પ્રણાલી મુજબ એવો અર્થ થઈ શકે કે શેષકાળ અર્થાત્ શિયાળા – ઉનાળામાં ગ્રહણ કરેલ શય્યા વગેરે ચોમાસા પહેલાં તેના દાતાને પરત કરવા, અથવા પુનઃઉપયોગ માટેની આજ્ઞા માંગવી..
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu udubaddhiyam sejja-samtharayam param pajjosavanao uvatinati, uvatinamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi ritubaddha kala sambamdhi shayya ke samthara adinum paryushana arthat chaturmasa pachhi shesha – kalamam ullamghana kare arthat sheshakala mate yachana karela shayya – samtharo, pata – patala vagere teni samayamaryada puri thaya pachhi pana vapare ke te vaparanarane anumode to prayashchitta.
Ahim samvatsarithi 70 divasana kalpane ashrine a vata janavela chhe, etale samvatsari purve vihara chalu hoya pana paryushanathi 70 divasani sthirata karavani hovathi, teni pahelam grahana karela shayya samtharo parata karavo tevo artha thaya. Paramtu vartamanakalani pranali mujaba evo artha thai shake ke sheshakala arthat shiyala – unalamam grahana karela shayya vagere chomasa pahelam tena datane parata karava, athava punahupayoga mateni ajnya mamgavi..