[सूत्र] जे भिक्खू सागारिय-नीसाए असनं वा पानं वा खाइमं वा साइमं वा ओभासिय-ओभासिय जायति, जायंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી શ્રાવકના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના કરે કે યાચના કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
(અહીં નિશ્રા એટલે પરિચય અર્થ કર્યો. જેમાં પૂર્વના કે પછીના કોઈ સંબંધને નિમિત્ત બનાવીને, સ્વજનોની ઓળખ આપીને તે દ્વારા કંઈપણ યાચના કરવી.)
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu sagariya-nisae asanam va panam va khaimam va saimam va obhasiya-obhasiya jayati, jayamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi shravakana parichaya rupa nishrano asharo lai ashana, pana, khadima, svadima rupa chara prakarana aharamamthi koipana prakarano ahara, vishishta vachano boline yachana kare ke yachana karanarane anumode to prayashchitta.
(ahim nishra etale parichaya artha karyo. Jemam purvana ke pachhina koi sambamdhane nimitta banavine, svajanoni olakha apine te dvara kamipana yachana karavi.)