[सूत्र] जे भिक्खू उडुबद्धियं वा वासावासियं वा सेज्जा-संथारगं उवरि सिज्जमाणं पेहाए न ओसारेति, न ओसारेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી વર્ષાકાળ કે શેષકાળ માટે યાચના કરીને લાવેલ શય્યા – સંથારો વર્ષાથી ભીંજાયેલો જોયા – જાણ્યા છતાં તેને ખુલ્લો ન કરે. પ્રસારીને સૂકાઈ જાય તેમ ન રાખે, કે તેવું કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu udubaddhiyam va vasavasiyam va sejja-samtharagam uvari sijjamanam pehae na osareti, na osaremtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi varshakala ke sheshakala mate yachana karine lavela shayya – samtharo varshathi bhimjayelo joya – janya chhatam tene khullo na kare. Prasarine sukai jaya tema na rakhe, ke tevum karanarane anumode to prayashchitta.