[सूत्र] जे भिक्खू सागारिय-कुलं अजाणिय अपुच्छिय अगवेसिय पुव्वामेव पिंडवाय-पडियाए अनुप्पविसति, अनुप्पविसंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી સાગરિક એટલે સજ્જાતરના કુળ, ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલ ઘર હોય તો પૂછીને નિર્ણય કર્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા કર્યા સિવાય એ રીતે જાણ્યા – પૂછ્યા કે ગવેષણા કર્યા વિના જ આહાર ગ્રહણ કરવા માટે તે કુળ – ઘરોમાં પ્રવેશ કરે કે પ્રવેશ કરનારની અનુમોદે.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu sagariya-kulam ajaniya apuchchhiya agavesiya puvvameva pimdavaya-padiyae anuppavisati, anuppavisamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi sagarika etale sajjatarana kula, ghara vagereni janakari sivaya, pahelam joyela ghara hoya to puchhine nirnaya karya sivaya ane na joyela ghara hoya tyare te gharani gaveshana karya sivaya e rite janya – puchhya ke gaveshana karya vina ja ahara grahana karava mate te kula – gharomam pravesha kare ke pravesha karanarani anumode.