Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107961
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ७ ज्योतिष्क

Translated Chapter :

વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક

Section : Translated Section :
Sutra Number : 361 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जंबुद्दीवे णं भंते! दीवे केवइया पंचिंदियरयणसया सव्वग्गेणं पन्नत्ता? गोयमा! दो दसुत्तरा पंचिंदिय-रयणसया सव्वग्गेणं पन्नत्ता। जंबुद्दीवे णं भंते! दीवे जहन्नपए वा उक्कोसपए वा केवइया पंचिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति? गोयमा! जहन्नपए अट्ठावीसं, उक्कोसपए दोन्नि दसुत्तरा पंचिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति। जंबुद्दीवे णं भंते! दीवे केवइया एगिंदियरयणसया सव्वग्गेणं पन्नत्ता? गोयमा! दो दसुत्तरा एगिंदियरयणसया सव्वग्गेणं पन्नत्ता।
Sutra Meaning : સૂત્ર– ૩૬૧. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપ કેટલી લંબાઈ – પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલા ઉદ્વેધથી, કેટલા ઉર્ધ્વ ઉચ્ચત્વથી, કેટલો સર્વાગ્રથી – બંને મળીને કહેલ છે ? ગૌતમ ! ૧. જંબૂદ્વીપ દ્વીપમાં લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજન છે. ૨. તેની પરિધિ – ૩,૧૬,૨૨૭ યોજન, ૩ કોશ, ૧૨૮ ધનુષ અને ૧૩|| અંગુલથી કંઈક વિશેષ કહેલી છે. ૩. જંબૂદ્વીપ દ્વીપનો ઉદ્વેધ – ભૂમિગત ઊંડાઈ ૧૦૦૦ યોજન છે અને ૪. સાતિરેક ૯૯,૦૦૦ યોજન ઉર્ધ્વ ઊંચો છે. ૫. એ રીતે સર્વાગ્રથી સાધિક એક લાખ યોજન કહેલ છે. સૂત્ર– ૩૬૨. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપ શાશ્વત છે કે અશાશ્વત? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપ કથંચિત શાશ્વત કહેલ છે, અને કથંચિત અશાશ્વત છે, તેમ કહેલ છે. ભગવન્‌ ! કયા હેતુથી એમ કહેલ છે કે – જંબૂદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત છે અને વર્ણ પર્યાયોથી, ગંધ પર્યાયોથી, રસ પર્યાયોથી અને સ્પર્શ પર્યાયોથી જંબૂદ્વીપ અશાશ્વત છે, તે કારણથી હે ગૌતમ ! એમ કહેલ છે કે – જંબૂદ્વીપ દ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ કાળથી ક્યાં સુધી રહેશે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપ ક્યારેય ન હતો તેમ નથી, ક્યારેય નથી તેમ પણ નહીં, ક્યારેય ન હશે, તેમ પણ નથી. તે હતો – છે અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અવ્યય, અવસ્થિત, નિતિય એવો જંબૂદ્વીપ દ્વીપ છે. તે પ્રમાણે કહેલ છે. સૂત્ર– ૩૬૩. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપ શું પૃથ્વી પરિણામ છે ? અપ્‌ પરિણામ છે ? જીવ પરિણામ છે, પુદ્‌ગલ પરિણામ છે ? ગૌતમ! તે પૃથ્વી પરિણામ પણ છે, અપ્‌ પરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે અને પુદ્‌ગલ પરિણામ પણ છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં સર્વે પ્રાણો, સર્વે જીવો, સર્વે ભૂતો અને સર્વે સત્વો પૃથ્વીકાયિકપણે, અપ્‌કાયિકપણે, તેઉકાયિકપણે, વાયુકાયિકપણે, વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌત મ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. સૂત્ર સંદર્ભ– ૩૬૧–૩૬૩
Mool Sutra Transliteration : [sutra] jambuddive nam bhamte! Dive kevaiya pamchimdiyarayanasaya savvaggenam pannatta? Goyama! Do dasuttara pamchimdiya-rayanasaya savvaggenam pannatta. Jambuddive nam bhamte! Dive jahannapae va ukkosapae va kevaiya pamchimdiyarayanasaya paribhogattae havvamagachchhamti? Goyama! Jahannapae atthavisam, ukkosapae donni dasuttara pamchimdiyarayanasaya paribhogattae havvamagachchhamti. Jambuddive nam bhamte! Dive kevaiya egimdiyarayanasaya savvaggenam pannatta? Goyama! Do dasuttara egimdiyarayanasaya savvaggenam pannatta.
Sutra Meaning Transliteration : Sutra– 361. Bhagavan ! Jambudvipa dvipa ketali lambai – paholaithi, ketali paridhithi, ketala udvedhathi, ketala urdhva uchchatvathi, ketalo sarvagrathi – bamne maline kahela chhe\? Gautama ! 1. Jambudvipa dvipamam lambai ane paholai eka lakha yojana chhe. 2. Teni paridhi – 3,16,227 yojana, 3 kosha, 128 dhanusha ane 13|| amgulathi kamika vishesha kaheli chhe. 3. Jambudvipa dvipano udvedha – bhumigata umdai 1000 yojana chhe ane 4. Satireka 99,000 yojana urdhva umcho chhe. 5. E rite sarvagrathi sadhika eka lakha yojana kahela chhe. Sutra– 362. Bhagavan ! Jambudvipa dvipa shashvata chhe ke ashashvata? Gautama ! Jambudvipa dvipa kathamchita shashvata kahela chhe, ane kathamchita ashashvata chhe, tema kahela chhe. Bhagavan ! Kaya hetuthi ema kahela chhe ke – jambudvipa kathamchita shashvata chhe ane kathamchita ashashvata chhe\? Gautama ! Dravyarthatathi shashvata chhe ane varna paryayothi, gamdha paryayothi, rasa paryayothi ane sparsha paryayothi jambudvipa ashashvata chhe, te karanathi he gautama ! Ema kahela chhe ke – jambudvipa dvipa kathamchita shashvata chhe ane kathamchita ashashvata chhe. Bhagavan ! Jambudvipa kalathi kyam sudhi raheshe\? Gautama ! Jambudvipa dvipa kyareya na hato tema nathi, kyareya nathi tema pana nahim, kyareya na hashe, tema pana nathi. Te hato – chhe ane raheshe. Te dhruva, nitya, shashvata, avyaya, avasthita, nitiya evo jambudvipa dvipa chhe. Te pramane kahela chhe. Sutra– 363. Bhagavan ! Jambudvipa dvipa shum prithvi parinama chhe\? Ap parinama chhe\? Jiva parinama chhe, pudgala parinama chhe\? Gautama! Te prithvi parinama pana chhe, ap parinama pana chhe, jiva parinama pana chhe ane pudgala parinama pana chhe. Bhagavan ! Jambudvipa dvipamam sarve prano, sarve jivo, sarve bhuto ane sarve satvo prithvikayikapane, apkayikapane, teukayikapane, vayukayikapane, vanaspatikayikapane purve utpanna thayela chhe\? Ha, gauta ma! Anekavara ke anamtavara utpanna thaya chhe. Sutra samdarbha– 361–363