Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106820 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-२१ अवगाहना संस्थान |
Translated Chapter : |
પદ-૨૧ અવગાહના સંસ્થાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 520 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–एगिंदियतेयगसरीरे जाव पंचेंदियतेयगसरीरे। एगिंदियतेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–पुढविक्काइय एगिंदियतेयगसरीरे जाव वणप्फइकाइयएगिंदियतेयगसरीरे। एवं जहा ओरालियसरीरस्स भेदो भणिओ तहा तेयगस्स वि जाव चउरिंदियाणं। पंचेंदियतेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–नेरइयतेयगसरीरे जाव देवतेयगसरीरे। नेरइयाण दुगतो भेदो भाणियव्वो जहा वेउव्वियसरीरे। पंचेंदियतिरिक्खजोणियाणं मनूसाण य जहा ओरालियसरीरे भेदो भणितो तहा भाणियव्वो। देवाणं जहा वेउव्वियसरीरे भेओ भणितो तहा भाणियव्वो जाव सव्वट्ठसिद्धदेवे त्ति। तेयगसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! नानासंठाणसंठिए पन्नत्ते। एगिंदियतेयगसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! नानासंठाणसंठिए पन्नत्ते। पुढविक्काइयएगिंदियतेयगसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! मसूरचंदसंठाणसंठिए पन्नत्ते। एवं ओरालियसंठाणाणुसारेणं भाणियव्वं जाव चउरिंदियाणं ति। नेरइयाणं भंते! तेयगसरीरे किंसंठिए पन्नत्ते? गोयमा! जहा वेउव्वियसरीरे। पंचेंदियतिरिक्खजोणियाणं मनूसाण य जहा एतेसिं चेव ओरालिय त्ति। देवाणं भंते! तेयगसरीरे किंसंठिए पन्नत्ते? गोयमा! जहा वेउव्वियस्स जाव अनुत्तरोववाइय त्ति | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨૦. ભગવન્ ! તૈજસ શરીર કેટલા ભેદે છે ? પાંચ ભેદે – એકેન્દ્રિય૦ યાવત્ પંચેન્દ્રિય તૈજસ શરીર, ભગવન્ ! એકેન્દ્રિય તૈજસ શરીર કેટલા ભેદે છે ? પાંચ ભેદે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિ એકેન્દ્રિય તૈજસ શરીર. એ પ્રમાણે ઔદારિક શરીરના ભેદાનુસાર તૈજસ શરીરનો પણ ચઉરિન્દ્રિય જીવો સુધી ભેદ કહેવો. ભગવન્ ! પંચેન્દ્રિય તૈજસ શરીર કેટલા ભેદે છે ? ચાર ભેદે – નૈરયિક પંચેન્દ્રિય તૈજસ શરીર યાવત્ દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર. નૈરયિકના વૈક્રિય શરીર માફક તૈજસના પણ બે ભેદ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઔદારિકશરીરવત્ ભેદો કહેવા. દેવોને વૈક્રિય શરીરનો ભેદ કહ્યો, તેમ સર્વાર્થસિદ્ધ સુધી કહેવો. ભગવન્ ! તૈજસ શરીર કેવા સંસ્થાનવાળું છે ? અનેક પ્રકારે. ભગવન્ ! એકેન્દ્રિય તૈજસ શરીર કેવા સંસ્થાનવાળું છે? અનેક પ્રકારે. ભગવન્ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય તૈજસ શરીર કેવા સંસ્થાને છે ? મસૂર ચંદ્રાકારે. એમ ઔદારિક સંસ્થાનાનુસાર ચઉરિન્દ્રિય જીવો સુધી કહેવું. નૈરયિક તૈજસ શરીર કેવા સંસ્થાને છે ? વૈક્રિય માફક કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો તેમના ઔદારિક શરીર માફક કહેવા. દેવોનું તેજસ શરીર સંસ્થાન વૈક્રિયશરીરવત્ અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૂત્ર– ૫૨૧. ભગવન્ ! મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત તૈજસ શરીરની શરીરાવગાહના કેટલી છે ? વિસ્તાર, જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર. લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ. ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધી. ભગવન્ ! મારણાંતિક સમુદ્ઘાતથી યુક્ત એકેન્દ્રિય જીવના તૈજસ શરીરની અવગાહના કેટલી છે ? એમ જ છે. એમ યાવત્ પૃથ્વીકાયિક થી વનસ્પતિકાય સુધી જાણવી. ભગવન્ ! મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત બેઇન્દ્રિયની શરીરાવગાહના ? વિસ્તાર – જાડાઈ – જઘન્ય લંબાઈ ઔઘિકવત્. ઉત્કૃષ્ટ તીર્છાલોકથી લોકાંત સુધી. એમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવન્ ! મારણાંતિક સમુદ્ઘાત યુક્ત નૈરયિકના તૈજસ શરીરની શરીરાવગાહના ? વિસ્તાર – જાડાઈ શરીર પ્રમાણ, લંબાઈ જઘન્ય સાધિક ૧૦૦૦ યોજન, ઉત્કૃષ્ટ સાતમી નરક સુધી, તીર્છુ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉર્ધ્વલોકમાં પંડકવનની પુષ્કરિણી સુધી હોય. ભગવન્ ! મારણાંતિક સમુ૦ થી પંચે૦ તિર્યંચના તૈજસ શરીરની અવગાહના? બેઇન્દ્રિયવત્ જાણવી. ભગવન્! યાવત્ મનુષ્યની ? મનુષ્યક્ષેત્રથી લોકાંત સુધી. ભગવન્ ! અસુરકુમારની? વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રીજી નરક પૃથ્વીના અધો ચરમાંત સુધી, તીર્છુ યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી, ઉપર ઇષત્પ્રાગ્ભારા પૃથ્વી સુધી હોય છે, એમ સ્તનિતકુમાર સુધી તૈજસ શરીરાવગાહના જાણવી. વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાન દેવોને એમ જ જાણવા. ભગવન્ ! મારણાંતિક સમુદ્ઘાતથી યુક્ત સનત્કુમાર દેવના તૈજસ શરીરની કેટલી અવગાહના છે ? વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યા ભાગ, ઉત્કૃષ્ટ નીચે મહાપાતાળ કળશનો બે તૃતીયાંશ ભાગ, તીર્છુ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અચ્યુતકલ્પ સુધી, એ પ્રમાણે સહસ્રાર દેવ સુધી જાણવું. મારણાંતિક સમુદ્ઘાત યુક્ત આનતદેવના તૈજસ શરીરની અવગાહના કેટલી છે? વિસ્તાર – જાડાઈ – લંબાઈ ઉપર મુજબ, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીર્છુ મનુષ્યક્ષેત્ર, ઊંચે અચ્યુતકલ્પ સુધી. એમ આરણ સુધી જાણવું. અચ્યુત દેવને એમ જ સમજવું. પણ ઉપર પોત – પોતાના વિમાન સુધી હોય. મરણ સમુદ્ઘાતયુક્ત ગ્રૈવેયક દેવની તૈજસ શરીરની અવગાહના? વિસ્તાર, જાડાઈમાં શરીરપ્રમાણ, લંબાઈ જઘન્યથી વિદ્યાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીર્છુ મનુષ્યક્ષેત્ર પર્યન્ત, ઉપર પોતપોતાના વિમાન સુધી હોય. અનુત્તરોપપાતિકને એમ જ જાણવું. ભગવન્ ! કાર્મણ શરીર કેટલા ભેદે છે ? પાંચ – એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય કાર્મણ શરીર. એમ તૈજસ શરીરનો ભેદ, સંસ્થાન, અવગાહના કહ્યા તેમ અનુત્તરોપપાતિક સુધી બધું કહેવું. સૂત્ર સંદર્ભ– ૫૨૦, ૫૨૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] teyagasarire nam bhamte! Kativihe pannatte? Goyama! Pamchavihe pannatte, tam jaha–egimdiyateyagasarire java pamchemdiyateyagasarire. Egimdiyateyagasarire nam bhamte! Kativihe pannatte? Goyama! Pamchavihe pannatte, tam jaha–pudhavikkaiya egimdiyateyagasarire java vanapphaikaiyaegimdiyateyagasarire. Evam jaha oraliyasarirassa bhedo bhanio taha teyagassa vi java chaurimdiyanam. Pamchemdiyateyagasarire nam bhamte! Kativihe pannatte? Goyama! Chauvvihe pannatte, tam jaha–neraiyateyagasarire java devateyagasarire. Neraiyana dugato bhedo bhaniyavvo jaha veuvviyasarire. Pamchemdiyatirikkhajoniyanam manusana ya jaha oraliyasarire bhedo bhanito taha bhaniyavvo. Devanam jaha veuvviyasarire bheo bhanito taha bhaniyavvo java savvatthasiddhadeve tti. Teyagasarire nam bhamte! Kimsamthie pannatte? Goyama! Nanasamthanasamthie pannatte. Egimdiyateyagasarire nam bhamte! Kimsamthie pannatte? Goyama! Nanasamthanasamthie pannatte. Pudhavikkaiyaegimdiyateyagasarire nam bhamte! Kimsamthie pannatte? Goyama! Masurachamdasamthanasamthie pannatte. Evam oraliyasamthananusarenam bhaniyavvam java chaurimdiyanam ti. Neraiyanam bhamte! Teyagasarire kimsamthie pannatte? Goyama! Jaha veuvviyasarire. Pamchemdiyatirikkhajoniyanam manusana ya jaha etesim cheva oraliya tti. Devanam bhamte! Teyagasarire kimsamthie pannatte? Goyama! Jaha veuvviyassa java anuttarovavaiya tti | ||
Sutra Meaning Transliteration : | Sutra– 520. Bhagavan ! Taijasa sharira ketala bhede chhe\? Pamcha bhede – ekendriya0 yavat pamchendriya taijasa sharira, Bhagavan ! Ekendriya taijasa sharira ketala bhede chhe\? Pamcha bhede – prithvikayika yavat vanaspati ekendriya taijasa sharira. E pramane audarika sharirana bhedanusara taijasa sharirano pana chaurindriya jivo sudhi bheda kahevo. Bhagavan ! Pamchendriya taijasa sharira ketala bhede chhe\? Chara bhede – nairayika pamchendriya taijasa sharira yavat deva pamchendriya taijasa sharira. Nairayikana vaikriya sharira maphaka taijasana pana be bheda kaheva. Pamchendriya tiryamcha ane manushyone audarikashariravat bhedo kaheva. Devone vaikriya sharirano bheda kahyo, tema sarvarthasiddha sudhi kahevo. Bhagavan ! Taijasa sharira keva samsthanavalum chhe\? Aneka prakare. Bhagavan ! Ekendriya taijasa sharira keva samsthanavalum chhe? Aneka prakare. Bhagavan ! Prithvikayika ekendriya taijasa sharira keva samsthane chhe\? Masura chamdrakare. Ema audarika samsthananusara chaurindriya jivo sudhi kahevum. Nairayika taijasa sharira keva samsthane chhe\? Vaikriya maphaka kahevum. Pamchendriya tiryamcha ane manushyo temana audarika sharira maphaka kaheva. Devonum tejasa sharira samsthana vaikriyashariravat anuttaropapatika sudhi kahevum. Sutra– 521. Bhagavan ! Maranamtika samudghatathi samavahata taijasa sharirani shariravagahana ketali chhe\? Vistara, jadaimam sharira pramana matra. Lambaimam jaghanyathi amgulano asamkhyatabhaga. Utkrishta lokamtathi lokamta sudhi. Bhagavan ! Maranamtika samudghatathi yukta ekendriya jivana taijasa sharirani avagahana ketali chhe\? Ema ja chhe. Ema yavat prithvikayika thi vanaspatikaya sudhi janavi. Bhagavan ! Maranamtika samudghatathi samavahata beindriyani shariravagahana\? Vistara – jadai – jaghanya lambai aughikavat. Utkrishta tirchhalokathi lokamta sudhi. Ema chaurindriya sudhi kahevum. Bhagavan ! Maranamtika samudghata yukta nairayikana taijasa sharirani shariravagahana\? Vistara – jadai sharira pramana, lambai jaghanya sadhika 1000 yojana, utkrishta satami naraka sudhi, tirchhu svayambhuramana samudra sudhi, urdhvalokamam pamdakavanani pushkarini sudhi hoya. Bhagavan ! Maranamtika samu0 thi pamche0 tiryamchana taijasa sharirani avagahana? Beindriyavat janavi. Bhagavan! Yavat manushyani\? Manushyakshetrathi lokamta sudhi. Bhagavan ! Asurakumarani? Vistara ane jadaimam sharira pramana, lambaimam jaghanya amgulano asamkhyata bhaga, utkrishta triji naraka prithvina adho charamamta sudhi, tirchhu yavat svayambhuramana samudrani bahya vedikamta sudhi, upara ishatpragbhara prithvi sudhi hoya chhe, ema stanitakumara sudhi taijasa shariravagahana janavi. Vyamtara, jyotishka, saudharma, ishana devone ema ja janava. Bhagavan ! Maranamtika samudghatathi yukta sanatkumara devana taijasa sharirani ketali avagahana chhe\? Vistara ane jadaimam sharira pramana, lambaimam jaghanyathi amgulano asamkhya bhaga, utkrishta niche mahapatala kalashano be tritiyamsha bhaga, tirchhu svayambhuramana samudra sudhi, upara achyutakalpa sudhi, e pramane sahasrara deva sudhi janavum. Maranamtika samudghata yukta anatadevana taijasa sharirani avagahana ketali chhe? Vistara – jadai – lambai upara mujaba, utkrishta adholaukika grama sudhi, tirchhu manushyakshetra, umche achyutakalpa sudhi. Ema arana sudhi janavum. Achyuta devane ema ja samajavum. Pana upara pota – potana vimana sudhi hoya. Marana samudghatayukta graiveyaka devani taijasa sharirani avagahana? Vistara, jadaimam sharirapramana, lambai jaghanyathi vidyadhara shreni sudhi, utkrishta adholaukika grama sudhi, tirchhu manushyakshetra paryanta, upara potapotana vimana sudhi hoya. Anuttaropapatikane ema ja janavum. Bhagavan ! Karmana sharira ketala bhede chhe\? Pamcha – ekendriya yavat pamchendriya karmana sharira. Ema taijasa sharirano bheda, samsthana, avagahana kahya tema anuttaropapatika sudhi badhum kahevum. Sutra samdarbha– 520, 521 |