Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106577 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-३ अल्पबहुत्त्व |
Translated Chapter : |
પદ-૩ અલ્પબહુત્ત્વ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 277 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एतेसि णं भंते! जीवाणं भासगाणं अभासगाण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा भासगा, अभासगा अनंतगुणा। | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: છ દ્વારો અનુક્રમે. અનુવાદ: સૂત્ર– ૨૭૭. દ્વાર – ૧૫. ભગવન્ ! ભાષક અને અભાષક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ભાષક સૌથી થોડાં, અભાષકો અનંતગણા છે. સૂત્ર– ૨૭૮. દ્વાર – ૧૬. ભગવન્ ! આ પરીત્ત, અપરીત્ત, નોપરીત્ત – નોઅપરીત્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? સૌથી થોડાં પરીત્ત, નોપરીત્ત – નોઅપરીત્ત અનંતગણા, અપરીત્ત અનંતગણા છે. સૂત્ર– ૨૭૯. દ્વાર – ૧૭. ભગવન્ ! પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તા – નોઅપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? સૌથી થોડાં નોપર્યાપ્તા – નોઅપર્યાપ્તા છે, અપર્યાપ્તા અનંતગણા, પર્યાપ્તા સંખ્યાતગણા. સૂત્ર– ૨૮૦. દ્વાર – ૧૮. ભગવન્ ! સૂક્ષ્મ, બાદર, નોસૂક્ષ્મ – નોબાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? સૌથી થોડાં નોસૂક્ષ્મ – નોબાદર જીવો છે, બાદરો અનંતગણા છે, સૂક્ષ્મો અસંખ્યાતગણા છે. સૂત્ર– ૨૮૧. દ્વાર – ૧૯. ભગવન્ ! આ સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી – નોઅસંજ્ઞી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો સંજ્ઞી છે, નોસંજ્ઞી – નોઅસંજ્ઞી અનંતગણા, અસંજ્ઞી અનંતગણા. સૂત્ર– ૨૮૨. દ્વાર – ૨૦. ભગવન્ ! આ ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, નોભવસિદ્ધિક – અભવસિદ્ધિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો અભવસિદ્ધિક, નોભવસિદ્ધિક – નોઅભવસિદ્ધિકો અનંતગણા, ભવસિદ્ધિકો અનંતગણા છે. સૂત્ર સંદર્ભ– ૨૭૭–૨૮૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] etesi nam bhamte! Jivanam bhasaganam abhasagana ya katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova jiva bhasaga, abhasaga anamtaguna. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: Chha dvaro anukrame. Anuvada: Sutra– 277. Dvara – 15. Bhagavan ! Bhashaka ane abhashaka jivomam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Bhashaka sauthi thodam, abhashako anamtagana chhe. Sutra– 278. Dvara – 16. Bhagavan ! A paritta, aparitta, noparitta – noaparitta jivomam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Sauthi thodam paritta, noparitta – noaparitta anamtagana, aparitta anamtagana chhe. Sutra– 279. Dvara – 17. Bhagavan ! Paryapta, aparyapta ane noparyapta – noaparyaptamam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Sauthi thodam noparyapta – noaparyapta chhe, aparyapta anamtagana, paryapta samkhyatagana. Sutra– 280. Dvara – 18. Bhagavan ! Sukshma, badara, nosukshma – nobadara jivomam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Sauthi thodam nosukshma – nobadara jivo chhe, badaro anamtagana chhe, sukshmo asamkhyatagana chhe. Sutra– 281. Dvara – 19. Bhagavan ! A samjnyi, asamjnyi ane nosamjnyi – noasamjnyi jivomam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Gautama ! Sauthi thodam jivo samjnyi chhe, nosamjnyi – noasamjnyi anamtagana, asamjnyi anamtagana. Sutra– 282. Dvara – 20. Bhagavan ! A bhavasiddhika, abhavasiddhika, nobhavasiddhika – abhavasiddhika jivomam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Gautama ! Sauthi thodam jivo abhavasiddhika, nobhavasiddhika – noabhavasiddhiko anamtagana, bhavasiddhiko anamtagana chhe. Sutra samdarbha– 277–282 |