Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106506 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-२ स्थान |
Translated Chapter : |
પદ-૨ સ્થાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 206 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] चोवट्ठिं असुराणं, चुलसीती चेव होति नागाणं । बावत्तरिं सुवण्णे, वाउकुमाराण छन्नउई ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૬. અસુરોના ૬૪, નાગોના ૮૪, સુવર્ણના ૭૨, વાયુકુમારના – ૯૬, સૂત્ર– ૨૦૭. દ્વીપ – દિશા – ઉદધિ – વિદ્યુત્ – સ્તનિત – અગ્નિકુમાર એ છએના ૭૬ – ૭૬ લાખ ભવનાવાસો છે. સૂત્ર– ૨૦૮. ૩૪, ૪૪, ૩૮, ૫૦ અને શેષ છના ૪૦ – ૪૦ લાખ ભવનો દક્ષિણના જાણવા. સૂત્ર– ૨૦૯. ૩૦, ૪૦, ૩૪, ૪૬ અને બાકીના છના ૩૬ – ૩૬ લાખ ભવનો જાણવા. સૂત્ર– ૨૧૦. દક્ષિણ અસુરેન્દ્રના ૬૪ – લાખ, ઉત્તર અસુરેન્દ્રના ૬૦ – લાખ, તે સિવાય બાકીના બધા દક્ષિણના અને ઉત્તરના દરેકના છ – છ હજાર સામાનિક દેવો છે. આત્મરક્ષક તેથી ચોગુણા છે. સૂત્ર– ૨૧૧. ચમર, ધરણ, વેણુદેવ, હરિકાંત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વિલંબ, ઘોસ દક્ષિણના ઇન્દ્રો છે. સૂત્ર– ૨૧૨. બલિ, ભૂતાનંદ, વેણુદાલી, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપથ, અમિતવાહન, પ્રભંજન, મહાઘોષ એમ ઉત્તર દિશાના ઇન્દ્રો યાવત્ વિચરે છે. સૂત્ર– ૨૧૩. અસુરકુમારો કાળા, નાગકુમાર અને ઉદધિકુમારો શ્વેત, સુવર્ણકુમારો કંઈક લાલ – પીળા, દિક્કુમાર અને સ્તનિતકુમારો. ... સૂત્ર– ૨૧૪. કનક વર્ણના, વિદ્યુત્ – અગ્નિ – દ્વીપકુમારો શ્યામ અને વાયુકુમારો પ્રિયંગુવૃક્ષના જેવા વર્ણના જાણવા. સૂત્ર– ૨૧૫, ૨૧૬. અસુરકુમારના લાલ, નાગ અને ઉદધિકુમારના લીલા, સુવર્ણ – દિક્ – સ્તનિતકુમારના અશ્વના મુખના ફીણ જેવા ધોળા, વિદ્યુત્ – અગ્નિ – દ્વીપકુમારોના લીલા અને વાયુકુમારોના સંધ્યાના રંગ જેવા વસ્ત્રો જાણવા. સૂત્ર સંદર્ભ– ૨૦૬–૨૧૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] chovatthim asuranam, chulasiti cheva hoti naganam. Bavattarim suvanne, vaukumarana chhannaui. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 206. Asurona 64, nagona 84, suvarnana 72, vayukumarana – 96, Sutra– 207. Dvipa – disha – udadhi – vidyut – stanita – agnikumara e chhaena 76 – 76 lakha bhavanavaso chhe. Sutra– 208. 34, 44, 38, 50 ane shesha chhana 40 – 40 lakha bhavano dakshinana janava. Sutra– 209. 30, 40, 34, 46 ane bakina chhana 36 – 36 lakha bhavano janava. Sutra– 210. Dakshina asurendrana 64 – lakha, uttara asurendrana 60 – lakha, te sivaya bakina badha dakshinana ane uttarana darekana chha – chha hajara samanika devo chhe. Atmarakshaka tethi choguna chhe. Sutra– 211. Chamara, dharana, venudeva, harikamta, agnishikha, purna, jalakamta, amita, vilamba, ghosa dakshinana indro chhe. Sutra– 212. Bali, bhutanamda, venudali, harissaha, agnimanava, vishishta, jalapatha, amitavahana, prabhamjana, mahaghosha ema uttara dishana indro yavat vichare chhe. Sutra– 213. Asurakumaro kala, nagakumara ane udadhikumaro shveta, suvarnakumaro kamika lala – pila, dikkumara ane stanitakumaro.\... Sutra– 214. Kanaka varnana, vidyut – agni – dvipakumaro shyama ane vayukumaro priyamguvrikshana jeva varnana janava. Sutra– 215, 216. Asurakumarana lala, naga ane udadhikumarana lila, suvarna – dik – stanitakumarana ashvana mukhana phina jeva dhola, vidyut – agni – dvipakumarona lila ane vayukumarona samdhyana ramga jeva vastro janava. Sutra samdarbha– 206–216 |