Sutra Navigation: Auppatik ( ઔપપાતિક ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105652
Scripture Name( English ): Auppatik Translated Scripture Name : ઔપપાતિક ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उपपात वर्णन

Translated Chapter :

ઉપપાત વર્ણન

Section : Translated Section :
Sutra Number : 52 Category : Upang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अनगारे णं भंते! भावियप्पा केवलिसमुग्घाएणं समोहए केवलकप्पं लोयं फुसित्ता णं चिट्ठइ? हंता चिट्ठइ। से नूनं भंते! केवलकप्पे लोए तेहिं निज्जरापोग्गलेहिं फुडे? हंता फुडे। छउमत्थे णं भंते! मणुस्से तेसिंनिज्जरापोग्गलाणं किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं जाणइ पासइ? गोयमा! नो इणट्ठे समट्ठे। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–छउमत्थे णं मनुस्से तेसिं निज्जरापोग्गलाणं नो किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं जाणइ पासइ? गोयमा! अयं णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए सव्वखुड्डाए वट्टे तेल्लापू-यसंठाणसंठिए, वट्टे रहचक्कवालसंठाणसंठिए, वट्टे पुक्खरकण्णियासंठाणसंठिए, वट्टे पडिपुण्ण-चंदसंठाणसंठिए, एक्कं जोयणसयसहस्सं आयामविक्खंभेणं तिन्नि जोयणसयसहस्साइं सोलस-सहस्साइं दोन्नि य सत्तावीसे जोयणसए तिन्नि य कोसे अट्ठावीसं च धनुसयं तेरस य अंगुलाइं अद्धंगुलियं च किंचि विसेसाहिए परिक्खेवेणं पन्नत्ते। देवे णं महिड्ढीए महज्जुतीए महब्बले महाजसे महासोक्खे महाणुभावे सविलेवणं गंधसमुग्गयं गिण्हइ, गिण्हित्ता तं अवदालेइ, अवदालेत्ता जाव इणामेव त्ति कट्टु केवलकप्पं जंबु द्दीवं दीवं तिहिं अच्छरा-निवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा। से नूनं गोयमा! से केवलकप्पे जंबुद्दीवे दीवे तेहिं घाणपोग्गलेहिं फुडे? हंता फुडे। छउमत्थे णं गोयमा! मनुस्से तेसिं घाणपोग्गलाणं किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं जाणइ पासइ? भगवं! नो इणट्ठे समट्ठे। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–छउमत्थे णं मनुस्से तेसिं निज्जरा-पोग्गलाणं नो किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं जाणइ पासइ। एसुहुमा णं ते पोग्गला पन्नत्ता समणाउसो! सव्वलोयं पि य णं ते फुसित्ता णं चिट्ठंति। कम्हा णं भंते! केवली समोहणंति? कम्हा णं केवली समुग्घायं गच्छंति? गोयमा! केवलीणं चत्तारि कम्मंसा अपलिक्खीणा भवंति, तं जहा–वेयणिज्जं आउयं नामं गोत्तं। सव्वबहुए से वेयणिज्जे कम्मे भवइ, सव्वत्थोवे से आउए कम्मे भवइ, विसमं समं करेइ, बंधणेहिं ठिईहि य, विसमसमकरणयाए, बंधणेहिं ठिईहि य। एवं खलु केवली समोहणंति, एवं खलु केवली समुग्घायं गच्छंति। सव्वे वि णं भंते! केवली समुग्घायं गच्छंति? नो इणट्ठे समट्ठे।
Sutra Meaning : સૂત્ર– ૫૨. ભગવન્‌! ભાવિતાત્મા અણગાર કેવલી સમુદ્‌ઘાતથી સમવહત થઈને કેવલકલ્પ લોકને સ્પર્શીને રહે છે? હા, રહે છે. ભગવન્‌ ! તેઓ શું કેવલકલ્પ લોકમાં તે નિર્જરા પુદ્‌ગલથી સ્પર્શે ? હા, સ્પર્શે. ભગવન્‌ ! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્‌ગલના કંઈક વર્ણથી વર્ણ, ગંધથી ગંધ, રસથી રસ, સ્પર્શથી સ્પર્શને જાણે – જુએ ? ગૌતમ ! આ અર્થ સંગત નથી. ભગવન્‌ ! એમ કેમ કહ્યું કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્‌ગલોને કંઈપણ વર્ણથી વર્ણ યાવત્‌ ન જાણે – ન જુએ ? ગૌતમ! આ જંબૂદ્વીપ દ્વીપ સર્વે દ્વીપસમુદ્રોમાં સર્વથી અંદરનો, બધાની નાનો, તેલના પૂડલાના આકારે સંસ્થિત એવો વૃત્ત, રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત એવો વૃત્ત, પુષ્કરકર્ણિકા સંસ્થાને સંસ્થિત એવો વૃત્ત, પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાને સંસ્થિત એવો વૃત્ત, એક લાખ યોજન લંબાઈ – વિષ્કંભથી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ, ૧૩|| અંગુલથી કંઈક વિશેષ પરિક્ષેપથી કહેલો છે. કોઈ મહર્દ્ધિક, મહાદ્યુતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસૌખ્ય, મહાનુભાવ દેવ, વિલેપન સહિત ગંધના દાબડાને લઈને તેને વિખેરે, વિખેરીતે યાવત્‌ આમ કરી કેવલકલ્પ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડવા જેટલા સમયમાં એકવીશ વખત ભ્રમણ કરીને જલદી પાછો આવે. તો હે ગૌતમ ! તે કેવલકલ્પ જંબૂદ્વીપ દ્વીપમાં તે ઘ્રાણ પુદ્‌ગલને સ્પર્શે ? હા, સ્પર્શે. ગૌતમ ! છદ્મસ્થ મનુષ્ય તે ઘ્રાણ પુદ્‌ગલોને કંઈક વર્ણથી વર્ણ યાવત્‌ જાણે જુએ? ભગવન્‌! તે અર્થ સંગત નથી. હે ગૌતમ! તે કારણથી કહ્યું કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્‌ગલને વર્ણથી વર્ણ યાવત્‌ કંઈપણ ન જાણે – ન જુએ. તે પુદ્‌ગલો આટલા સૂક્ષ્મ કહ્યા છે. હે આયુષ્યમાન્‌ શ્રમણો! તે પુદ્‌ગલો સમગ્ર લોકનો સ્પર્શ કરીને સ્થિત રહે છે. ભગવન્‌! કેવલી કયા કારણે સમુદ્‌ઘાત કરે છે ? કેવલી શા માટે સમુદ્‌ઘાત કરીને જાય છે ? ગૌતમ ! કેવલીને ચાર કર્માંશો ક્ષીણ થયા હોતા નથી. તે આ – વેદનીય, આયુ, નામ, ગોત્ર. તેમાં સૌથી વધુ વેદનીય કર્મ હોય છે. સૌથી થોડા આયુકર્મ હોય છે. બંધન અને સ્થિતિ વડે વિષમને સમ કરે છે. બંધન અને સ્થિતિથી વિસમને સમ કરવાને માટે કેવળી સમવહત થાય છે. એ રીતે નિશ્ચે કેવલી સમુદ્‌ઘાતને કરે છે. ભગવન્‌ ! બધા જ કેવલી, સમુદ્‌ઘાત કરે છે? ના, આ અર્થ સંગત નથી. સૂત્ર– ૫૩. સમુદ્‌ઘાત કર્યા વિના જ અનંત કેવલી, જિન જરામરણથી વિપ્રમુક્ત થઈ ઉત્તમ સિદ્ધિ ગતિને પામ્યા છે. સૂત્ર– ૫૪. ભગવન્‌ ! આવર્જીકરણ કેટલા સમયનું કહેલ છે ? ગૌતમ ! અસંખ્યાતસમયિક અંતર્મુહૂર્ત્ત કહેલ છે. ભગવન્ ! કેવલી સમુદ્‌ઘાત કેટલા સમયના કહેલ છે ? ગૌતમ ! આઠ સમયનું કહે છે. તે આ પ્રમાણે – પહેલા સમયે દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મથન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમાં સમયે લોકનું પ્રતિસંહરણ કરે છે, છઠ્ઠે સમયે મંથનનું પ્રતિસંહરણ કરે છે. સાતમે સમયે કપાટને પ્રતિસંહરે છે, આઠમે સમયે દંડને પ્રતિસંહરે છે. પડિસંહરણ કરીને પછી શરીરસ્થ થાય. ભગવન્‌ ! તે તેવા સમુદ્‌ઘાતમાં જતા શું મનોયોગને જોડે છે ? વચનયોગને જોડે છે ? કાયયોગને જોડે છે ? ગૌતમ ! મનોયોગને જોડતા નથી, વચનયોગને જોડતા નથી, પણ કાયયોગને જોડે છે. કાયયોગને જોડતા શું ઔદારિક શરીર કાયયોગને જોડે છે ? ઔદારિક મિશ્ર શરીર કાયયોગને જોડે છે ? વૈક્રિય શરીર કાયયોગને જોડે છે ? વૈક્રિયમિશ્ર શરીર કાયયોગને જોડે છે ? કે કાર્મણશરીર કાયયોગને જોડે છે ? ગૌતમ ! ઔદારિકશરીર કાયયોગને જોડે છે, ઔદારિક મિશ્રશરીર કાયયોગને જોડે છે, વૈક્રિયશરીર કાયયોગને જોડતા નથી. વૈક્રિયમિશ્રશરીર કાયયોગને જોડતા નથી, આહારકશરીર કાયયોગને જોડતા નથી, આહારકમિશ્રશરીર કાયયોગને જોડતા નથી, કાર્મણશરીર કાયયોગને પણ જોડે છે, બીજા – છઠ્ઠા અને સાતમાં સમયમાં ઔદારિક – મિશ્રશરીર કાયયોગને જોડે છે, ત્રીજા – ચોથા – પાંચમામાં કાર્મણશરીર કાયયોગને જોડે છે. ભગવન્‌ ! તે તેવા સમુદ્‌ઘાતગત સિદ્ધ – બુદ્ધ – મુક્ત – પરિનિવૃત્ત – સર્વ દુઃખોના અંતકર થાય ? આ અર્થ સંગત નથી. તે ત્યાંથી પ્રતિનિવૃત્ત થઈ, પછી અહીં પાછા આવે છે. આવીને પછી મનોયોગને, વચનયોગને, કાયયોગને પણ જોડે છે. મનોયોગમાં જોડાયેલ શું સત્યમનોયોગને જોડે છે કે મૃષામનોયોગને, સત્યામૃષા – મનોયોગને કે અસત્યામૃષા મનોયોગને જોડે છે ? ગૌતમ! સત્ય મનોયોગને જોડે છે, મૃષા મનોયોગને જોડતા નથી. સત્યામૃષા મનોયોગને જોડતા નથી. અસત્યા – મૃષા મનોયોગને પણ જોડે છે. વચનયોગને જોડતા શું સત્યવચન યોગને જોડે છે કે યાવત્‌ અસત્યામૃષા વચનયોગને જોડે છે ? ગૌતમ ! સત્યવચન અને અસત્યામૃષા વચનયોગને જોડે છે પણ મૃષાવચનયોગને અને સત્યામૃષા વચનયોગને જોડતા નથી. કાયયોગને જોડતા આવે છે, ઊભે છે, બેસે છે, સૂવે છે, ઉલ્લંઘે છે, પ્રલંઘે છે, ક્ષેપણ – અવક્ષેપણ – તિર્યક્‌ક્ષેપણ કરે છે. પ્રાતિહારિક પીઠ – ફલક – શય્યા – સંસ્તારક પાછા આપે છે. સૂત્ર સંદર્ભ– ૫૨–૫૪
Mool Sutra Transliteration : [sutra] anagare nam bhamte! Bhaviyappa kevalisamugghaenam samohae kevalakappam loyam phusitta nam chitthai? Hamta chitthai. Se nunam bhamte! Kevalakappe loe tehim nijjarapoggalehim phude? Hamta phude. Chhaumatthe nam bhamte! Manusse tesimnijjarapoggalanam kimchi vannenam vannam gamdhenam gamdham rasenam rasam phasenam phasam janai pasai? Goyama! No inatthe samatthe. Se kenatthenam bhamte! Evam vuchchai–chhaumatthe nam manusse tesim nijjarapoggalanam no kimchi vannenam vannam gamdhenam gamdham rasenam rasam phasenam phasam janai pasai? Goyama! Ayam nam jambuddive dive savvadivasamuddanam savvabbhamtarae savvakhuddae vatte tellapu-yasamthanasamthie, vatte rahachakkavalasamthanasamthie, vatte pukkharakanniyasamthanasamthie, vatte padipunna-chamdasamthanasamthie, ekkam joyanasayasahassam ayamavikkhambhenam tinni joyanasayasahassaim solasa-sahassaim donni ya sattavise joyanasae tinni ya kose atthavisam cha dhanusayam terasa ya amgulaim addhamguliyam cha kimchi visesahie parikkhevenam pannatte. Deve nam mahiddhie mahajjutie mahabbale mahajase mahasokkhe mahanubhave savilevanam gamdhasamuggayam ginhai, ginhitta tam avadalei, avadaletta java inameva tti kattu kevalakappam jambu ddivam divam tihim achchhara-nivaehim tisattakhutto anupariyattitta nam havvamagachchhejja. Se nunam goyama! Se kevalakappe jambuddive dive tehim ghanapoggalehim phude? Hamta phude. Chhaumatthe nam goyama! Manusse tesim ghanapoggalanam kimchi vannenam vannam gamdhenam gamdham rasenam rasam phasenam phasam janai pasai? Bhagavam! No inatthe samatthe. Se tenatthenam goyama! Evam vuchchai–chhaumatthe nam manusse tesim nijjara-poggalanam no kimchi vannenam vannam gamdhenam gamdham rasenam rasam phasenam phasam janai pasai. Esuhuma nam te poggala pannatta samanauso! Savvaloyam pi ya nam te phusitta nam chitthamti. Kamha nam bhamte! Kevali samohanamti? Kamha nam kevali samugghayam gachchhamti? Goyama! Kevalinam chattari kammamsa apalikkhina bhavamti, tam jaha–veyanijjam auyam namam gottam. Savvabahue se veyanijje kamme bhavai, savvatthove se aue kamme bhavai, visamam samam karei, bamdhanehim thiihi ya, visamasamakaranayae, bamdhanehim thiihi ya. Evam khalu kevali samohanamti, evam khalu kevali samugghayam gachchhamti. Savve vi nam bhamte! Kevali samugghayam gachchhamti? No inatthe samatthe.
Sutra Meaning Transliteration : Sutra– 52. Bhagavan! Bhavitatma anagara kevali samudghatathi samavahata thaine kevalakalpa lokane sparshine rahe chhe? Ha, rahe chhe. Bhagavan ! Teo shum kevalakalpa lokamam te nirjara pudgalathi sparshe\? Ha, sparshe. Bhagavan ! Chhadmastha manushya te nirjara pudgalana kamika varnathi varna, gamdhathi gamdha, rasathi rasa, sparshathi sparshane jane – jue\? Gautama ! A artha samgata nathi. Bhagavan ! Ema kema kahyum ke chhadmastha manushya te nirjara pudgalone kamipana varnathi varna yavat na jane – na jue\? Gautama! A jambudvipa dvipa sarve dvipasamudromam sarvathi amdarano, badhani nano, telana pudalana akare samsthita evo vritta, ratha chakravala samsthana samsthita evo vritta, pushkarakarnika samsthane samsthita evo vritta, pratipurna chamdra samsthane samsthita evo vritta, eka lakha yojana lambai – vishkambhathi, 3,16,227 yojana, trana kosha, 28 dhanusha, 13|| amgulathi kamika vishesha parikshepathi kahelo chhe. Koi maharddhika, mahadyutika, mahabali, mahayashasvi, mahasaukhya, mahanubhava deva, vilepana sahita gamdhana dabadane laine tene vikhere, vikherite yavat ama kari kevalakalpa jambudvipane trana chapati vagadava jetala samayamam ekavisha vakhata bhramana karine jaladi pachho ave. To he gautama ! Te kevalakalpa jambudvipa dvipamam te ghrana pudgalane sparshe\? Ha, sparshe. Gautama ! Chhadmastha manushya te ghrana pudgalone kamika varnathi varna yavat jane jue? Bhagavan! Te artha samgata nathi. He gautama! Te karanathi kahyum ke chhadmastha manushya te nirjara pudgalane varnathi varna yavat kamipana na jane – na jue. Te pudgalo atala sukshma kahya chhe. He ayushyaman shramano! Te pudgalo samagra lokano sparsha karine sthita rahe chhe. Bhagavan! Kevali kaya karane samudghata kare chhe\? Kevali sha mate samudghata karine jaya chhe\? Gautama ! Kevaline chara karmamsho kshina thaya hota nathi. Te a – vedaniya, ayu, nama, gotra. Temam sauthi vadhu vedaniya karma hoya chhe. Sauthi thoda ayukarma hoya chhe. Bamdhana ane sthiti vade vishamane sama kare chhe. Bamdhana ane sthitithi visamane sama karavane mate kevali samavahata thaya chhe. E rite nishche kevali samudghatane kare chhe. Bhagavan ! Badha ja kevali, samudghata kare chhe? Na, a artha samgata nathi. Sutra– 53. Samudghata karya vina ja anamta kevali, jina jaramaranathi vipramukta thai uttama siddhi gatine pamya chhe. Sutra– 54. Bhagavan ! Avarjikarana ketala samayanum kahela chhe\? Gautama ! Asamkhyatasamayika amtarmuhurtta kahela chhe. Bhagavan ! Kevali samudghata ketala samayana kahela chhe\? Gautama ! Atha samayanum kahe chhe. Te a pramane – pahela samaye damda kare chhe, bija samaye kapata kare chhe, trija samaye mathana kare chhe, chotha samaye lokane pure chhe, pamchamam samaye lokanum pratisamharana kare chhe, chhaththe samaye mamthananum pratisamharana kare chhe. Satame samaye kapatane pratisamhare chhe, athame samaye damdane pratisamhare chhe. Padisamharana karine pachhi sharirastha thaya. Bhagavan ! Te teva samudghatamam jata shum manoyogane jode chhe\? Vachanayogane jode chhe\? Kayayogane jode chhe\? Gautama ! Manoyogane jodata nathi, vachanayogane jodata nathi, pana kayayogane jode chhe. Kayayogane jodata shum audarika sharira kayayogane jode chhe\? Audarika mishra sharira kayayogane jode chhe\? Vaikriya sharira kayayogane jode chhe\? Vaikriyamishra sharira kayayogane jode chhe\? Ke karmanasharira kayayogane jode chhe\? Gautama ! Audarikasharira kayayogane jode chhe, audarika mishrasharira kayayogane jode chhe, vaikriyasharira kayayogane jodata nathi. Vaikriyamishrasharira kayayogane jodata nathi, aharakasharira kayayogane jodata nathi, aharakamishrasharira kayayogane jodata nathi, karmanasharira kayayogane pana jode chhe, bija – chhaththa ane satamam samayamam audarika – mishrasharira kayayogane jode chhe, trija – chotha – pamchamamam karmanasharira kayayogane jode chhe. Bhagavan ! Te teva samudghatagata siddha – buddha – mukta – parinivritta – sarva duhkhona amtakara thaya\? A artha samgata nathi. Te tyamthi pratinivritta thai, pachhi ahim pachha ave chhe. Avine pachhi manoyogane, vachanayogane, kayayogane pana jode chhe. Manoyogamam jodayela shum satyamanoyogane jode chhe ke mrishamanoyogane, satyamrisha – manoyogane ke asatyamrisha manoyogane jode chhe\? Gautama! Satya manoyogane jode chhe, mrisha manoyogane jodata nathi. Satyamrisha manoyogane jodata nathi. Asatya – mrisha manoyogane pana jode chhe. Vachanayogane jodata shum satyavachana yogane jode chhe ke yavat asatyamrisha vachanayogane jode chhe\? Gautama ! Satyavachana ane asatyamrisha vachanayogane jode chhe pana mrishavachanayogane ane satyamrisha vachanayogane jodata nathi. Kayayogane jodata ave chhe, ubhe chhe, bese chhe, suve chhe, ullamghe chhe, pralamghe chhe, kshepana – avakshepana – tiryakkshepana kare chhe. Pratiharika pitha – phalaka – shayya – samstaraka pachha ape chhe. Sutra samdarbha– 52–54