Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104868 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१६ अवरकंका |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ અવરકંકા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 168 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जनवएसु कंपिल्लपुरे नामं नयरे होत्था–वण्णओ। तत्थ णं दुवए नामं राया होत्था–वण्णओ। तस्स णं चुलणी देवी। धट्ठज्जुणे कुमारे जुवराया। तए णं सा सूमालिया देवी ताओ देवलोगाओ आउक्खएणं ठिइक्खएणं भवक्खएणं अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जनवएसु कंपिल्लपुरे नयरे दुवयस्स रन्नो चुलणीए देवीए कुच्छिंसि दारियत्ताए पच्चायाया। तए णं सा चुलणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं सुकुमाल-पाणिपायं जाव दारियं पयाया। तए णं तीसे दारियाए निव्वत्तबारसाहियाए इमं एयारूवं नामं–जम्हा णं एसा दारिया दुपयस्स रन्नो धूया चुलणीए देवीए अत्तया, तं होउ णं अम्हं इमीसे दारियाए नामधेज्जे दोवई। तए णं तीसे अम्मापियरो इमं एयारूवं गोण्णं गुणनिप्फन्नं नामधेज्जं करेंति–दोवई-दोवई। तए णं सा दोवई दारिया पंचधाईपरिग्गहिया जाव गिरिकंदरमल्लीणा इव चंपगलया निवाय-निव्वाघायंसि सुहं-सुहेणं परिवड्ढइ। तए णं सा दोवई रायवरकन्ना उम्मुक्कबालभावा विण्णय-परिणयमेत्ता जोव्वणगमणुपत्ता रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था। तए णं तं दोवइं रायवरकन्नं अन्नया कयाइ अंतेउरियाओ ण्हायं जाव सव्वालंकारविभूसियं करेंति, करेत्ता दुवयस्स रन्नो पायवंदियं पेसेंति। तए णं सा दोवई रायवरकन्ना जेणेव दुवए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता दुवयस्स रन्नो पायग्गहणं करेइ। तए णं से दुवए राया दोवइं दारियं अंके निवेसेइ, निवेसेत्ता दोवईए रायवरकन्नाए रूवे य जोवण्णे य लावण्णे य जायविम्हए दोवइं रायवरकण्णं एवं वयासी–जस्स णं अहं तुमं पुत्ता! रायस्स वा जुवरायस्स वा भारियत्ताए सयमेव दलइस्सामि, तत्थ णं तुमं सुहिया वा दुहिया वा भवेज्जासि। तए णं मम जावज्जीवाए हिययदाहे भविस्सइ। तं णं अहं तव पुत्ता! अज्जयाए सयंवरं वियरामि। अज्जयाए णं तुमं दिन्नसयंवरा। जं णं तुमं सयमेव रायं वा जुवरायं वा वरेहिसि, से णं तव भत्तारे भविस्सइ त्ति कट्टु ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं वग्गूहिं आसासेइ, आसासेत्ता पडिविसज्जेइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૮. તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પાંચાલ જનપદમાં કાંપિલ્યપુર નગર હતું. ત્યાં દ્રુપદ રાજા હતો. તેને ચુલણી નામે રાણી હતી.(નગર, રાજા, રાણીનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર કરવું). ધૃષ્ટદ્યુમ્ન કુમાર નામે યુવરાજ હતો. ત્યારે સુકુમાલિકા દેવી, તે દેવલોકથી આયુક્ષયથી યાવત્ ચ્યવીને, આ જ જંબૂદ્વીપમાં કંપીલપુર નગરમાં દ્રુપદ રાજાની પત્ની, ચુલણી રાણીની કુક્ષિમાં બાલિકા રૂપે જન્મી. ચુલણીદેવીએ બરાબર નવ માસ પૂર્ણ થતા પુત્રીને જન્મ આપ્યો. ત્યારે તે બાલિકાને બાર દિવસ વીતતા આવા પ્રકારે નામ કર્યુ – કેમ કે આ બાલિકા દ્રુપદ રાજાની પુત્રી અને ચુલની દેવીની આત્મજા છે, તેથી અમારી આ બાલિકાનું દ્રૌપદી નામ થાઓ. ત્યારે તેના માતા – પિતાએ આ આવા પ્રકારનું ગૌણ, ગુણનિષ્પન્ન એવું દ્રૌપદી નામ રાખ્યું. પછી દ્રૌપદી બાલિકા પાંચ ધાત્રી વડે ગૃહીત થઈ યાવત્ પર્વતીય ગુફામાં રહેલ નિર્વાત – નિર્વ્યાઘાત ચંપકલતાની જેમ સુખેસુખે વધવા લાગી. ત્યારે તે દ્રૌપદી રાજકન્યા, બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ ઉત્કૃષ્ટશરીરી થઈ. ત્યારપછી દ્રૌપદી રાજકન્યા કોઈ દિવસે અંતઃપુરમાંથી સ્નાન યાવત્ વિભૂષા કરીને દ્રુપદ રાજાને પગે લાગવા મોકલાઈ. ત્યારે તેણી રાજા પાસે આવી, દ્રુપદરાજાને પગે પડી. ત્યારે રાજાએ દ્રૌપદીને ખોળામાં બેસાડી, દ્રૌપદી રાજકન્યાના રૂપ, યૌવન, લાવણ્યથી વિસ્મીત થયો. રાજકન્યાને કહ્યું – હે પુત્રી! હું રાજા કે યુવરાજને પત્નીરૂપે, જાતે જ તને કોઈને આપીશ, તો કોણ જાણે તું સુખી કે દુઃખી થઈશ ? તો મને જાવજ્જીવ હૃદયમાં દાહ રહેશે. તેથી હે પુત્રી ! હું તારો આજથી સ્વયંવર રચું છું. જેથી તું તારી ઇચ્છાથી કોઈ રાજા કે યુવરાજને પસંદ કરજે, તે જ તારો પતિ થશે. એમ કહી ઇષ્ટ વાણીથી આશ્વાસિત કરી. સૂત્ર– ૧૬૯. ત્યારપછી દ્રુપદ રાજાએ દૂતને બોલાવ્યો અને કહ્યું – દેવાનુપ્રિય ! તું દ્વારવતી નગરી જા, ત્યાં તુ કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાર્હ, બલદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્દાન્તો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીર પુરુષો, મહસેન આદિ ૫૬,૦૦૦ બલવક, બીજા પણ ઘણા રાજા, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાવતી, સાર્થવાહ આદિને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત અને અંજલિ કરી, જય – વિજય વડે વધાવીને કહેજો કે – હે દેવાનુપ્રિયો! કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી દેવીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્ન કુમારની બહેન ઉત્તમ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે, તો હે દેવાનુપ્રિયો ! દ્રુપદ રાજાને અનુગ્રહ કરતા, વિલંબ કર્યા વિના કાંપિલ્યપુર નગરે પધારો. ત્યારે તે દૂતે હાથ બે જોડી યાવત્ મસ્તકે અંજલી કરી દ્રુપદ રાજાની આ વાત સ્વીકારી, પોતાના ઘેર આવ્યો. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! ચાતુર્ઘંટ અશ્વરથ જોડીને ઉપસ્થિત કરો, યાવત્ તેઓએ રથ ઉપસ્થિત કર્યો. ત્યારે તે દૂત, સ્નાન કરી યાવત્ અલંકારથી શરીરવિભૂષા કરી, ચાતુર્ઘંટ અશ્વરથમાં બેઠો. પછી સન્નદ્ધ યાવત્ આયુધ – પ્રહરણ સહિત પરીવરેલ ઘણા પુરુષો સાથે કાંપિલ્યપુર નગરની મધ્યેથી નીકળ્યો. પાંચાલ જનપદની મધ્યેથી દેશની સીમાએ આવ્યો. સૌરાષ્ટ્ર જનપદની મધ્યેથી દ્વારાવતી નગરીએ આવ્યો, દ્વારાવતી મધ્યે પ્રવેશ્યો. પછી કૃષ્ણ વાસુદેવની બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો. આવીને ચાતુર્ઘંટ અશ્વને ઊભો રાખ્યો, પછી રથમાંથી નીચે ઊતર્યો. પછી મનુષ્યના સમૂહથી ઘેરાયેલો તે પગે ચાલતો કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યો. પછી કૃષ્ણ વાસુદેવને, સમુદ્રવિજયાદિ દશ દશાર્હ યાવત્ બલવકોને યાવત્ પધારવા કહ્યું. ત્યારે કૃષ્ણ વાસુદેવે તે દૂતની પાસે આ વાત સાંભળી, અવધારી, હર્ષિત યાવત્ હૃદયી થઈ, તે દૂતને સત્કારી, સન્માનીને વિદાય આપી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે જાઓ, સુધર્માસભામાં સામુદાનિક ભેરીને વગાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ હાથ જોડી યાવત્ કૃષ્ણ વાસુદેવના આ અર્થને સ્વીકારીને, સુધર્મા સભામાં સામુદાનિક ભેરી પાસે આવ્યા, પછી સામુદાનિક ભેરીને મોટા – મોટા શબ્દોથી વગાડી. ત્યારે સામુદાનિક ભેરી તાડન કરાતા સમુદ્ર વિજય આદિ દશ દશાર યાવત્ મહસેન આદિ ૫૬,૦૦૦ બલવકો, સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈને પોત – પોતાના વૈભવ મુજબ ઋદ્ધિ સત્કારના સમુદયથી, કેટલાક યાવત્ પગે ચાલીને કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા, આવીને બે હાથ જોડી યાવત્ કૃષ્ણ વાસુદેવને જય – વિજયથી વધાવે છે. ત્યારે કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, કહ્યું કે ઓ દેવાનુપ્રિયો! જલદીથી આભિષેક્ય હસ્તિરત્નને તૈયાર કરો, ઘોડા – હાથી આવતા ચતુરંગિણી સેનાને સજ્જ કરી, તેઓએ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સ્નાનગૃહે આવ્યો, મોતીના ગુચ્છથી મનોહર યાવત્ અંજનગિરિકૂટ સમાન ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજયાદિ દશ દશાર યાવત્ અનંગસેનાદિ અનેક હજાર ગણિકાઓ સાથે પરીવરીને સર્વ ઋદ્ધિ યાવત્ નાદ સાથે દ્વારવતી નગરીની વચ્ચોવચ્ચથી નીકળ્યો. પછી સૌરાષ્ટ્ર જનપદની મધ્યેથી દેશની સીમાએ આવ્યો, આવીને પાંચાલ જનપદની મધ્યેથી કાંપિલ્યપુર નગરે જવાને રવાના થયો. પછી દ્રુપદ રાજાએ બીજી વખત દૂતને બોલાવ્યો અને કહ્યું – દેવાનુપ્રિય ! તું હસ્તિનાપુર નગરે જા. ત્યાં તું પાંડુરાજાને, પુત્રો – યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ સહિત તથા સો ભાઈ સહિત દુર્યોધનને, ગાંગેય – વિદુર – દ્રોણ – જયદ્રથ – શકુની – કર્ણ અશ્વત્થામાને હાથ જોડી યાવત્ પૂર્વવત્ પધારવા માટે કહો. ત્યારે તે દૂતે પહેલાં દૂત માફકબે હાથ જોડી યાવત વિનયપૂર્વક દ્રુપદરાજાના આદેશનો સ્વીકાર કર્યો. વિશેષ એ કે – ત્યાં ભેરી નથી યાવત્ કાંપિલ્યપુર નગરે પાછો જવાને ઉદ્યત થયો. આ જ ક્રમે ત્રીજા દૂતને ચંપાનગરી મોકલ્યો, ત્યાં તું અંગરાજ કૃષ્ણ, શૈલક, નંદીરાજને બે હાથ જોડી ઇત્યાદિ પૂર્વવત્ પધારવા કહ્યું. ચોથા દૂતને શુકિતમતિ નગરી મોકલ્યો. ત્યાં તું દમઘોષ પુત્ર અને ૫૦૦ ભાઈઓથી પરિવૃત્ત શિશુપાલને પૂર્વવત્ પધારવા કહેજે. પાંચમાં દૂતને હસ્તિશીર્ષ નગરે મોકલ્યો. ત્યાં તું દમદંત રાજાને પૂર્વવત્ પધારવા કહેજે. છઠ્ઠા દૂતને મથુરાનગરી મોકલ્યો, ત્યાં ઘર રાજાને યાવત્ પધારવા કહેજે. સાતમા દૂતને રાજગૃહનગરે, જરાસિંધુપુત્ર સહદેવને યાવત્ પધારવા કહેજે. આઠમા દૂતને કૌંડિન્ય નગરે, ભેષજપુત્ર રુકમીને યાવત્ પધારવા કહેજે. નવમા દૂતને વિરાટનગરે, ૧૦૦ ભાઈઓ સહિત કીચકને યાવત્ પધારવા કહેજે. દશમા દૂતને બાકીના ગ્રામ – આકર – નગરમાં અનેક હજાર રાજાને યાવત્ પધારવા કહ્યું. ત્યારે તે દૂતો પૂર્વવત્ નીકળ્યા ત્યારે તે અનેક હજાર રાજાઓ, તે દૂતની પાસે આમ સાંભળી, અવધારી, હર્ષિત થઈ, તે દૂતને સત્કારી – સન્માનીને વિદાય કર્યા. ત્યારે તે વાસુદેવ આદિ ઘણા હજારો રાજા, પ્રત્યેક – પ્રત્યેક સ્નાન કરી, સન્નદ્ધ થઈ, ઉત્તમ હાથીના સ્કંધે બેસી, ઘોડા – હાથી – રથ આડી તથા મહાભટ સમૂહથી પરિવરીને પોત – પોતાના નગરેથી નીકળ્યા, નીકળીને પાંચાલ જનપદ જવાને રવાના થયા. સૂત્ર– ૧૭૦. ત્યારે દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, દેવાનુપ્રિયો ! તમે જાઓ, કંપિલપુર નગરની બહાર ગંગા મહાનદીની બહાર થોડે દૂર એક મોટો સ્વયંવર મંડપ રચાવો, જે અનેક શત સ્તંભ પર સંનિવિષ્ટ, લીલા કરતી શાલભંજિકા – યુક્ત હોય યાવત્ મારી આ આજ્ઞા મને પાછી સોંપો. યાવત તેઓએ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદીથી વાસુદેવ આદિ હજારો રાજાને માટે આવાસ તૈયાર કરો, તેઓએ તેમ કર્યું, ત્યારપછી દ્રુપદે, વાસુદેવ આદિ હજારો રાજાનું આગમન જાણીને, પ્રત્યેક પ્રત્યેકને હાથીના સ્કંધેથી ઊતારી યાવત્ પરિવૃત્ત થઈને અર્ઘ્ય અને પાદ્ય લઈને, સંપૂર્ણ ઋદ્ધિ સાથે કાંપિલ્યપુરથી બહાર નીકળ્યા. તે વાસુદેવ આદિ ઘણા હજારો રાજા પાસે આવ્યા. તે વાસુદેવાદિને અર્ઘ્ય અને પાદ્યથી સત્કારી – સન્માની, તે વાસુદેવ આદિ પ્રત્યેક પ્રત્યેકને અલગ – અલગ આવાસ આપ્યા. ત્યારે તે વાસુદેવ આદિ પોત – પોતાના આવાસે આવ્યા. હાથીના સ્કંધેથી ઊતર્યા, બધાએ સ્કંધાવાર નિવેશ કર્યો, પોત – પોતાના આવાસમાં પ્રવેશ્યા. પછી પોત – પોતાના આવાસોમાં આસનોમાં બેઠા, શયનોમાં સૂતા, ઘણા ગાંધર્વોથી ગાન કરવા અને નટો નાટક કરવા લાગ્યા. ત્યારે દ્રુપદ રાજા કંપિલપુર નગરમાં પ્રવેશીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. પછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, કહ્યું, દેવાનુપ્રિયો ! તમે જાઓ, વિપુલ અશનાદિ, સૂરા, મદ્ય, માંસ, સીધુ, પ્રસન્ના, ઘણા પુષ્પ – વસ્ત્ર – ગંધ – માળા – અલંકારને વાસુદેવાદિ હજારો રાજાના આવાસમાં લઈ જાઓ, તેઓ પણ લઈ ગયા. ત્યારે વાસુદેવાદિ તે વિપુલ અશનાદિ યાવત્ પ્રસન્નાને આસ્વાદતા વિચરવા લાગ્યા. જમીને પછી આચમન કરીને યાવત્ ઉત્તમ સુખાસને બેઠા, ઘણા ગંધર્વ વડે યાવત્ વિચરતા હતા. ત્યારપછી દ્રુપદ રાજાએ સંધ્યાકાળે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કંપિલપુરના શૃંગાટક યાવત્ માર્ગમાં તથા વાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસમાં, ઉત્તમ હાથી ઉપર બેસીને મોટા – મોટા શબ્દોથી યાવત્ ઉદ્ઘોષણા કરાવતા કહો કે – કાલે, સૂર્ય ઊગ્યા પછી દ્રુપદ રાજાની પુત્રી, ચુલનીની આત્મજા યાવત્ દ્રૌપદી રાજકન્યાનો સ્વયંવર થશે. હે દેવાનુપ્રિયો! તમે દ્રુપદ રાજાને અનુગ્રહ કરવા, સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના સ્કંધે બેસી, છત્ર ધરાવી, ઉત્તમ શ્વેત ચામરથી વીંઝાતા, ઘોડા – હાથી – રથ આદિ વડે મોટા સુભટ સમૂહથી યાવત્ પરીવરીને સ્વયંવર મંડપમાં આવે. આવીને પોતાના નામાંકિત આસનોએ બેસે. બેસીને રાજકન્યા દ્રૌપદીની રાહ જોતા રહે. આવી ઘોષણા કરો. કરીને મારી આ આજ્ઞા પાછી આપો. કૌટુંબિકોએ તે પ્રમાણે યાવત્ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – દેવાનુપ્રિયો ! તમે સ્વયંવર મંડપને પાણી છાંટી, સંમાર્જી, લીંપી, સુગંધ વરગંધિક, પંચવર્ણી પુષ્પોપચાર યુક્ત, કાલાગરુ – પ્રવર કુંદુરુષ્ક – તુરુષ યાવત્ ગંધવર્તીભૂત, મંચાતિ – મંચયુક્ત કરો. કરીને વાસુદેવ આદિ ઘણા હજારો રાજાના પ્રત્યેકના નામથી અંકિત આસનો શ્વેત વસ્ત્રથી ઢાંકીને તૈયાર કરો. આ આજ્ઞા પાછી સોંપો, તેઓએ પણ યાવત્ પાછી સોંપી. ત્યારે તે વાસુદેવ આદિ ઘણા હજારો રાજા, કાલે – સૂર્ય ઊગ્યા પછી સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના સ્કંધે બેસી, છત્ર – ચામર ધારણ કરી, ઘોડા – હાથી યાવત્ પરિવૃત્ત થઈ, સર્વઋદ્ધિ યાવત્ નાદ સાથે સ્વયંવરમાં આવ્યા. મંડપમાં પ્રવેશ્યા, પ્રત્યેક નામાંકિત આસને બેઠા, ઉત્તમ રાજકન્યા દ્રૌપદીની રાહ જોતા રહ્યા. ત્યારે પાંડુ રાજા, બીજે દિવસે સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ ઉત્તમ હાથીના સ્કંધે બેસી, છત્ર ધરી, ઘોડા – હાથી આદિ સહિત કંપિલપુરની મધ્યેથી નીકળી, સ્વયંવર મંડપમાં, વાસુદેવ આદિ ઘણા હજારો રાજા હતા, ત્યા આવ્યા, આવીને વાસુદેવ આદિને બેહાથ જોડીને, જાય – વિજય વડે વધાવીને કૃષ્ણ – વાસુદેવને ઉત્તમ શ્વેત ચામર ગ્રહણ કરી, વીંઝતા ઊભા રહ્યા. સૂત્ર– ૧૭૧. ત્યારપછી ઉત્તમ રાજકન્યા દ્રૌપદી, સ્નાનગૃહે આવી, આવીને સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રાવેશ્ય, મંગલ, ઉત્તમ વસ્ત્રો પહેરી, સ્નાનઘરથી નીકળીને જિનગૃહે આવી, જિનગૃહમાં પ્રવેશી, જિન પ્રતિમાને જોઈને પ્રણામ કર્યા. પછી મોરપીંછીથી પ્રમાર્જના કરી, એ પ્રમાણે સૂર્યાભદેવ માફક જિનપ્રતિમા પૂજી, ઇત્યાદિ તેમજ કહેવું યાવત્ ધૂપ ઉવેખ્યો, ડાબે ઘૂંટણ ઊંચો કર્યો, જમણો ઘૂંટણ ધરણીતલે રાખ્યો. પછી ત્રણ વખત મસ્તકને ધરણીતલે નમાવ્યું, નમાવીને મસ્તકે થોડુ ઊંચું કર્યું. બે હાથ જોડી યાવત્ આમ બોલી – અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધિ પદ પ્રાપ્ત ભગવંતને નમસ્કાર થાઓ, એમ કહીને વંદન – નમસ્કાર કર્યા, જિનગૃહથી નીકળી, અંતઃપુરમાં આવી. સૂત્ર સંદર્ભ– ૧૬૮–૧૭૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam iheva jambuddive dive bharahe vase pamchalesu janavaesu kampillapure namam nayare hottha–vannao. Tattha nam duvae namam raya hottha–vannao. Tassa nam chulani devi. Dhatthajjune kumare juvaraya. Tae nam sa sumaliya devi tao devalogao aukkhaenam thiikkhaenam bhavakkhaenam anamtaram chayam chaitta iheva jambuddive dive bharahe vase pamchalesu janavaesu kampillapure nayare duvayassa ranno chulanie devie kuchchhimsi dariyattae pachchayaya. Tae nam sa chulani devi navanham masanam bahupadipunnanam addhatthamana ya raimdiyanam viikkamtanam sukumala-panipayam java dariyam payaya. Tae nam tise dariyae nivvattabarasahiyae imam eyaruvam namam–jamha nam esa dariya dupayassa ranno dhuya chulanie devie attaya, tam hou nam amham imise dariyae namadhejje dovai. Tae nam tise ammapiyaro imam eyaruvam gonnam gunanipphannam namadhejjam karemti–dovai-dovai. Tae nam sa dovai dariya pamchadhaipariggahiya java girikamdaramallina iva champagalaya nivaya-nivvaghayamsi suham-suhenam parivaddhai. Tae nam sa dovai rayavarakanna ummukkabalabhava vinnaya-parinayametta jovvanagamanupatta ruvena ya jovvanena ya lavannena ya ukkittha ukkitthasarira jaya yavi hottha. Tae nam tam dovaim rayavarakannam annaya kayai amteuriyao nhayam java savvalamkaravibhusiyam karemti, karetta duvayassa ranno payavamdiyam pesemti. Tae nam sa dovai rayavarakanna jeneva duvae raya teneva uvagachchhai, uvagachchhitta duvayassa ranno payaggahanam karei. Tae nam se duvae raya dovaim dariyam amke nivesei, nivesetta dovaie rayavarakannae ruve ya jovanne ya lavanne ya jayavimhae dovaim rayavarakannam evam vayasi–jassa nam aham tumam putta! Rayassa va juvarayassa va bhariyattae sayameva dalaissami, tattha nam tumam suhiya va duhiya va bhavejjasi. Tae nam mama javajjivae hiyayadahe bhavissai. Tam nam aham tava putta! Ajjayae sayamvaram viyarami. Ajjayae nam tumam dinnasayamvara. Jam nam tumam sayameva rayam va juvarayam va varehisi, se nam tava bhattare bhavissai tti kattu tahim itthahim kamtahim piyahim manunnahim manamahim vagguhim asasei, asasetta padivisajjei. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 168. Te kale, te samaye a ja jambudvipana bharatakshetramam pamchala janapadamam kampilyapura nagara hatum. Tyam drupada raja hato. Tene chulani name rani hati.(nagara, raja, raninum varnana uvavai sutra anusara karavum). Dhrishtadyumna kumara name yuvaraja hato. Tyare sukumalika devi, te devalokathi ayukshayathi yavat chyavine, a ja jambudvipamam kampilapura nagaramam drupada rajani patni, chulani ranini kukshimam balika rupe janmi. Chulanidevie barabara nava masa purna thata putrine janma apyo. Tyare te balikane bara divasa vitata ava prakare nama karyu – kema ke a balika drupada rajani putri ane chulani devini atmaja chhe, tethi amari a balikanum draupadi nama thao. Tyare tena mata – pitae a ava prakaranum gauna, gunanishpanna evum draupadi nama rakhyum. Pachhi draupadi balika pamcha dhatri vade grihita thai yavat parvatiya guphamam rahela nirvata – nirvyaghata champakalatani jema sukhesukhe vadhava lagi. Tyare te draupadi rajakanya, balyabhavathi mukta thai yavat utkrishtashariri thai. Tyarapachhi draupadi rajakanya koi divase amtahpuramamthi snana yavat vibhusha karine drupada rajane page lagava mokalai. Tyare teni raja pase avi, drupadarajane page padi. Tyare rajae draupadine kholamam besadi, draupadi rajakanyana rupa, yauvana, lavanyathi vismita thayo. Rajakanyane kahyum – he putri! Hum raja ke yuvarajane patnirupe, jate ja tane koine apisha, to kona jane tum sukhi ke duhkhi thaisha\? To mane javajjiva hridayamam daha raheshe. Tethi he putri ! Hum taro ajathi svayamvara rachum chhum. Jethi tum tari ichchhathi koi raja ke yuvarajane pasamda karaje, te ja taro pati thashe. Ema kahi ishta vanithi ashvasita kari. Sutra– 169. Tyarapachhi drupada rajae dutane bolavyo ane kahyum – devanupriya ! Tum dvaravati nagari ja, tyam tu krishna vasudeva, samudravijaya adi dasha dasharha, baladeva adi pamcha mahaviro, ugrasena adi 16,000 rajao, pradyumna adi sada trana karoda kumaro, shamba adi 60,000 durdanto, virasena adi 21,000 vira purusho, mahasena adi 56,000 balavaka, bija pana ghana raja, ishvara, talavara, madambika, kautumbika, ibhya, shreshthi, senavati, sarthavaha adine be hatha jodi, dasha nakha bhega kari, mastake avarta ane amjali kari, jaya – vijaya vade vadhavine kahejo ke – He devanupriyo! Kampilyapura nagaramam drupada rajani putri, chulani devini atmaja, dhrishtadyumna kumarani bahena uttama rajakanya draupadino svayamvara thashe, to he devanupriyo ! Drupada rajane anugraha karata, vilamba karya vina kampilyapura nagare padharo. Tyare te dute hatha be jodi yavat mastake amjali kari drupada rajani a vata svikari, potana ghera avyo. Kautumbika purushone bolavya ane kahyum – o devanupriyo ! Chaturghamta ashvaratha jodine upasthita karo, yavat teoe ratha upasthita karyo. Tyare te duta, snana kari yavat alamkarathi shariravibhusha kari, chaturghamta ashvarathamam betho. Pachhi sannaddha yavat ayudha – praharana sahita parivarela ghana purusho sathe kampilyapura nagarani madhyethi nikalyo. Pamchala janapadani madhyethi deshani simae avyo. Saurashtra janapadani madhyethi dvaravati nagarie avyo, dvaravati madhye praveshyo. Pachhi krishna vasudevani bahya upasthana shalae avyo. Avine chaturghamta ashvane ubho rakhyo, pachhi rathamamthi niche utaryo. Pachhi manushyana samuhathi gherayelo te page chalato krishna vasudevani pase avyo. Pachhi krishna vasudevane, samudravijayadi dasha dasharha yavat balavakone yavat padharava kahyum. Tyare krishna vasudeve te dutani pase a vata sambhali, avadhari, harshita yavat hridayi thai, te dutane satkari, sanmanine vidaya api. Tyarapachhi krishna vasudeva, kautumbika purushone bolavine kahyum – he devanupriyo ! Tame jao, sudharmasabhamam samudanika bherine vagado. Tyare te kautumbika purushoe hatha jodi yavat krishna vasudevana a arthane svikarine, sudharma sabhamam samudanika bheri pase avya, pachhi samudanika bherine mota – mota shabdothi vagadi. Tyare samudanika bheri tadana karata samudra vijaya adi dasha dashara yavat mahasena adi 56,000 balavako, snana kari yavat vibhushita thaine pota – potana vaibhava mujaba riddhi satkarana samudayathi, ketalaka yavat page chaline krishna vasudeva pase avya, avine be hatha jodi yavat krishna vasudevane jaya – vijayathi vadhave chhe. Tyare krishna vasudeve kautumbika purushone bolavya, kahyum ke o devanupriyo! Jaladithi abhishekya hastiratnane taiyara karo, ghoda – hathi avata chaturamgini senane sajja kari, teoe ajnya pachhi sompi. Tyarapachhi krishna vasudeva snanagrihe avyo, motina guchchhathi manohara yavat amjanagirikuta samana gajapati upara te narapati arudha thaya. Tyarapachhi krishna vasudeva, samudravijayadi dasha dashara yavat anamgasenadi aneka hajara ganikao sathe parivarine sarva riddhi yavat nada sathe dvaravati nagarini vachchovachchathi nikalyo. Pachhi saurashtra janapadani madhyethi deshani simae avyo, avine pamchala janapadani madhyethi kampilyapura nagare javane ravana thayo. Pachhi drupada rajae biji vakhata dutane bolavyo ane kahyum – devanupriya ! Tum hastinapura nagare ja. Tyam tum pamdurajane, putro – yudhishthira, bhimasena, arjuna, nakula, sahadeva sahita tatha so bhai sahita duryodhanane, gamgeya – vidura – drona – jayadratha – shakuni – karna ashvatthamane hatha jodi yavat purvavat padharava mate kaho. Tyare te dute pahelam duta maphakabe hatha jodi yavata vinayapurvaka drupadarajana adeshano svikara karyo. Vishesha e ke – tyam bheri nathi yavat kampilyapura nagare pachho javane udyata thayo. A ja krame trija dutane champanagari mokalyo, tyam tum amgaraja krishna, shailaka, namdirajane be hatha jodi ityadi purvavat padharava kahyum. Chotha dutane shukitamati nagari mokalyo. Tyam tum damaghosha putra ane 500 bhaiothi parivritta shishupalane purvavat padharava kaheje. Pamchamam dutane hastishirsha nagare mokalyo. Tyam tum damadamta rajane purvavat padharava kaheje. Chhaththa dutane mathuranagari mokalyo, tyam ghara rajane yavat padharava kaheje. Satama dutane rajagrihanagare, jarasimdhuputra sahadevane yavat padharava kaheje. Athama dutane kaumdinya nagare, bheshajaputra rukamine yavat padharava kaheje. Navama dutane viratanagare, 100 bhaio sahita kichakane yavat padharava kaheje. Dashama dutane bakina grama – akara – nagaramam aneka hajara rajane yavat padharava kahyum. Tyare te duto purvavat nikalya Tyare te aneka hajara rajao, te dutani pase ama sambhali, avadhari, harshita thai, te dutane satkari – sanmanine vidaya karya. Tyare te vasudeva adi ghana hajaro raja, pratyeka – pratyeka snana kari, sannaddha thai, uttama hathina skamdhe besi, ghoda – hathi – ratha adi tatha mahabhata samuhathi parivarine pota – potana nagarethi nikalya, nikaline pamchala janapada javane ravana thaya. Sutra– 170. Tyare drupada rajae kautumbika purushone bolavine kahyum, devanupriyo ! Tame jao, kampilapura nagarani bahara gamga mahanadini bahara thode dura eka moto svayamvara mamdapa rachavo, je aneka shata stambha para samnivishta, lila karati shalabhamjika – yukta hoya yavat mari a ajnya mane pachhi sompo. Yavata teoe ajnya pachhi sompi. Tyarapachhi drupada rajae kautumbika purushone bolavine kahyum – o devanupriyo ! Jaladithi vasudeva adi hajaro rajane mate avasa taiyara karo, teoe tema karyum, tyarapachhi drupade, vasudeva adi hajaro rajanum agamana janine, pratyeka pratyekane hathina skamdhethi utari yavat parivritta thaine arghya ane padya laine, sampurna riddhi sathe kampilyapurathi bahara nikalya. Te vasudeva adi ghana hajaro raja pase avya. Te vasudevadine arghya ane padyathi satkari – sanmani, te vasudeva adi pratyeka pratyekane alaga – alaga avasa apya. Tyare te vasudeva adi pota – potana avase avya. Hathina skamdhethi utarya, badhae skamdhavara nivesha karyo, pota – potana avasamam praveshya. Pachhi pota – potana avasomam asanomam betha, shayanomam suta, ghana gamdharvothi gana karava ane nato nataka karava lagya. Tyare drupada raja kampilapura nagaramam praveshine vipula ashana, pana, khadima ane svadima taiyara karavya. Pachhi kautumbika purushone bolavya, kahyum, devanupriyo ! Tame jao, vipula ashanadi, sura, madya, mamsa, sidhu, prasanna, ghana pushpa – vastra – gamdha – mala – alamkarane vasudevadi hajaro rajana avasamam lai jao, teo pana lai gaya. Tyare vasudevadi te vipula ashanadi yavat prasannane asvadata vicharava lagya. Jamine pachhi achamana karine yavat uttama sukhasane betha, ghana gamdharva vade yavat vicharata hata. Tyarapachhi drupada rajae samdhyakale kautumbika purushone bolavine kahyum – devanupriyo ! Tame jao ane kampilapurana shrimgataka yavat margamam tatha vasudeva adi hajaro rajaona avasamam, uttama hathi upara besine mota – mota shabdothi yavat udghoshana karavata kaho ke – kale, surya ugya pachhi drupada rajani putri, chulanini atmaja yavat draupadi rajakanyano svayamvara thashe. He devanupriyo! Tame drupada rajane anugraha karava, snana kari yavat vibhushita thai, uttama hathina skamdhe besi, chhatra dharavi, uttama shveta chamarathi vimjhata, ghoda – hathi – ratha adi vade mota subhata samuhathi yavat parivarine svayamvara mamdapamam ave. Avine potana namamkita asanoe bese. Besine rajakanya draupadini raha jota rahe. Avi ghoshana karo. Karine mari a ajnya pachhi apo. Kautumbikoe te pramane yavat ajnya pachhi sompi. Tyarapachhi drupada rajae kautumbika purushone bolavine kahyum – devanupriyo ! Tame svayamvara mamdapane pani chhamti, sammarji, limpi, sugamdha varagamdhika, pamchavarni pushpopachara yukta, kalagaru – pravara kumdurushka – turusha yavat gamdhavartibhuta, mamchati – mamchayukta karo. Karine vasudeva adi ghana hajaro rajana pratyekana namathi amkita asano shveta vastrathi dhamkine taiyara karo. A ajnya pachhi sompo, teoe pana yavat pachhi sompi. Tyare te vasudeva adi ghana hajaro raja, kale – surya ugya pachhi snana kari yavat vibhushita thai, uttama hathina skamdhe besi, chhatra – chamara dharana kari, ghoda – hathi yavat parivritta thai, sarvariddhi yavat nada sathe svayamvaramam avya. Mamdapamam praveshya, pratyeka namamkita asane betha, uttama rajakanya draupadini raha jota rahya. Tyare pamdu raja, bije divase snana kari yavat vibhushita thai uttama hathina skamdhe besi, chhatra dhari, ghoda – hathi adi sahita kampilapurani madhyethi nikali, svayamvara mamdapamam, vasudeva adi ghana hajaro raja hata, tya avya, avine vasudeva adine behatha jodine, jaya – vijaya vade vadhavine krishna – vasudevane uttama shveta chamara grahana kari, vimjhata ubha rahya. Sutra– 171. Tyarapachhi uttama rajakanya draupadi, snanagrihe avi, avine snana kari, balikarma kari, kautuka – mamgala – prayashchitta kari, shuddha praveshya, mamgala, uttama vastro paheri, snanagharathi nikaline jinagrihe avi, jinagrihamam praveshi, jina pratimane joine pranama karya. Pachhi morapimchhithi pramarjana kari, e pramane suryabhadeva maphaka jinapratima puji, ityadi temaja kahevum yavat dhupa uvekhyo, dabe ghumtana umcho karyo, jamano ghumtana dharanitale rakhyo. Pachhi trana vakhata mastakane dharanitale namavyum, namavine mastake thodu umchum karyum. Be hatha jodi yavat ama boli – arihamta bhagavamtone yavat siddhi pada prapta bhagavamtane namaskara thao, ema kahine vamdana – namaskara karya, jinagrihathi nikali, amtahpuramam avi. Sutra samdarbha– 168–171 |