Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104789
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-८ मल्ली

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૮ મલ્લી

Section : Translated Section :
Sutra Number : 89 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं कुणाला नाम जनवए होत्था। तत्थ णं सावत्थी नाम नयरी होत्था। तत्थ णं रुप्पी कुणालाहिवई नाम राया होत्था। तस्स णं रुप्पिस्स धूया धारिणीए देवीए अत्तया सुबाहू नाम दारिया होत्था–सुकुमालपाणिपाया रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था। तीसे णं सुबाहूए दारियाए अन्नया चाउम्मासिय-मज्जणए जाए यावि होत्था। तए णं ते रुप्पी कुणालाहिवई सुबाहूए दारियाए चाउम्मासिय-मज्जणयं उवट्ठियं जाणइ, जाणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–एवं खलु देवानुप्पिया! सुबाहूए दारियाए कल्लं चाउम्मासिय-मज्जणए भविस्सइ, तं तुब्भे णं रायमग्गमोगाढंसि चउक्कंसि जल-थलय-दसद्धवण्णं मल्लं साहरह जाव एगं महं सिरिदामगंडं गंधद्धणिं मुयंतं उल्लोयंसि ओलएह। ते वि तहेव ओलयंति। तए णं से रुप्पी कुणालाहिवई सुवण्णगार-सेणि सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! राय-मग्गमोगाडंसि पुप्फमंडवंसि नानाविहपंचवण्णेहिं तंदुलेहिं नगरं आलिहह, तस्स बहुमज्झदेसभाए पट्टयं रएह, एयमाणत्तियं पच्चप्पिणह। ते वि तहेव पच्चप्पिणंति। तए णं से रुप्पी कुणालाहिवई हत्थिखंधवरगए चाउरंगिणीए सेनाए महया भड-चडगर-रह-पहकर-विंदपरिक्खित्ते अंतेउर-परियाल-संपरिवुडे सुबाहुं दारियं पुरओ कट्टु जेणेव रायमग्गे जेणेव पुप्फमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पुप्फमंडवे अनुप्पविसइ, अनुप्पविसित्ता सीहासनवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे। तए णं ताओ अंतेउरियाओ सुबाहुं दारियं पट्टयंसि दुरुहेंति दुरुहेत्ता सेयापीयएहिं कलसेहिं ण्हाणेंति, ण्हाणेत्ता सव्वालंकारविभूसियं करेंति, करेत्ता पिउणो पायवंदियं उवणेंति। तए णं सुबाहु दारिया जेणेव रुप्पी राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पायग्गहणं करेइ। तए णं से रुप्पी राया सुबाहुं दारियं अंके निवेसेइ, निवेसित्ता सुबाहुए दारियाए रूवेण य जोव्वणेण य लावण्णेण य जायविम्हए वरिसघरं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–तुमं णं देवानुप्पिया! मम दोच्चेणं बहूणि गामागर-नगर जाव सण्णिवेसाइं आहिंडसि, बहूण य राईसर जाव सत्थवाह-पभिईणं गिहाणि अनुप्पविससि, तं अत्थियाइं ते कस्सइ रन्नो वा ईसरस्स वा कहिंचि एयारिसए मज्जणए दिट्ठपुव्वे, जारिसए णं इमीसे सुबाहूए दारियाए मज्जणए? तए णं से वरिसघरे रुप्पिं रायं करयल-परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वयासी–एवं खलु सामी! अहं अन्नया तुब्भं दोच्चेणं मिहिलं गए। तत्थ णं मए कुंभगस्स रण्णी धूयाए पभावईए देवीए अत्तयाए मल्लीए विदेहरायवरकन्नगाए सज्जणए दिट्ठे। तस्स णं मज्जणगस्स इमे सुबाहुए दारियाए मज्जणए सयसहस्सइमंपि कालं न अग्घइ। तए णं से रुप्पी राया वरिसघरस्स अंतियं एयमट्ठं सोच्चा निसम्म मज्जणग-जणिय-हासे दूयं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–जाव मल्लिं विदेहरायवरकन्नं मम भारियत्ताए वरेहि, जइ वि य णं सा सयं रज्जसुंका। तए णं से दूए रुप्पिणा एवं वुत्ते समाणे हट्ठतुट्ठे जाव जेणेव मिहिला नयरी तेणेव पहारेत्थ गमणाए।
Sutra Meaning : સૂત્ર– ૮૯. તે કાળે, તે સમયે કુણાલ જનપદ હતું. શ્રાવસ્તી નગરી હતી. ત્યાં કુણાલાધિપતિ રુકમી નામે રાજા હતો. તે રુકમીની પુત્રી ધારિણી રાણીની આત્મજા સુબાહુ નામે કન્યા હતી. તે સુકુમાર, રૂપ – યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરી હતી. તે સુબાહુ કન્યાને કોઈ દિવસે ચાતુર્માસિક સ્નાનનો અવસર આવ્યો. ત્યારે રુકમી રાજાએ સુબાહુ કન્યાનો ચાતુર્માસિક સ્નાનોત્સવ જાણીને કૌટુંબિક પુરુષો બોલાવ્યા. તેમને કહ્યું – હે દેવાનુપ્રિયો ! સુબાહુકન્યાને કાલે ચોમાસી સ્નાન અવસર છે. કાલે તમે રાજમાર્ગ મધ્યે, ચૌકમાં, જલજ – સ્થલજ પંચવર્ણી પુષ્પ લાવો યાવત્‌ સુગંધ છોડનાર એક શ્રીદામકાંડ ચંદરાવામાં લટકાવો. કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે કર્યું. ત્યારપછી કુણાલાધિપતિ રુક્મિ રાજાએ સોનીની શ્રેણી બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો! જલદીથી રાજમાર્ગ મધ્યે, પુષ્પ મંડપમાં વિવિધ પંચવર્ણી ચોખાથી નગરનું ચિત્રણ કરો, તેના ઠીક મધ્યભાગે એક પાટ રખાવો. યાવત્‌ તેઓએ તેમ કરી આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે રુકમી રાજા ઉત્તમ હાથીના સ્કંધે ચડી, ચતુરંગી સેના, મોટા ભટો આદિ ચતુરંગિણી સેના અને અંતઃપુરના પરિવારાદિથી પરિવૃત્ત સુબાહુકન્યાને આગળ કરીને, રાજમાર્ગે, પુષ્પમંડપે આવ્યો. હસ્તિસ્કંધથી ઊતર્યો, પુષ્પમંડપમાં પ્રવેશ્યો, ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ થઈ બેઠો. ત્યારપછી અંતઃપુરની સ્ત્રીઓ સુબાહુ કન્યાને પાટે બેસાડી, પછી સોના – ચાંદીના કળશોથી સ્નાન કરાવ્યુ, સર્વાલંકારથી વિભૂષિત કરી, પિતાને પગે લગાડવા લાવ્યા, પછી તે સુબાહુકન્યા રુકમીરાજા પાસે આવી, આવીને પગે પડી. ત્યારે રુકમીરાજાએ સુબાહુકન્યાને ખોળામાં બેસાડી, પછી તેણીના રૂપ – યૌવન – લાવણ્યથી યાવત્‌ વિસ્મિત થઈને વર્ષધરને બોલાવ્યો અને કહ્યું – તું મારા દૂતકાર્યાર્થે ઘણા ગ્રામ – આકર – નગર ગૃહોમાં પ્રવેશો છો. તે ક્યાંય, કોઈ રાજા – ઇશ્વર આદિને ત્યાં આવું કોઈ સ્નાનાગૃહ પહેલાં જોયું છે, જેવું આ સુબાહુ કન્યાનું છે ? ત્યારે તે વર્ષધરે, રુકમીને હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! હું કોઈ દિવસે તમારા દૂતરૂપે મિથિલા ગયેલ, ત્યાં મેં કુંભરાજાની પુત્રી, પદ્માવતીદેવીની આત્મજા શ્રેષ્ઠ વિદેહરાજકન્યા મલ્લીનું સ્નાનગૃહ જોયેલ. તે મજ્જનગૃહની તુલનાએ આ સુબાહુ કન્યાનું મજ્જનગૃહ લાખમાં ભાગે પણ ન આવે. ત્યારે તે રુકમી રાજાએ વર્ષધર પાસે આમ સાંભળી – અવધારીને બાકી પૂર્વવત્‌. મજ્જનકજનિત રાગથી દૂતને બોલાવ્યો, બોલાવીને કહ્યું૦ મિથિલા નગરી જવાને નીકળ્યો. સૂત્ર– ૯૦. તે કાળે, તે સમયે કાશી જનપદ હતું. ત્યાં વારાણસી નગરી હતી, ત્યાં શંખ નામે કાશી રાજા હતા. કોઈ સમયે ઉત્તમ વિદેહ રાજકન્યા મલ્લીના તે દિવ્ય કુંડલયુગલની સંધિ ખૂલી ગઈ. ત્યારે તે કુંભરાજાએ સોનીની શ્રેણીને બોલાવી કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે આ દિવ્ય કુંડલયુગલની સંધિ સંધાવો. ત્યારે તે સોનીની શ્રેણી, આ વાતને ‘તહત્તિ’ કહી સ્વીકારી, તે દિવ્ય કુંડલ – યુગલને લીધા, લઈને સોનીના સ્થાને આવ્યા. આવીને સોનીની દુકાને પ્રવેશ્યા. કુંડલ રાખ્યા. ઘણા ઉપાય યાવત્‌ પરિણત કરતા તેની સંધિ સાંધવા ઇચ્છી, પણ સાંધવાને સમર્થ ન થયા. ત્યારપછી તે સુવર્ણકાર શ્રેણી કુંભરાજા પાસે આવી બે હાથ જોડી, વધાવીને આમ કહ્યું – હે સ્વામી ! આજે તમે અમને બોલાવીને કહેલ કે યાવત્‌ સંધિ જોડીને મારી આજ્ઞા પાછી આપો. ત્યારે અમે આ દિવ્યકુંડલ લઈને અમારા સ્થાને ગયા યાવત્‌ અમે તે જોડવા સમર્થ ન થયા. તેથી હે સ્વામી ! અમે આ દિવ્યકુંડલ સદૃશ બીજા કુંડલયુગલ ઘડી દઈએ. ત્યારે કુંભ રાજા તે સુવર્ણકાર શ્રેણી પાસે આ વાતને સાંભળી, અવધારી ક્રોધિત થઈ ગયો. કપાળે ત્રણ સળ ચડાવીને આવુ કહ્યું – તમે કેવા સોની છો ? જે આ કુંડલયુગલની જોડ પણ સાંધી સકતા નથી ? આમ કહીને તેમને દેશનિકાલ કર્યા. ત્યારે તે સોનીઓ, કુંભરાજા દ્વારા દેશનિકાલની આજ્ઞા પામીને પોત – પોતાના ઘેર આવ્યા, આવીને ભાંડ – માત્ર – ઉપકરણાદિ લઈને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચથી નીકળી વિદેશ જનપદથી વચ્ચોવચ્ચ થઈને કાશી જનપદમાં વારાણસી નગરીએ આવ્યા. આવીને અગ્ર ઉદ્યાનમાં ગાડા – ગાડી છોડ્યા. મહાર્થ, મહાર્ઘ એવું ભેટણુ લઈને વારાણસી નગરીની વચ્ચોવચ્ચ થઈને કાશીરાજ શંખ પાસે આવ્યા. આવીને બે હાથ જોડી યાવત્‌ હે સ્વામી ! અમે મિથિલા નગરીથી કુંભક રાજા દ્વારા દેશનિકાલની આજ્ઞા પામીને શીઘ્ર અહીં આવ્યા છીએ. હે સ્વામી ! અમે તમારા બાહુની છાયા પરિગૃહીત કરી નિર્ભય, નિરુદ્વેગ થઈ સુખે સુખે વસવા ઇચ્છીએ છીએ. ત્યારે કાશીરાજ શંખે તે સોનીઓને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમને કુંભરાજાએ દેશનિકાલ કેમ કર્યા ? ત્યારે સોનીઓએ શંખને કહ્યું – હે સ્વામી ! કુંભરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મજા મલ્લીના કુંડલયુગલની સંધિ ખુલી ગઈ, ત્યારે કુંભરાજાએ સુવર્ણકાર શ્રેણિને બોલાવી યાવત્‌ દેશનિકાલની આજ્ઞા આપી. તો આ કારણે હે સ્વામી ! અમે કુંભક દ્વારા દેશનિકાલ કરાયા. ત્યારે શંખે સોનીઓને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! કુંભની પુત્રી, પદ્માવતીદેવીની પુત્રી મલ્લી કેવી છે ? ત્યારે સુવર્ણકારોએ શંખરાજાને કહ્યું – હે સ્વામી ! જેવી ઉત્તમ વિદેહરાજ કન્યા મલ્લી છે, તેવી કોઈ દેવકન્યા કે ગંધર્વકન્યા યાવત્‌ બીજી કોઈ નથી. ત્યારે તે શંખે કુંડલયુગલ જનિત હરાગથી દૂતને બોલાવ્યો યાવત્‌ તે દૂત જવાને નીકળ્યો. સૂત્ર સંદર્ભ– ૮૯, ૯૦
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam kunala nama janavae hottha. Tattha nam savatthi nama nayari hottha. Tattha nam ruppi kunalahivai nama raya hottha. Tassa nam ruppissa dhuya dharinie devie attaya subahu nama dariya hottha–sukumalapanipaya ruvena ya jovvanena ya lavannena ya ukkittha ukkitthasarira jaya yavi hottha. Tise nam subahue dariyae annaya chaummasiya-majjanae jae yavi hottha. Tae nam te ruppi kunalahivai subahue dariyae chaummasiya-majjanayam uvatthiyam janai, janitta kodumbiyapurise saddavei, saddavetta evam vayasi–evam khalu devanuppiya! Subahue dariyae kallam chaummasiya-majjanae bhavissai, tam tubbhe nam rayamaggamogadhamsi chaukkamsi jala-thalaya-dasaddhavannam mallam saharaha java egam maham siridamagamdam gamdhaddhanim muyamtam ulloyamsi olaeha. Te vi taheva olayamti. Tae nam se ruppi kunalahivai suvannagara-seni saddavei, saddavetta evam vayasi–khippameva bho devanuppiya! Raya-maggamogadamsi pupphamamdavamsi nanavihapamchavannehim tamdulehim nagaram alihaha, tassa bahumajjhadesabhae pattayam raeha, eyamanattiyam pachchappinaha. Te vi taheva pachchappinamti. Tae nam se ruppi kunalahivai hatthikhamdhavaragae chauramginie senae mahaya bhada-chadagara-raha-pahakara-vimdaparikkhitte amteura-pariyala-samparivude subahum dariyam purao kattu jeneva rayamagge jeneva pupphamamdave teneva uvagachchhai, uvagachchhitta hatthikhamdhao pachchoruhai, pachchoruhitta pupphamamdave anuppavisai, anuppavisitta sihasanavaragae puratthabhimuhe sannisanne. Tae nam tao amteuriyao subahum dariyam pattayamsi duruhemti duruhetta seyapiyaehim kalasehim nhanemti, nhanetta savvalamkaravibhusiyam karemti, karetta piuno payavamdiyam uvanemti. Tae nam subahu dariya jeneva ruppi raya teneva uvagachchhai, uvagachchhitta payaggahanam karei. Tae nam se ruppi raya subahum dariyam amke nivesei, nivesitta subahue dariyae ruvena ya jovvanena ya lavannena ya jayavimhae varisagharam saddavei, saddavetta evam vayasi–tumam nam devanuppiya! Mama dochchenam bahuni gamagara-nagara java sannivesaim ahimdasi, bahuna ya raisara java satthavaha-pabhiinam gihani anuppavisasi, tam atthiyaim te kassai ranno va isarassa va kahimchi eyarisae majjanae ditthapuvve, jarisae nam imise subahue dariyae majjanae? Tae nam se varisaghare ruppim rayam karayala-pariggahiyam sirasavattam matthae amjalim kattu evam vayasi–evam khalu sami! Aham annaya tubbham dochchenam mihilam gae. Tattha nam mae kumbhagassa ranni dhuyae pabhavaie devie attayae mallie videharayavarakannagae sajjanae ditthe. Tassa nam majjanagassa ime subahue dariyae majjanae sayasahassaimampi kalam na agghai. Tae nam se ruppi raya varisagharassa amtiyam eyamattham sochcha nisamma majjanaga-janiya-hase duyam saddavei, saddavetta evam vayasi–java mallim videharayavarakannam mama bhariyattae varehi, jai vi ya nam sa sayam rajjasumka. Tae nam se due ruppina evam vutte samane hatthatutthe java jeneva mihila nayari teneva paharettha gamanae.
Sutra Meaning Transliteration : Sutra– 89. Te kale, te samaye kunala janapada hatum. Shravasti nagari hati. Tyam kunaladhipati rukami name raja hato. Te rukamini putri dharini ranini atmaja subahu name kanya hati. Te sukumara, rupa – yauvana ane lavanyathi utkrishta ane utkrishta shariri hati. Te subahu kanyane koi divase chaturmasika snanano avasara avyo. Tyare rukami rajae subahu kanyano chaturmasika snanotsava janine kautumbika purusho bolavya. Temane kahyum – he devanupriyo ! Subahukanyane kale chomasi snana avasara chhe. Kale tame rajamarga madhye, chaukamam, jalaja – sthalaja pamchavarni pushpa lavo yavat sugamdha chhodanara eka shridamakamda chamdaravamam latakavo. Kautumbika purushoe te pramane karyum. Tyarapachhi kunaladhipati rukmi rajae sonini shreni bolavine kahyum – he devanupriyo! Jaladithi rajamarga madhye, pushpa mamdapamam vividha pamchavarni chokhathi nagaranum chitrana karo, tena thika madhyabhage eka pata rakhavo. Yavat teoe tema kari ajnya pachhi sompi. Tyare te rukami raja uttama hathina skamdhe chadi, chaturamgi sena, mota bhato adi chaturamgini sena ane amtahpurana parivaradithi parivritta subahukanyane agala karine, rajamarge, pushpamamdape avyo. Hastiskamdhathi utaryo, pushpamamdapamam praveshyo, uttama simhasane purvabhimukha thai betho. Tyarapachhi amtahpurani strio subahu kanyane pate besadi, pachhi sona – chamdina kalashothi snana karavyu, sarvalamkarathi vibhushita kari, pitane page lagadava lavya, pachhi te subahukanya rukamiraja pase avi, avine page padi. Tyare rukamirajae subahukanyane kholamam besadi, pachhi tenina rupa – yauvana – lavanyathi yavat vismita thaine varshadharane bolavyo ane kahyum – tum mara dutakaryarthe ghana grama – akara – nagara grihomam pravesho chho. Te kyamya, koi raja – ishvara adine tyam avum koi snanagriha pahelam joyum chhe, jevum a subahu kanyanum chhe\? Tyare te varshadhare, rukamine hatha jodine kahyum – he svami ! Hum koi divase tamara dutarupe mithila gayela, tyam mem kumbharajani putri, padmavatidevini atmaja shreshtha videharajakanya mallinum snanagriha joyela. Te majjanagrihani tulanae a subahu kanyanum majjanagriha lakhamam bhage pana na ave. Tyare te rukami rajae varshadhara pase ama sambhali – avadharine baki purvavat. Majjanakajanita ragathi dutane bolavyo, bolavine kahyum0 mithila nagari javane nikalyo. Sutra– 90. Te kale, te samaye kashi janapada hatum. Tyam varanasi nagari hati, tyam shamkha name kashi raja hata. Koi samaye uttama videha rajakanya mallina te divya kumdalayugalani samdhi khuli gai. Tyare te kumbharajae sonini shrenine bolavi kahyum – he devanupriyo ! Tame a divya kumdalayugalani samdhi samdhavo. Tyare te sonini shreni, a vatane ‘tahatti’ kahi svikari, te divya kumdala – yugalane lidha, laine sonina sthane avya. Avine sonini dukane praveshya. Kumdala rakhya. Ghana upaya yavat parinata karata teni samdhi samdhava ichchhi, pana samdhavane samartha na thaya. Tyarapachhi te suvarnakara shreni kumbharaja pase avi be hatha jodi, vadhavine ama kahyum – he svami ! Aje tame amane bolavine kahela ke yavat samdhi jodine mari ajnya pachhi apo. Tyare ame a divyakumdala laine amara sthane gaya yavat ame te jodava samartha na thaya. Tethi he svami ! Ame a divyakumdala sadrisha bija kumdalayugala ghadi daie. Tyare kumbha raja te suvarnakara shreni pase a vatane sambhali, avadhari krodhita thai gayo. Kapale trana sala chadavine avu kahyum – tame keva soni chho\? Je a kumdalayugalani joda pana samdhi sakata nathi\? Ama kahine temane deshanikala karya. Tyare te sonio, kumbharaja dvara deshanikalani ajnya pamine pota – potana ghera avya, avine bhamda – matra – upakaranadi laine mithila rajadhanini vachchovachchathi nikali videsha janapadathi vachchovachcha thaine kashi janapadamam varanasi nagarie avya. Avine agra udyanamam gada – gadi chhodya. Mahartha, mahargha evum bhetanu laine varanasi nagarini vachchovachcha thaine kashiraja shamkha pase avya. Avine be hatha jodi yavat he svami ! Ame mithila nagarithi kumbhaka raja dvara deshanikalani ajnya pamine shighra ahim avya chhie. He svami ! Ame tamara bahuni chhaya parigrihita kari nirbhaya, nirudvega thai sukhe sukhe vasava ichchhie chhie. Tyare kashiraja shamkhe te sonione kahyum – he devanupriyo ! Tamane kumbharajae deshanikala kema karya\? Tyare sonioe shamkhane kahyum – he svami ! Kumbharajani putri, prabhavati devini atmaja mallina kumdalayugalani samdhi khuli gai, tyare kumbharajae suvarnakara shrenine bolavi yavat deshanikalani ajnya api. To a karane he svami ! Ame kumbhaka dvara deshanikala karaya. Tyare shamkhe sonione ama kahyum – He devanupriya ! Kumbhani putri, padmavatidevini putri malli kevi chhe\? Tyare suvarnakaroe shamkharajane kahyum – he svami ! Jevi uttama videharaja kanya malli chhe, tevi koi devakanya ke gamdharvakanya yavat biji koi nathi. Tyare te shamkhe kumdalayugala janita haragathi dutane bolavyo yavat te duta javane nikalyo. Sutra samdarbha– 89, 90