Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104115 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१४ |
Translated Chapter : |
શતક-૧૪ |
Section : | उद्देशक-६ आहार | Translated Section : | ઉદ્દેશક-૬ આહાર |
Sutra Number : | 615 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] रायगिहे जाव एवं वयासी–नेरइया णं भंते! किमाहारा, किंपरिणामा, किंजोणिया, किंठितीया पन्नत्ता? गोयमा! नेरइया णं पोग्गलाहारा, पोग्गलपरिणामा, पोग्गलजोणिया, पोग्गलट्ठितीया, कम्मोवगा, कम्मनियाणा, कम्मट्ठितीया कम्मुणामेव विप्परियासमेंति। एवं जाव वेमाणिया। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૧૫. રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! નૈરયિકો શું આહારે છે ? શું પરિણામે છે ? કઈ યોનિવાળા છે? કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! નૈરયિક પુદ્ગલાહારી, પુદ્ગલ પરિણામી, પુદ્ગલ યોનિક, પુદ્ગલ સ્થિતિક છે, તેઓ કર્મોપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપર્યાસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર– ૬૧૬. ભગવન્ ! નૈરયિકો શું વીચી દ્રવ્યોને આહારે છે કે અવીચી દ્રવ્યોને ? ગૌતમ ! નૈરયિકો તે બંનેને આહારે છે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે બંને દ્રવ્યો આહારે છે ? ગૌતમ ! જે નૈરયિકો એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોને આહારે છે, તે નૈરયિક વીચી દ્રવ્યોને આહારે છે, જે નૈરયિકો પ્રતિપૂર્ણ દ્રવ્યોને આહારે છે, તેઓ અવીચીદ્રવ્યોને આહારે છે. તેથી ગૌતમ ! પૂર્વવત્ કહ્યું એ પ્રમાણે યાવત્ વૈમાનિક આહાર કરે છે. સૂત્ર સંદર્ભ– ૬૧૫, ૬૧૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] rayagihe java evam vayasi–neraiya nam bhamte! Kimahara, kimparinama, kimjoniya, kimthitiya pannatta? Goyama! Neraiya nam poggalahara, poggalaparinama, poggalajoniya, poggalatthitiya, kammovaga, kammaniyana, kammatthitiya kammunameva vippariyasamemti. Evam java vemaniya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 615. Rajagrihamam yavat ama kahyum – bhagavan ! Nairayiko shum ahare chhe\? Shum pariname chhe\? Kai yonivala chhe? Ketali sthiti chhe\? Gautama ! Nairayika pudgalahari, pudgala parinami, pudgala yonika, pudgala sthitika chhe, teo karmopaka, karmanidana, karmasthitika, karmone karane ja viparyasane pame chhe. E pramane vaimanika sudhi kahevum. Sutra– 616. Bhagavan ! Nairayiko shum vichi dravyone ahare chhe ke avichi dravyone\? Gautama ! Nairayiko te bamnene ahare chhe. Bhagavan ! Ema kema kahyum ke bamne dravyo ahare chhe\? Gautama ! Je nairayiko eka pradesha nyuna dravyone ahare chhe, te nairayika vichi dravyone ahare chhe, je nairayiko pratipurna dravyone ahare chhe, teo avichidravyone ahare chhe. Tethi gautama ! Purvavat kahyum e pramane yavat vaimanika ahara kare chhe. Sutra samdarbha– 615, 616 |