Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104097 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१४ |
Translated Chapter : |
શતક-૧૪ |
Section : | उद्देशक-१ चरम | Translated Section : | ઉદ્દેશક-૧ ચરમ |
Sutra Number : | 597 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] रायगिहे जाव एवं वयासी–अनगारे णं भंते! भावियप्पा चरमं देवावासं वीतिक्कंते, परमं देवावासमसंपत्ते, एत्थ णं अंतरा कालं करेज्जा, तस्स णं भंते! कहिं गती? कहिं उववाए पन्नत्ते? गोयमा! जे से तत्थ परिपस्सओ तल्लेसा देवावासा, तहिं तस्स गती, तहिं तस्स उववाए पन्नत्ते। से य तत्थ गए विराहेज्जा कम्मलेस्सामेव पडिपडति, से य तत्थ गए नो विराहेज्जा, तामेव लेस्सं उवसंपज्जित्ताणं विहरइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૯૭. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! ભાવિતાત્મા અણગાર જેણે. ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પરમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જો તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવન્ ! તેની કઈ ગતિ થાય ?, ક્યાં ઉપપાત થાય ? ગૌતમ ! જે ત્યાં આસપાસમાં તે લેશ્યાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો છે, તે ત્યાં જઈને પૂર્વ લેશ્યા વિરાધે – છોડે છે તો કર્મલેશ્યાથી જ પડે છે, જો ત્યાં જઈને ન વિરાધે તો તે જ લેશ્યાને સ્વીકારીને વિચરે છે. ભગવન્ ! ભાવિતાત્મા અણગાર ચરમ અસુરકુમારાવાસ ઓળંગીને પરમ અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા યોગ્ય લેશ્યા પરિણામોનું ઉલ્લંઘન કર્યું છે આદિ પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારાવાસ, જ્યોતિષ્કાવાસ, વૈમાનિક આવાસ પર્યન્ત કથન કરવું યાવત્ તે વિચરે છે. સૂત્ર– ૫૯૮. ભગવન્ ! નૈરયિકોની કેવી શીઘ્ર ગતિ છે ? શીઘ્ર ગતિનો વિષય કેવો છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ – બલવાન – યુગવાન યાવત્ નિપુણ શિલ્પશાસ્ત્રજ્ઞ હોય, પોતાની સંકુચિત બાહુને જલદી ફેલાવે, ફેલાવીને સંકોચે, ખુલ્લી મુઠ્ઠી બંધ કરે, બંધ મુઠ્ઠી ખુલ્લી કરે, ખુલ્લી આંખ બંધ કરે, બંધ આંખ ખુલ્લી કરે તો એવી શીઘ્ર ગતિ હોય ? ગૌતમ ! અર્થ સમર્થ નથી. નૈરયિકો એક – બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! નૈરયિકોની એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! નૈરયિકોની તેવી શીઘ્રગતિ અને તેવો શીઘ્રગતિ વિષય છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે એકેન્દ્રિયોનો ચાર સમયિક વિગ્રહ કહેવો. બાકી પૂર્વવત્. સૂત્ર સંદર્ભ– ૫૯૭, ૫૯૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] rayagihe java evam vayasi–anagare nam bhamte! Bhaviyappa charamam devavasam vitikkamte, paramam devavasamasampatte, ettha nam amtara kalam karejja, tassa nam bhamte! Kahim gati? Kahim uvavae pannatte? Goyama! Je se tattha paripassao tallesa devavasa, tahim tassa gati, tahim tassa uvavae pannatte. Se ya tattha gae virahejja kammalessameva padipadati, se ya tattha gae no virahejja, tameva lessam uvasampajjittanam viharai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 597. Rajagriha nagaramam yavat gautamasvamie a pramane kahyum – bhagavan ! Bhavitatma anagara jene. Charama devalokanum ullamghana karela hoya, pana parama devalokane prapta na thayela hoya, jo te amtaramam ja kala kare to he bhagavan ! Teni kai gati thaya\?, kyam upapata thaya\? Gautama ! Je tyam asapasamam te leshyavala devavasa hoya, tyam teno upapata kahyo chhe, te tyam jaine purva leshya viradhe – chhode chhe to karmaleshyathi ja pade chhe, jo tyam jaine na viradhe to te ja leshyane svikarine vichare chhe. Bhagavan ! Bhavitatma anagara charama asurakumaravasa olamgine parama asurakumaravasamam utpanna thava yogya leshya parinamonum ullamghana karyum chhe adi purvavat. E pramane yavat stanitakumaravasa, jyotishkavasa, vaimanika avasa paryanta kathana karavum yavat te vichare chhe. Sutra– 598. Bhagavan ! Nairayikoni kevi shighra gati chhe\? Shighra gatino vishaya kevo chhe\? Gautama ! Jema koi purusha taruna – balavana – yugavana yavat nipuna shilpashastrajnya hoya, potani samkuchita bahune jaladi phelave, phelavine samkoche, khulli muththi bamdha kare, bamdha muththi khulli kare, khulli amkha bamdha kare, bamdha amkha khulli kare to evi shighra gati hoya\? Gautama ! Artha samartha nathi. Nairayiko eka – be ke trana samayani vigrahagatithi utpanna thaya chhe. He gautama ! Nairayikoni eka, be ke trana samayani vigrahagatithi utpanna thaya chhe. He gautama ! Nairayikoni tevi shighragati ane tevo shighragati vishaya chhe. E rite vaimanika sudhi kahevum. Vishesha e ke ekendriyono chara samayika vigraha kahevo. Baki purvavat. Sutra samdarbha– 597, 598 |