Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103940
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-९

Translated Chapter :

શતક-૯

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 440 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] रायगिहे जाव एवं वयासी–जंबुद्दीवे णं भंते! दीवे केवइया चंदा पभासिंसु वा? पभासेंति वा? पभासिस्संति वा? एवं जहा जीवाभिगमे जाव–
Sutra Meaning : સૂત્ર– ૪૪૦. રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે, પ્રકાશે છે, પ્રકાશશે ? એ પ્રમાણે જીવાભિગમસૂત્ર પ્રતિપત્તિ – ૩, ઉદ્દેશક – ૨ મુજબ જાણવું યાવત્‌,. ... સૂત્ર– ૪૪૧. ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ, સૂત્ર– ૪૪૨. શોભ્યો, શોભે છે, શોભશે. સૂત્ર– ૪૪૩. ભગવન્‌ ! લવણસમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? જીવાભિગમસૂત્રની પ્રતિપત્તિ – ૩, ઉદ્દેશક – ૨ મુજબ તારા પર્યન્ત કહેવું. ધાતકીખંડે, કાલોદસમુદ્ર, પુષ્કરવરદ્વીપમાં અભ્યંતર પુષ્કરવરાર્ધ અનેમનુષ્ય ક્ષેત્ર આ બધામાં જીવાભિગમ સૂત્ર મુજબ જ્યોતિષ્ક દેવ વર્ણન જાણવું. એક ચંદ્રનો પરિવાર ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ સહિત હોય છે. ત્યાં સુધી જાણવુ. ભગવન્‌ ! પુષ્કરાર્ધ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે?૦ એ પ્રમાણે સર્વે દ્વીપ સમુદ્રોમાં જ્યોતિષ્કનું જે વર્ણન છે, તે પ્રમાણે જ સ્વયંભૂરમણ સમુદ્રમાં યાવત્‌ શોભ્યા, શોભે છે અને શોભશે. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૪૪૦–૪૪૩
Mool Sutra Transliteration : [sutra] rayagihe java evam vayasi–jambuddive nam bhamte! Dive kevaiya chamda pabhasimsu va? Pabhasemti va? Pabhasissamti va? Evam jaha jivabhigame java–
Sutra Meaning Transliteration : Sutra– 440. Rajagriha nagaramam yavat gautamasvamie a pramane kahyum – bhagavan ! Jambudvipamam ketala chamdro prakashya chhe, prakashe chhe, prakashashe\? E pramane jivabhigamasutra pratipatti – 3, uddeshaka – 2 mujaba janavum yavat,.\... Sutra– 441. 1,33,950 kodakodi taragana, Sutra– 442. Shobhyo, shobhe chhe, shobhashe. Sutra– 443. Bhagavan ! Lavanasamudramam ketala chamdro prakashya, prakashe chhe, prakashashe\? Jivabhigamasutrani pratipatti – 3, uddeshaka – 2 mujaba tara paryanta kahevum. Dhatakikhamde, kalodasamudra, pushkaravaradvipamam abhyamtara pushkaravarardha anemanushya kshetra a badhamam jivabhigama sutra mujaba jyotishka deva varnana janavum. Eka chamdrano parivara 66,975 kodakodi taragana sahita hoya chhe. Tyam sudhi janavu. Bhagavan ! Pushkarardha samudramam ketala chamdro prakashya chhe?0 e pramane sarve dvipa samudromam jyotishkanum je varnana chhe, te pramane ja svayambhuramana samudramam yavat shobhya, shobhe chhe ane shobhashe. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 440–443