Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103748 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-५ |
Translated Chapter : |
શતક-૫ |
Section : | उद्देशक-६ आयु | Translated Section : | ઉદ્દેશક-૬ આયુ |
Sutra Number : | 248 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमातिक्खंति जाव परूवेंति– से जहानामए जुवतिं जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एवामेव जाव चत्तारि पंच जोयणसयाइं बहुसमाइण्णे मनुयलोए मनुस्सेहिं। से कहमेयं भंते! एवं? गोयमा! जण्णं ते अन्नउत्थिया एवमातिक्खंति जाव बहुसमाइण्णे मनुयलोए मनुस्सेहिं। जे ते एवमाहंसु, मिच्छं ते एवमाहंसु। अहं पुण गोयमा! एवमाइक्खामि जाव परूवेमि– से जहानामए जुवतिं जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एमामेव जाव चत्तारि पंच जोयणसयाइं बहुसमाइण्णे निरयलोए नेरइएहिं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૪૮. ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ પ્રરૂપે છે – જેમ કોઈ યુવતિને યુવાન હાથ વડે હાથ ગ્રહીને પકડે અથવા આરાઓથી ભીડાયેલ ચક્રની નાભિ હોય, એ રીતે યાવત્ ૪૦૦/૫૦૦ યોજન સુધી મનુષ્યલોક મનુષ્યોથી ઠસોઠસ ભરેલો છે, શું તેઓનું આ કથન સત્ય છે ? ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કહે છે તે ઉપર કહેલ કથન ખોટું છે. હું એમ કહું છું યાવત્ પ્રરુપણા કરું છું કે જેમ કોઈ યુવતિને યુવાન હાથ વડે હાથ ગ્રહીને પકડે અથવા આરાઓથી ભીડાયેલ ચક્રની નાભિ હોય, એ રીતે નરક લોકનું ક્ષેત્ર નારક્ના જીવોથી ૪૦૦/૫૦૦ યોજન જેટલું ઠસોઠસ ભરેલું છે. સૂત્ર– ૨૪૯. ભગવન્ ! શું નૈરયિક જીવ એક કે બહુ રૂપની વિકુર્વવા કરવા સમર્થ છે ? ગૌતમ ! નૈરયિક જીવ એક રૂપની વિકુર્વણા પણ કરે છે અને બહુ રૂપની વિકુર્વણા પણ કરે છે. એ રીતે જીવાભિગમ સૂત્રમાં પ્રતીપત્તિ ૩ ના ઉદ્દેશા – ૨ માં જે રીતે આ આલાવો કહ્યો છે, તેમ અહી પણ જાણવો યાવત્ તેઓની પરસ્પર વેદના દુસહ્ય છે. સૂત્ર– ૨૫૦. જે સાધુના મનમાં આધાકર્મ અનવદ્ય(નિષ્પાપ)છે’ એવી સમજ હોય. તે જો તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ કરીને કાળ કરે, તો તેને આરાધના છે. આ આલાવા મુજબ જાણવું કે – ક્રીતકૃત(ખરીદેલ), સ્થાપના કરેલ , રચિત(સંસ્કારિત), કાંતારભક્ત, દુર્ભિક્ષ – ભક્ત, વર્દલિકાભક્ત, ગ્લાનભક્ત, શય્યાતર પિંડ, રાજપિંડ વગેરે દોષોમાં પણ, તેને નિર્દોષ હોવાની ધારણા મનમાં રાખનારને યાવત્ વિરાધના અને તેની આલોચના – પ્રતિક્રમણ કરનારને આરાધના થાય તેમ જાણવું. આધાકર્મ અનવદ્ય(નિષ્પાપ)છે, એમ સમજીને જે સાધુ સ્વયં આધાકર્મી આહારાદિનું સેવન કરે અને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના ન થાય, પણ આલોચના – પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના થાય છે. આ પ્રમાણે ક્રીત દોષથી રાજપિંડ સુધી બધા દોષોમાં સમજવું. આધાકર્મ અનવદ્ય(નિષ્પાપ)છે, એમ સમજીને જે સાધુ પરસ્પર એકબીજા સાધુઓને તે આહાર આપે૦ વગેરે પાઠ ઉપર મુજબ જાણવો. આધાકર્મ અનવદ્ય(નિષ્પાપ)છે એવી પ્રરુપણા અનેકલોકો વચ્ચે કરે અને તે પ્રરુપણાની આલોચના – પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો વિરાધક અને આલોચના – પ્રતિક્રમણ કરી લે તો આરાધક. આ આલ્વા પ્રમાણે ક્રીત દોષથી રાજપિંડ સુધી બધા દોષો માટે જાણવું. સૂત્ર સંદર્ભ– ૨૪૮–૨૫૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] annautthiya nam bhamte! Evamatikkhamti java paruvemti– se jahanamae juvatim juvane hatthenam hatthe genhejja, chakkassa va nabhi aragautta siya, evameva java chattari pamcha joyanasayaim bahusamainne manuyaloe manussehim. Se kahameyam bhamte! Evam? Goyama! Jannam te annautthiya evamatikkhamti java bahusamainne manuyaloe manussehim. Je te evamahamsu, michchham te evamahamsu. Aham puna goyama! Evamaikkhami java paruvemi– se jahanamae juvatim juvane hatthenam hatthe genhejja, chakkassa va nabhi aragautta siya, emameva java chattari pamcha joyanasayaim bahusamainne nirayaloe neraiehim. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 248. Bhagavan ! Anyatirthiko ema kahe chhe yavat prarupe chhe – jema koi yuvatine yuvana hatha vade hatha grahine pakade athava araothi bhidayela chakrani nabhi hoya, e rite yavat 400/500 yojana sudhi manushyaloka manushyothi thasothasa bharelo chhe, shum teonum a kathana satya chhe\? Gautama ! Te anyatirthiko je kahe chhe te upara kahela kathana khotum chhe. Hum ema kahum chhum yavat prarupana karum chhum ke jema koi yuvatine yuvana hatha vade hatha grahine pakade athava araothi bhidayela chakrani nabhi hoya, e rite naraka lokanum kshetra narakna jivothi 400/500 yojana jetalum thasothasa bharelum chhe. Sutra– 249. Bhagavan ! Shum nairayika jiva eka ke bahu rupani vikurvava karava samartha chhe\? Gautama ! Nairayika jiva eka rupani vikurvana pana kare chhe ane bahu rupani vikurvana pana kare chhe. E rite jivabhigama sutramam pratipatti 3 na uddesha – 2 mam je rite a alavo kahyo chhe, tema ahi pana janavo yavat teoni paraspara vedana dusahya chhe. Sutra– 250. Je sadhuna manamam adhakarma anavadya(nishpapa)chhe’ evi samaja hoya. Te jo te sthanani alochana – pratikramana karya vina kala kare to tene aradhana nathi, jo te sthanani alochana – pratikramana karine kala kare, to tene aradhana chhe. A alava mujaba janavum ke – kritakrita(kharidela), sthapana karela, rachita(samskarita), kamtarabhakta, durbhiksha – bhakta, vardalikabhakta, glanabhakta, shayyatara pimda, rajapimda vagere doshomam pana, tene nirdosha hovani dharana manamam rakhanarane yavat viradhana ane teni alochana – pratikramana karanarane aradhana thaya tema janavum. Adhakarma anavadya(nishpapa)chhe, ema samajine je sadhu svayam adhakarmi aharadinum sevana kare ane teni alochana pratikramana karya vina kala kare to tene aradhana na thaya, pana alochana – pratikramana karine kala kare to tene aradhana thaya chhe. A pramane krita doshathi rajapimda sudhi badha doshomam samajavum. Adhakarma anavadya(nishpapa)chhe, ema samajine je sadhu paraspara ekabija sadhuone te ahara ape0 vagere patha upara mujaba janavo. Adhakarma anavadya(nishpapa)chhe evi prarupana anekaloko vachche kare ane te prarupanani alochana – pratikramana karya vina kala kare to viradhaka ane alochana – pratikramana kari le to aradhaka. A alva pramane krita doshathi rajapimda sudhi badha dosho mate janavum. Sutra samdarbha– 248–250 |