Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103691 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-३ |
Translated Chapter : |
શતક-૩ |
Section : | उद्देशक-६ नगर | Translated Section : | ઉદ્દેશક-૬ નગર |
Sutra Number : | 191 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अनगारे णं भंते! भावियप्पा मायी मिच्छदिट्ठी वीरियलद्धीए वेउव्वियलद्धीए विभंगनाणलद्धीए वाणारसिं नगरिं समोहए, समोहणित्ता रायगिहे नगरे रूवाइं जाणइ-पासइ? हंता जाणइ-पासइ। से भंते! किं तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ– तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! तस्स णं एवं भवइ–एवं खलु अहं रायगिहे नगरे समोहए, समोहणित्ता वाणारसीए नगरीए रूवाइं जाणामि-पासामि सेसं दंसण-विवच्चासे भवइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ। अनगारे णं भंते! भावियप्पा मायी मिच्छदिट्ठी वीरियलद्धीए वेउव्वियलद्धीए विभंगनाण-लद्धीए रायगिहे नगरे समोहए, समोहणित्ता वाणारसीए नयरीए रूवाइं जाणइ-पासइ? हंता जाणइ-पासइ। से भंते! किं तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नो तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! तस्स णं एवं भवइ–एवं खलु अहं वाणारसीए नयरीए समोहए, समोहणित्ता रायगिहे नगरे रूवाइं जाणामि-पासामि। सेस दंसण-विवच्चासे भवति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ अनगारे णं भंते! भावियप्पा मायी मिच्छदिट्ठी वीरियलद्धीए वेउव्वियलद्धीए विभंगनाण-लद्धीए वाणारसिं नगरिं, रायगिहं च नगरं, अंतरा एगं महं जनवयग्गं समोहए, समोहणित्ता वाणारसिं नगरिं रायगिहं च नगरं अंतरा एगं महं जनवयग्गं जाणति-पासति। हंता जाणइ-पासइ। से भंते! किं तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नो तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! तस्स खलु एवं भवति–एस खलु वाणारसी नगरी, एस खलु रायगिहे नगरे, एस खलु अंतरा एगे महं जनवयग्गे, नो खलु एस महं वीरियलद्धी वेउव्वियलद्धी विभंगनाणलद्धी इड्ढि जुती जसे बले वीरिए पुरिसक्कार-परक्कमे लद्धे पत्ते अभिसमन्नागए सेस दंसण-विवच्चासे भवति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૯૧. ભગવન્ ! રાજગૃહ નગરમાં રહેલ માયી, મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર વીર્ય – વૈક્રિય – વિભંગજ્ઞાન લબ્ધિથી વાણારસી નગરીની વિકુર્વણા કરીને, તેમાંના રૂપોને જાણે, જુએ ? હા, જાણે અને જુએ, ભગવન્ ! તે તથાભાવે જાણે અને જુએ કે અન્યથા ભાવે જાણે અને જુએ ? ગૌતમ ! તથાભાવે ન જાણે – ન જુએ, પણ અન્યથા ભાવે જાણે અને જુએ. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! તેને એમ થાય છે કે – વાણારસીમાં રહીને મેં રાજગૃહ નગરની વિકુર્વણા કરી, તેના રૂપોને જાણુ છું અને જોઉં છું. એવું તેનું વિપરીત દર્શન હોય છે. માટે એમ કહ્યું કે – યાવત્ – તે અન્યથા ભાવે જાણે છે – જુએ છે. ભગવન્ ! વાણારસીમાં રહેલ માયી મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર યાવત્ રાજગૃહ નગરનું વિકુર્વણા કરીને તેમાના રૂપોને જાણે – જુએ ? હા, જાણે અને જુએ. બધું પૂર્વવત્ યાવત્ તેને એમ થાય કે રાજગૃહ નગરમાં રહેલો હું વાણારસીની વિકુર્વણા કરીને તેમાંના રૂપોને જાણુ છું – જોઉં છું, એવુ તેનું દર્શન વિપરીત હોય છે, તેથી એમ કહ્યું. ભગવન્ ! માયી મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર, વીર્ય – વૈક્રિય – વિભંગજ્ઞાન લબ્ધિથી વારાણસી અને રાજગૃહ નગરી મધ્યે એક મોટા જનપદ સમૂહની વિકુર્વણા કરીને તે વાણારસી અને રાજગૃહનગરી મધ્યે એક મોટા જનપદ સમૂહને જાણે અને જુએ ? હા, ગૌતમ ! તે જનપદને જાને અને જુએ. ભગવન્ ! શું તે જનપદને તથાભાવે જાણે અને જુએ કે અન્યથા ભાવે જાને અને જુએ ? ગૌતમ ! તે જનપદ વર્ગને તથાભાવે જાણતા અને જોતા નથી, પણ અન્યથા ભાવે જાને અને જુએ છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! તેને એવું થાય છે કે આ વારાણસી છે, આ રાજગૃહ છે. તેની વચ્ચે આવેલ આ એક મોટો જનપદ સમૂહ છે. પણ તે મારી વીર્ય – વૈક્રિય – વિભંગજ્ઞાન લબ્ધિથી નથી, પણ મારા લબ્ધ – પ્રાપ્ત – અભિસન્મુખ ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય કે પુરુષકાર પરાક્રમ નથી. એવું વિપરીત દર્શન તેને થાય છે. માટે કહ્યું કે યાવત્ તે અન્યથા ભાવે જાને છે અને જુએ છે. સૂત્ર– ૧૯૨. ભગવન્ ! શું વાણારસીમાં રહેલ અમાયી, સમ્યગ્દૃષ્ટિ, ભાવિતાત્મા અણગાર વીર્ય – વૈક્રિય – અવધિ જ્ઞાન લબ્ધિ વડે રાજગૃહ નગરી વિકુર્વીને તેમાના રૂપોને જાણે – જુએ ? હા. ભગવન્ ! તે તથાભાવે જાણે – જુએ કે અન્યથા ભાવે ? ગૌતમ ! તથાભાવે જાણે – જુએ, અન્યથા ભાવે નહીં. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! તેને એમ થાય છે કે વારાણસીમાં રહેલો હું રાજગૃહને વિકુર્વીને તેમાંના રૂપોને જાણુ છું – જોઉં છું. તેનું દર્શન વિપરિતતા રહિત હોય છે. તેથી ગૌતમ ! એમ કહ્યું. બીજો આલાવો પણ એ રીતે જ કહેવો. વિશેષ આ – વિકુર્વણા વાણારસીની કહેવી અને રાજગૃહમાં રહીને રૂપોનું જાણવુ – જોવુ – સમજવુ. ભગવન્ ! અમાયી, સમ્યગ્દૃષ્ટિ ભાવિતાત્મા અણગાર વીર્ય – વૈક્રિય – અવધિજ્ઞાન લબ્ધિથી રાજગૃહ અને વાણારસી વચ્ચે એક મોટો જનપદસમૂહ વિકુર્વે, પછી તે જનપદસમૂહને જાણે – જુએ ? હા, જાણે – જુએ. ભગવન્ ! તે તેને યથાભાવે જાણે – જુએ કે અન્યથાભાવે ? ગૌતમ ! તે યથાભાવે જાણે – જુએ. અન્યથાભાવે નહીં. ભગવન્ ! તેનું શું કારણ? ગૌતમ ! તેને એમ થાય છે કે તે રાજગૃહ કે વાણારસી કે તેની વચ્ચેનો જનપદસમૂહ નથી, પણ એ મારી વીર્ય – વૈક્રિય – અવધિજ્ઞાન લબ્ધિ છે, મેં લબ્ધ – પ્રાપ્ત – સન્મુખ કરેલ ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છે. તેનું દર્શન અવિપરીત હોય છે, તે કારણથી હે ગૌતમ ! પૂર્વવત્ કહેલું છે. ભગવન્ ! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલો લીધા સિવાય એક મોટા ગામ – નગર યાવત્ સંનિવેશના રૂપને વિકુર્વવા સમર્થ છે ? ના, સમર્થ નથી. એ પ્રમાણે બીજો આલાવો પણ કહેવો. વિશેષ એ કે – બાહ્ય પુદ્ગલો લઈને તેવા રૂપ વિકુર્વવાને સમર્થ છે. ભગવન્ ! ભાવિતાત્મા અણગાર કેવા ગ્રામાદિરૂપ વિકુર્વવા સમર્થ છે ? જેમ કોઈ યુવાન, યુવતિના હાથને હાથ વડે દૃઢ ગ્રહણ કરે આદિ પૂર્વવત્, યાવત્ એ રીતે વિકુર્વશે નહીં. એમ સંનિવેશરૂપ સુધી જાણવું. સૂત્ર સંદર્ભ– ૧૯૧, ૧૯૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] anagare nam bhamte! Bhaviyappa mayi michchhaditthi viriyaladdhie veuvviyaladdhie vibhamgananaladdhie vanarasim nagarim samohae, samohanitta rayagihe nagare ruvaim janai-pasai? Hamta janai-pasai. Se bhamte! Kim tahabhavam janai-pasai? Annahabhavam janai-pasai? Goyama! No tahabhavam janai-pasai, annahabhavam janai-pasai. Se kenatthenam bhamte! Evam vuchchai– tahabhavam janai-pasai? Annahabhavam janai-pasai? Goyama! Tassa nam evam bhavai–evam khalu aham rayagihe nagare samohae, samohanitta vanarasie nagarie ruvaim janami-pasami sesam damsana-vivachchase bhavai. Se tenatthenam goyama! Evam vuchchai–no tahabhavam janai-pasai, annahabhavam janai-pasai. Anagare nam bhamte! Bhaviyappa mayi michchhaditthi viriyaladdhie veuvviyaladdhie vibhamganana-laddhie rayagihe nagare samohae, samohanitta vanarasie nayarie ruvaim janai-pasai? Hamta janai-pasai. Se bhamte! Kim tahabhavam janai-pasai? Annahabhavam janai-pasai? Goyama! No tahabhavam janai-pasai, annahabhavam janai-pasai. Se kenatthenam bhamte! Evam vuchchai–no tahabhavam janai-pasai? Annahabhavam janai-pasai? Goyama! Tassa nam evam bhavai–evam khalu aham vanarasie nayarie samohae, samohanitta rayagihe nagare ruvaim janami-pasami. Sesa damsana-vivachchase bhavati. Se tenatthenam goyama! Evam vuchchai–no tahabhavam janai-pasai, annahabhavam janai-pasai Anagare nam bhamte! Bhaviyappa mayi michchhaditthi viriyaladdhie veuvviyaladdhie vibhamganana-laddhie vanarasim nagarim, rayagiham cha nagaram, amtara egam maham janavayaggam samohae, samohanitta vanarasim nagarim rayagiham cha nagaram amtara egam maham janavayaggam janati-pasati. Hamta janai-pasai. Se bhamte! Kim tahabhavam janai-pasai? Annahabhavam janai-pasai? Goyama! No tahabhavam janai-pasai, annahabhavam janai-pasai. Se kenatthenam bhamte! Evam vuchchai–no tahabhavam janai-pasai? Annahabhavam janai-pasai? Goyama! Tassa khalu evam bhavati–esa khalu vanarasi nagari, esa khalu rayagihe nagare, esa khalu amtara ege maham janavayagge, no khalu esa maham viriyaladdhi veuvviyaladdhi vibhamgananaladdhi iddhi juti jase bale virie purisakkara-parakkame laddhe patte abhisamannagae sesa damsana-vivachchase bhavati. Se tenatthenam goyama! Evam vuchchai–no tahabhavam janai-pasai, annahabhavam janai-pasai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 191. Bhagavan ! Rajagriha nagaramam rahela mayi, mithyadrishti bhavitatma anagara virya – vaikriya – vibhamgajnyana labdhithi vanarasi nagarini vikurvana karine, temamna rupone jane, jue\? Ha, jane ane jue, Bhagavan ! Te tathabhave jane ane jue ke anyatha bhave jane ane jue\? Gautama ! Tathabhave na jane – na jue, pana anyatha bhave jane ane jue. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Tene ema thaya chhe ke – vanarasimam rahine mem rajagriha nagarani vikurvana kari, tena rupone janu chhum ane joum chhum. Evum tenum viparita darshana hoya chhe. Mate ema kahyum ke – yavat – te anyatha bhave jane chhe – jue chhe. Bhagavan ! Vanarasimam rahela mayi mithyadrishti bhavitatma anagara yavat rajagriha nagaranum vikurvana karine temana rupone jane – jue\? Ha, jane ane jue. Badhum purvavat yavat tene ema thaya ke rajagriha nagaramam rahelo hum vanarasini vikurvana karine temamna rupone janu chhum – joum chhum, evu tenum darshana viparita hoya chhe, tethi ema kahyum. Bhagavan ! Mayi mithyadrishti bhavitatma anagara, virya – vaikriya – vibhamgajnyana labdhithi varanasi ane rajagriha nagari madhye eka mota janapada samuhani vikurvana karine te vanarasi ane rajagrihanagari madhye eka mota janapada samuhane jane ane jue\? Ha, gautama ! Te janapadane jane ane jue. Bhagavan ! Shum te janapadane tathabhave jane ane jue ke anyatha bhave jane ane jue\? Gautama ! Te janapada vargane tathabhave janata ane jota nathi, pana anyatha bhave jane ane jue chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Tene evum thaya chhe ke a varanasi chhe, a rajagriha chhe. Teni vachche avela a eka moto janapada samuha chhe. Pana te mari virya – vaikriya – vibhamgajnyana labdhithi nathi, pana mara labdha – prapta – abhisanmukha riddhi, dyuti, yasha, bala, virya ke purushakara parakrama nathi. Evum viparita darshana tene thaya chhe. Mate kahyum ke yavat te anyatha bhave jane chhe ane jue chhe. Sutra– 192. Bhagavan ! Shum vanarasimam rahela amayi, samyagdrishti, bhavitatma anagara virya – vaikriya – avadhi jnyana labdhi vade rajagriha nagari vikurvine temana rupone jane – jue\? Ha. Bhagavan ! Te tathabhave jane – jue ke anyatha bhave\? Gautama ! Tathabhave jane – jue, anyatha bhave nahim. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Tene ema thaya chhe ke varanasimam rahelo hum rajagrihane vikurvine temamna rupone janu chhum – joum chhum. Tenum darshana viparitata rahita hoya chhe. Tethi gautama ! Ema kahyum. Bijo alavo pana e rite ja kahevo. Vishesha a – vikurvana vanarasini kahevi ane rajagrihamam rahine ruponum janavu – jovu – samajavu. Bhagavan ! Amayi, samyagdrishti bhavitatma anagara virya – vaikriya – avadhijnyana labdhithi rajagriha ane vanarasi vachche eka moto janapadasamuha vikurve, pachhi te janapadasamuhane jane – jue\? Ha, jane – jue. Bhagavan ! Te tene yathabhave jane – jue ke anyathabhave\? Gautama ! Te yathabhave jane – jue. Anyathabhave nahim. Bhagavan ! Tenum shum karana? Gautama ! Tene ema thaya chhe ke te rajagriha ke vanarasi ke teni vachcheno janapadasamuha nathi, pana e mari virya – vaikriya – avadhijnyana labdhi chhe, mem labdha – prapta – sanmukha karela riddhi, dyuti, yasha, bala, virya, purushakara parakrama chhe. Tenum darshana aviparita hoya chhe, te karanathi he gautama ! Purvavat kahelum chhe. Bhagavan ! Bhavitatma anagara bahya pudgalo lidha sivaya eka mota gama – nagara yavat samniveshana rupane vikurvava samartha chhe\? Na, samartha nathi. E pramane bijo alavo pana kahevo. Vishesha e ke – bahya pudgalo laine teva rupa vikurvavane samartha chhe. Bhagavan ! Bhavitatma anagara keva gramadirupa vikurvava samartha chhe\? Jema koi yuvana, yuvatina hathane hatha vade dridha grahana kare adi purvavat, yavat e rite vikurvashe nahim. Ema samnivesharupa sudhi janavum. Sutra samdarbha– 191, 192 |