Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102426 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-५ |
Translated Chapter : |
સ્થાન-૫ |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 426 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] पंच पडिमाओ पन्नत्ताओ, तं जहा–भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वतोभद्दा, भद्दुत्तरपडिमा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૨૬. પાંચ પ્રતિમા – અભિગ્રહ વિશેષકહી છે – ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, ભદ્રોત્તર પ્રતિમા. સૂત્ર– ૪૨૭. પાંચ સ્થાવરકાય કહ્યા – ઇન્દ્ર(પૃથ્વી), બ્રહ્મ(અપ્), શિલ્પ(તેઉ), સંમતિ(વાયુ) અને પ્રાજાપત્ય(વનસ્પતિ) – સ્થાવરકાય. પાંચ સ્થાવર કાયાધિપતિ કહ્યા – ઇન્દ્ર સ્થાવર કાયાધિપતિ યાવત્ પ્રાજાપત્ય સ્થાવરકાયાધિપતિ. સૂત્ર– ૪૨૮. પાંચ કારણે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે છે – (૧) અલ્પ જીવવાળી પૃથ્વીને જોઈને, (૨) કુંથુઓથી વ્યાપ્ત પૃથ્વીને જોઈને, (૩) અતિ મોટા સર્પના શરીરને જોઈને, (૪) મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્યવાળા દેવને જોઈને, (૫) નગરોમાં પ્રાચીનકાળના અતિ મોટા નિધાનોને જોઈને, તે નિધાનો – પ્રાયઃ નાશ પામેલ છે સ્વામી જેના, જેની વૃદ્ધિ કરનાર કોઈ નથી, જેના વંશમાં કોઈ નથી, જેના સ્વામી – સ્વામીવંશજ અને ગોત્રીય કુળોનો સર્વથા ઉચ્છેદ થઈ ગયો છે તેવા તથા જે ગામ , આકર , નગર , ખેડ , કર્બટ , દ્રોણમુખ , પટ્ટણ , આશ્રમ , સંબાધ , સંનિવેશમાં તેમજ શ્રૃંગાટક, ત્રિક, ચકુષ્ટ, ચત્વર, ચતુર્મુખ, મહાપથોમાં, નગરની ખાળ , શ્મશાન , શૂન્યગૃહ , ગિરિકંદર , શાંતિગૃહ , શૈલગૃહ , ઉપસ્થાન,ભવનગૃહમાં સ્થાપેલા છે તેને જોઈને પ્રથમ સમયમાં સ્ખલના પામે. આ પાંચ કારણે ઉત્પન્ન થતા અવધિદર્શની પહેલા સમયે ક્ષોભ પામે. પાંચ કારણે પ્રધાન કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે – અલ્પ જીવવાળી પૃથ્વીને જોઈને પહેલા સમયે ક્ષોભ પામે, બાકી પૂર્વવત્ યાવત્ ભવનગૃહમાં સ્થાપેલા નિધાનોને જોઈને પ્રથમ સમયે ક્ષોભ પામે, બાકી પૂર્વવત્. આ કારણે ક્ષોભ પામે. સૂત્ર સંદર્ભ– ૪૨૬–૪૨૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] pamcha padimao pannattao, tam jaha–bhadda, subhadda, mahabhadda, savvatobhadda, bhadduttarapadima. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 426. Pamcha pratima – abhigraha visheshakahi chhe – bhadra, subhadra, mahabhadra, sarvatobhadra, bhadrottara pratima. Sutra– 427. Pamcha sthavarakaya kahya – indra(prithvi), brahma(ap), shilpa(teu), sammati(vayu) ane prajapatya(vanaspati) – sthavarakaya. Pamcha sthavara kayadhipati kahya – indra sthavara kayadhipati yavat prajapatya sthavarakayadhipati. Sutra– 428. Pamcha karane avadhidarshana utpanna thavana prathama samaye kshobha pame chhe – (1) alpa jivavali prithvine joine, (2) kumthuothi vyapta prithvine joine, (3) ati mota sarpana sharirane joine, (4) maharddhika yavat mahasaukhyavala devane joine, (5) nagaromam prachinakalana ati mota nidhanone joine, Te nidhano – prayah nasha pamela chhe svami jena, jeni vriddhi karanara koi nathi, jena vamshamam koi nathi, jena svami – svamivamshaja ane gotriya kulono sarvatha uchchheda thai gayo chhe teva tatha je gama, akara, nagara, kheda, karbata, dronamukha, pattana, ashrama, sambadha, samniveshamam temaja shrrimgataka, trika, chakushta, chatvara, chaturmukha, mahapathomam, nagarani khala, shmashana, shunyagriha, girikamdara, shamtigriha, shailagriha, upasthana,bhavanagrihamam sthapela chhe tene joine prathama samayamam skhalana pame. A pamcha karane utpanna thata avadhidarshani pahela samaye kshobha pame. Pamcha karane pradhana kevalajnyana, kevaladarshana utpanna thavana prathama samaye kshobha pame – alpa jivavali prithvine joine pahela samaye kshobha pame, baki purvavat yavat bhavanagrihamam sthapela nidhanone joine prathama samaye kshobha pame, baki purvavat. A karane kshobha pame. Sutra samdarbha– 426–428 |