Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102152
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-३

Translated Chapter :

સ્થાન-૩

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 152 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] बायरतेउकाइयाणं उक्कोसेणं तिन्नि राइंदियाइं ठिती पन्नत्ता। [सूत्र] बायरवाउकाइयाणं उक्कोसेणं तिन्नि वाससहस्साइं ठिती पन्नत्ता।
Sutra Meaning : સૂત્ર– ૧૫૨. બાદર તેઉકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિ કહી છે. બાદર વાયુકાયિકોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૩૦૦૦ વર્ષ પ્રમાણ છે. સૂત્ર– ૧૫૩. હે ભગવન્‌ શાલી, વ્રીહિ, જવ, જવજવ, આ ધાન્યોને કોઠામાં નાખેલા, પાલામાં રાખેલા, મંચો પર સ્થાપેલા, માળ ઉપર રાખેલા, ઢાંકણ મૂકી લીંપીને રાખેલા, ચોતરફ લીંપેલ, લંછિત કરેલા, મુદ્રિત કરેલા, ઢાંકેલા એવા ધાન્યોની કેટલો કાળ સુધી યોનિ રહે છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી. ત્યારપછી યોનિ વર્ણાદિથી મ્લાન થાય છે, પછી યોનિ ધ્વંસ અભિમુખ થાય છે, પછી યોનિ નાશ પામે છે, પછી તે બીજ અબીજ થાય છે પછી યોનિનો વિચ્છેદ – અભાવ થાય છે. સૂત્ર– ૧૫૪. બીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ કહી છે. ત્રીજી વાલુકાપ્રભામાં નૈરયિકોની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમ છે. સૂત્ર સંદર્ભ– ૧૫૨–૧૫૪
Mool Sutra Transliteration : [sutra] bayarateukaiyanam ukkosenam tinni raimdiyaim thiti pannatta. [sutra] bayaravaukaiyanam ukkosenam tinni vasasahassaim thiti pannatta.
Sutra Meaning Transliteration : Sutra– 152. Badara teukayikani utkrishta sthiti trana ahoratri kahi chhe. Badara vayukayikoni sthiti utkrishtathi 3000 varsha pramana chhe. Sutra– 153. He bhagavan shali, vrihi, java, javajava, a dhanyone kothamam nakhela, palamam rakhela, mamcho para sthapela, mala upara rakhela, dhamkana muki limpine rakhela, chotarapha limpela, lamchhita karela, mudrita karela, dhamkela eva dhanyoni ketalo kala sudhi yoni rahe chhe? He gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana varsha sudhi. Tyarapachhi yoni varnadithi mlana thaya chhe, pachhi yoni dhvamsa abhimukha thaya chhe, pachhi yoni nasha pame chhe, pachhi te bija abija thaya chhe pachhi yonino vichchheda – abhava thaya chhe. Sutra– 154. Biji sharkaraprabha prithvimam nairayikoni utkrishta sthiti trana sagaropama kahi chhe. Triji valukaprabhamam nairayikoni jaghanya sthiti trana sagaropama chhe. Sutra samdarbha– 152–154