Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101795 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-२ अध्ययन-७ नालंदीय |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૭ નાલંદીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 795 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तस्स णं लेवस्स गाहावइस्स नालंदाए बाहिरियाए उत्तरपुरत्थिमे दिसिभाए, एत्थ णं सेसदविया नाम उदगसाला होत्था–अणेगखंभसयसण्णिविट्ठा पासादीया दरिसनिया अभिरूवा पडिरूवा। तीसे णं सेसदवियाए उदगसालाए उत्तरपुरत्थिमे दिसिभाए, एत्थ णं हत्थिजामे नामं वनसंडे होत्था–किण्हे वण्णओ वणसंडस्स। | ||
Sutra Meaning : | તે લેપ ગાથાપતિને નાલંદા બાહિરિકાના ઇશાન ખૂણામાં શેષદ્રવ્યા નામક ઉદકશાળા હતી. તે અનેક શત સ્તંભો પર રહેલી હતી. પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતી. તે શેષદ્રવ્યા ઉદકશાળાના ઇશાન ખૂણામાં હસ્તિયામ નામે એક વનખંડ હતું. તે વનખંડ કૃષ્ણવર્ણીય હતું. તે વનખંડના ગૃહપ્રવેશમાં ભગવંત ગૌતમ વિચરતા હતા. તેઓ ત્યાં નીચે બગીચામાં હતા. તે સમયે ભગવંત પાર્શ્વાપત્યીય ઉદક પેઢાલપુત્ર નિર્ગ્રન્થ જે મેતાર્ય ગોત્રીય હતા, તે ભગવાન ગૌતમ પાસે આવ્યા. આવીને ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું – હે આયુષ્યમાન્ ગૌતમ ! મારે આપને કેટલાક પ્રશ્નો પૂછવા છે. હે આયુષ્યમાન્ ! આપે જેવું સાંભળેલ, જોયેલ હોય તેવું જ મને વિશેષ વાદપૂર્વક કહો. ભગવંત ગૌતમે ઉદક પેઢાલપુત્રને આમ કહ્યું કે – હે આયુષ્ય માન્ ! આપનો પ્રશ્ન સાંભળી, વિચારીને હું જે જાણતો હોઈશ તેમ વાદ સહિત કહીશ. ઉદક પેઢાલપુત્રે ગૌતમને આમ કહ્યું – સૂત્ર સંદર્ભ– ૭૯૫, ૭૯૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] tassa nam levassa gahavaissa nalamdae bahiriyae uttarapuratthime disibhae, ettha nam sesadaviya nama udagasala hottha–anegakhambhasayasannivittha pasadiya darisaniya abhiruva padiruva. Tise nam sesadaviyae udagasalae uttarapuratthime disibhae, ettha nam hatthijame namam vanasamde hottha–kinhe vannao vanasamdassa. | ||
Sutra Meaning Transliteration : | Te lepa gathapatine nalamda bahirikana ishana khunamam sheshadravya namaka udakashala hati. Te aneka shata stambho para raheli hati. Prasadiya yavat pratirupa hati. Te sheshadravya udakashalana ishana khunamam hastiyama name eka vanakhamda hatum. Te vanakhamda krishnavarniya hatum. Te vanakhamdana grihapraveshamam bhagavamta gautama vicharata hata. Teo tyam niche bagichamam hata. Te samaye bhagavamta parshvapatyiya udaka pedhalaputra nirgrantha je metarya gotriya hata, te bhagavana gautama pase avya. Avine bhagavana gautamane a pramane kahyum – he ayushyaman gautama ! Mare apane ketalaka prashno puchhava chhe. He ayushyaman ! Ape jevum sambhalela, joyela hoya tevum ja mane vishesha vadapurvaka kaho. Bhagavamta gautame udaka pedhalaputrane ama kahyum ke – he ayushya man ! Apano prashna sambhali, vicharine hum je janato hoisha tema vada sahita kahisha. Udaka pedhalaputre gautamane ama kahyum – Sutra samdarbha– 795, 796 |