Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101328
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૫ નરક વિભક્તિ

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 328 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] हत्थेहि पाएहि य बंधिऊणं ‘उदरं विकत्तंति खुरासिएहिं’ । गेण्हित्तु बालस्स विहत्तु देहं वद्धं थिरं पिट्ठउ उद्धरंति ॥
Sutra Meaning : સૂત્ર– ૩૨૮. પરમાધામી દેવો તે નારક જીવોના હાથ, પગ બાંધીને નારકીના પેટને છરી, તલવારથી કાપે છે. તે અજ્ઞાનીના શરીરને પકડીને ચીરી – ફાડીને, તેની પીઠની ચામડી ઉતરડે છે. સૂત્ર– ૩૨૯. પરમાધામી દેવો નારક જીવોના હાથને મૂળથી કાપી નાંખે છે, મોઢામાં તપેલા લોઢાના ગોળા નાંખી બાળે છે. એકાંતમાં લઈ જઈ તેના પૂર્વકૃત્‌ પાપ યાદ કરાવી તેમજ ક્રોધીત બનીને પીઠ પર ચાબુક મારે છે. સૂત્ર– ૩૩૦. તપેલા લોઢાના ગોળા જેવી બળતી આગ જેવી ભૂમિ પર ચાલતાં નારકો દાઝવાથી કરુણ રુદન કરે છે. તેને તપેલા ઘોંસરામાં જોડે છે અને પરોણાની તીક્ષ્ણ અણી મારી તેને પ્રેરે છે, તેથી પણ નારકો વિલાપ કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૨૮–૩૩૦
Mool Sutra Transliteration : [gatha] hatthehi paehi ya bamdhiunam ‘udaram vikattamti khurasiehim’. Genhittu balassa vihattu deham vaddham thiram pitthau uddharamti.
Sutra Meaning Transliteration : Sutra– 328. Paramadhami devo te naraka jivona hatha, paga bamdhine narakina petane chhari, talavarathi kape chhe. Te ajnyanina sharirane pakadine chiri – phadine, teni pithani chamadi utarade chhe. Sutra– 329. Paramadhami devo naraka jivona hathane mulathi kapi namkhe chhe, modhamam tapela lodhana gola namkhi bale chhe. Ekamtamam lai jai tena purvakrit papa yada karavi temaja krodhita banine pitha para chabuka mare chhe. Sutra– 330. Tapela lodhana gola jevi balati aga jevi bhumi para chalatam narako dajhavathi karuna rudana kare chhe. Tene tapela ghomsaramam jode chhe ane paronani tikshna ani mari tene prere chhe, tethi pana narako vilapa kare chhe. Sutra samdarbha– 328–330