Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101310 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૫ નરક વિભક્તિ |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 310 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] असूरियं नाम महाभितावं अंधं तमं दुप्पतरं महंतं । उड्ढं अहे यं तिरियं दिसासु समाहिओ जत्थगणी ज्झियाइ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧૦. જ્યાં સૂર્યનો પ્રકાશ નથી તેવી મહાસંતાપકારી, અંધકાર આચ્છાદિત, જેનો પાર પામવો કઠીન છે તેવી તથા સુવિશાલ નરક છે. ત્યાં ઊર્ધ્વ, અધો, તિર્છી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. સૂત્ર– ૩૧૧. પોતાના પાપકર્મને ન જાણનાર, બુદ્ધિહીન નારક, જે ગુફામાં રહેલ અગ્નિમાં પડે છે અને બળે છે, તે નરકભૂમિ કરુણા – જનક તેમજ દુઃખનું સ્થાન – દુઃખપ્રદ છે. પાપી જીવો તેમાં ઉત્પન્ન થાય છે. સૂત્ર– ૩૧૨. જેમ જીવતી માછલી આગમાં પડતા સંતપ્ત થાય છે, પણ બીજે જઈ શકતી નથી. તેમ પરમાધામી ચારે દિશામાં અગ્નિ જલાવીને તે અજ્ઞાની નારકીઓને બાળે છે. તો પણ નારક – જીવોને ત્યાં જ રહેવું પડે છે. સૂત્ર સંદર્ભ– ૩૧૦–૩૧૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] asuriyam nama mahabhitavam amdham tamam duppataram mahamtam. Uddham ahe yam tiriyam disasu samahio jatthagani jjhiyai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 310. Jyam suryano prakasha nathi tevi mahasamtapakari, amdhakara achchhadita, jeno para pamavo kathina chhe tevi tatha suvishala naraka chhe. Tyam urdhva, adho, tirchhi dishaomam prachamda aga jalati rahe chhe. Sutra– 311. Potana papakarmane na jananara, buddhihina naraka, je guphamam rahela agnimam pade chhe ane bale chhe, te narakabhumi karuna – janaka temaja duhkhanum sthana – duhkhaprada chhe. Papi jivo temam utpanna thaya chhe. Sutra– 312. Jema jivati machhali agamam padata samtapta thaya chhe, pana bije jai shakati nathi. Tema paramadhami chare dishamam agni jalavine te ajnyani narakione bale chhe. To pana naraka – jivone tyam ja rahevum pade chhe. Sutra samdarbha– 310–312 |