Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1100230 | ||
Scripture Name( English ): | Acharang | Translated Scripture Name : | આચારાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૮ વિમોક્ષ |
Section : | उद्देशक-५ ग्लान भक्त परिज्ञा | Translated Section : | ઉદ્દેશક-૫ ગ્લાન ભક્ત પરિજ્ઞા |
Sutra Number : | 230 | Category : | Ang-01 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जस्स णं भिक्खुस्स अयं पगप्पे–अहं च खलु पडिण्णत्तो अपडिण्णत्तेहिं, गिलानो अगिलाणेहिं, अभिकंख साह-म्मिएहिं कीरमाणं वेयावडियं सातिज्जिस्सामि। अहं वा वि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स, अगिलानो गिलाणस्स, अभिकंख साहम्मिअस्स कुज्जा वेयावडियं करणाए। आहट्टु पइण्णं आणक्खेस्सामि, आहडं च सातिज्जिस्सामि, आहट्टु पइण्णं आणक्खेस्सामि, आहडं च णोसाति-ज्जिस्सामि, आहट्टु पइण्णं णोआणक्खेस्सामि, आहडं च सातिज्जिस्सामि, आहट्टु पइण्णं णोआणक्खेस्सामि, आहडं च णोसाति-ज्जिस्सामि। ‘लाघवियं आगममाणे। तवे से अभिसमण्णागए भवति। जमेयं भगवता पवेदितं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वताए समत्तमेव समभिजाणिया। एवं से अहाकिट्टियमेव धम्मं समहिजाणमाणे संते विरते सुसमाहितलेसे। तत्थावि तस्स कालपरियाए। से तत्थ विअंतिकारए। इच्चेतं विमोहायतणं हियं, सुहं, खमं, णिस्सेयसं, आणुगामियं। | ||
Sutra Meaning : | જે સાધુની એવી પ્રતિજ્ઞા હોય કે હું બીમાર થાઉં તો બીજા સાધુને સેવા કરવાનું કહીશ નહીં પણ સમાન સામાચારીવાળા નીરોગી સાધુ કર્મનિર્જરાના ઉદ્દેશથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું સ્વીકારીશ અને જો હું સ્વસ્થ હોઉં તો બીજા સહધર્મી અસ્વસ્થ શ્રમણની સ્વેચ્છાપૂર્વક અને કર્મનિર્જરાર્થે સેવા કરીશ. બીજાઓ માટે આહારાદિ લાવીશ અને બીજા સાધુઓ લાવ્યા હોય તે સ્વીકારીશ.૧) બીજા સાધુ માટે આહારાદિ લાવીશ, પણ બીજા સાધુઓ લાવ્યા હોય તે લઈશ નહીં ૨). હું બીજા સાધુઓ માટે નહીં લાવું પણ બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ ૩). હું બીજા માટે લાવીશ નહીં અને બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ નહીં ૪). આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી જે અંગિકાર કરી હોય તેનું પૂર્ણ રીતે પાલન કરે. એવા સાધુ શાંત, વિરત, વિશુદ્ધ લેશ્યાવાળા થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞા ભંગ ન કરે. તેમ કરતા તેનું મરણ થઈ જાય તો તેનું મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે. તે કર્મક્ષયનું કારણ છે. તે નિર્મોહપણાનું સ્થાન છે, તે હિતકર છે, સુખકર છે, તે યોગ્ય છે, તે કલ્યાણકર છે અને સાથે આવનાર છે. તેમ હું કહું છું. | ||
Mool Sutra Transliteration : | [sutra] jassa nam bhikkhussa ayam pagappe–aham cha khalu padinnatto apadinnattehim, gilano agilanehim, abhikamkha saha-mmiehim kiramanam veyavadiyam satijjissami. Aham va vi khalu apadinnatto padinnattassa, agilano gilanassa, abhikamkha sahammiassa kujja veyavadiyam karanae. Ahattu painnam anakkhessami, ahadam cha satijjissami, ahattu painnam anakkhessami, ahadam cha nosati-jjissami, ahattu painnam noanakkhessami, ahadam cha satijjissami, ahattu painnam noanakkhessami, ahadam cha nosati-jjissami. ‘laghaviyam agamamane. Tave se abhisamannagae bhavati. Jameyam bhagavata paveditam, tameva abhisamechcha savvato savvatae samattameva samabhijaniya. Evam se ahakittiyameva dhammam samahijanamane samte virate susamahitalese. Tatthavi tassa kalapariyae. Se tattha viamtikarae. Ichchetam vimohayatanam hiyam, suham, khamam, nisseyasam, anugamiyam. | ||
Sutra Meaning Transliteration : | Je sadhuni evi pratijnya hoya ke hum bimara thaum to bija sadhune seva karavanum kahisha nahim pana samana samacharivala nirogi sadhu karmanirjarana uddeshathi svechchhapurvaka mari seva kare to hum svikarisha ane jo hum svastha houm to bija sahadharmi asvastha shramanani svechchhapurvaka ane karmanirjararthe seva karisha. Bijao mate aharadi lavisha ane bija sadhuo lavya hoya te svikarishA.1) bija sadhu mate aharadi lavisha, pana bija sadhuo lavya hoya te laisha nahim 2). Hum bija sadhuo mate nahim lavum pana bija lavya hashe te svikarisha 3). Hum bija mate lavisha nahim ane bija lavya hashe te svikarisha nahim 4). A chara pratijnyaomamthi je amgikara kari hoya tenum purna rite palana kare. Eva sadhu shamta, virata, vishuddha leshyavala thai dehano tyaga kare pana pratijnya bhamga na kare. Tema karata tenum marana thai jaya to tenum marana anashana prapta marana samana chhe. Te karmakshayanum karana chhe. Te nirmohapananum sthana chhe, te hitakara chhe, sukhakara chhe, te yogya chhe, te kalyanakara chhe ane sathe avanara chhe. Tema hum kahum chhum. |