Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100143
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-४ सम्यक्त्व

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૪ સમ્યક્ત્વ

Section : उद्देशक-१ धर्मप्रवादी परीक्षा Translated Section : ઉદ્દેશક-૧ ધર્મપ્રવાદી પરીક્ષા
Sutra Number : 143 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा, जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा – एए पए संबुज्झमाणे, लोयं च आणाए अभिसमेच्चा पुढो पवेइयं।
Sutra Meaning : જે આસ્રવના સ્થાન અર્થાત્ કર્મબંધનાં કારણો છે, તે પરિસ્રવના સ્થાન અર્થાત્ કર્મનિર્જરાના કારણો છે અને જે પરિસ્રવના સ્થાન છે તે આસ્રવના સ્થાન છે. જે અનાશ્રવ અર્થાત્ વ્રત – વિશેષ છે તે પણ ક્યારેક પ્રમાદના કારણે અપરિસ્રવ અર્થાત્ કર્મ – નિર્જરાનું કારણ ન બને અને જે અપરિસ્રવના સ્થાન છે તે પણ ક્યારેક કર્મ વૈચિત્ર્યથી અનાશ્રવ – કર્મબંધના કારણ થતા નથી. આ પદોને સમ્યક્‌ રીતે જાણી જિનાજ્ઞા મુજબ લોકને જાણીને આસ્રવો ન સેવે.
Mool Sutra Transliteration : [sutra] je asava te parissava, je parissava te asava, je anasava te aparissava, je aparissava te anasava – ee pae sambujjhamane, loyam cha anae abhisamechcha pudho paveiyam.
Sutra Meaning Transliteration : Je asravana sthana arthat karmabamdhanam karano chhe, te parisravana sthana arthat karmanirjarana karano chhe ane je parisravana sthana chhe te asravana sthana chhe. Je anashrava arthat vrata – vishesha chhe te pana kyareka pramadana karane aparisrava arthat karma – nirjaranum karana na bane ane je aparisravana sthana chhe te pana kyareka karma vaichitryathi anashrava – karmabamdhana karana thata nathi. A padone samyak rite jani jinajnya mujaba lokane janine asravo na seve.