Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1100143 | ||
Scripture Name( English ): | Acharang | Translated Scripture Name : | આચારાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-४ सम्यक्त्व |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૪ સમ્યક્ત્વ |
Section : | उद्देशक-१ धर्मप्रवादी परीक्षा | Translated Section : | ઉદ્દેશક-૧ ધર્મપ્રવાદી પરીક્ષા |
Sutra Number : | 143 | Category : | Ang-01 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा, जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा – एए पए संबुज्झमाणे, लोयं च आणाए अभिसमेच्चा पुढो पवेइयं। | ||
Sutra Meaning : | જે આસ્રવના સ્થાન અર્થાત્ કર્મબંધનાં કારણો છે, તે પરિસ્રવના સ્થાન અર્થાત્ કર્મનિર્જરાના કારણો છે અને જે પરિસ્રવના સ્થાન છે તે આસ્રવના સ્થાન છે. જે અનાશ્રવ અર્થાત્ વ્રત – વિશેષ છે તે પણ ક્યારેક પ્રમાદના કારણે અપરિસ્રવ અર્થાત્ કર્મ – નિર્જરાનું કારણ ન બને અને જે અપરિસ્રવના સ્થાન છે તે પણ ક્યારેક કર્મ વૈચિત્ર્યથી અનાશ્રવ – કર્મબંધના કારણ થતા નથી. આ પદોને સમ્યક્ રીતે જાણી જિનાજ્ઞા મુજબ લોકને જાણીને આસ્રવો ન સેવે. | ||
Mool Sutra Transliteration : | [sutra] je asava te parissava, je parissava te asava, je anasava te aparissava, je aparissava te anasava – ee pae sambujjhamane, loyam cha anae abhisamechcha pudho paveiyam. | ||
Sutra Meaning Transliteration : | Je asravana sthana arthat karmabamdhanam karano chhe, te parisravana sthana arthat karmanirjarana karano chhe ane je parisravana sthana chhe te asravana sthana chhe. Je anashrava arthat vrata – vishesha chhe te pana kyareka pramadana karane aparisrava arthat karma – nirjaranum karana na bane ane je aparisravana sthana chhe te pana kyareka karma vaichitryathi anashrava – karmabamdhana karana thata nathi. A padone samyak rite jani jinajnya mujaba lokane janine asravo na seve. |