Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100143
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-४ सम्यक्त्व

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૪ સમ્યક્ત્વ

Section : उद्देशक-१ धर्मप्रवादी परीक्षा Translated Section : ઉદ્દેશક-૧ ધર્મપ્રવાદી પરીક્ષા
Sutra Number : 143 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा, जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा एए पए संबुज्झमाणे, लोयं आणाए अभिसमेच्चा पुढो पवेइयं
Sutra Meaning : જે આસ્રવના સ્થાન અર્થાત્ કર્મબંધનાં કારણો છે, તે પરિસ્રવના સ્થાન અર્થાત્ કર્મનિર્જરાના કારણો છે અને જે પરિસ્રવના સ્થાન છે તે આસ્રવના સ્થાન છે. જે અનાશ્રવ અર્થાત્ વ્રત વિશેષ છે તે પણ ક્યારેક પ્રમાદના કારણે અપરિસ્રવ અર્થાત્ કર્મ નિર્જરાનું કારણ બને અને જે અપરિસ્રવના સ્થાન છે તે પણ ક્યારેક કર્મ વૈચિત્ર્યથી અનાશ્રવ કર્મબંધના કારણ થતા નથી. પદોને સમ્યક્‌ રીતે જાણી જિનાજ્ઞા મુજબ લોકને જાણીને આસ્રવો સેવે.
Mool Sutra Transliteration : [sutra] je asava te parissava, je parissava te asava, je anasava te aparissava, je aparissava te anasava ee pae sambujjhamane, loyam cha anae abhisamechcha pudho paveiyam.
Sutra Meaning Transliteration : Je asravana sthana arthat karmabamdhanam karano chhe, te parisravana sthana arthat karmanirjarana karano chhe ane je parisravana sthana chhe te asravana sthana chhe. Je anashrava arthat vrata vishesha chhe te pana kyareka pramadana karane aparisrava arthat karma nirjaranum karana na bane ane je aparisravana sthana chhe te pana kyareka karma vaichitryathi anashrava karmabamdhana karana thata nathi. A padone samyak rite jani jinajnya mujaba lokane janine asravo na seve.