Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124311
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 311 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं संखप्पमाणे? संखप्पमाणे अट्ठविहे पन्नत्ते, तं जहा–१. नामसंखा २. ठवणसंखा ३. दव्वसंखा ४. ओवम्मसंखा ५. परिमाणसंखा ६. जाणणासंखा ७. गणणासंखा ८. भावसंखा। से किं तं नामसंखा? नामसंखा–जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदु भयाण वा संखा ति नामं कज्जइ। से तं नामसंखा। से किं तं ठवणसंखा? ठवणसंखा–जण्णं कट्ठकम्मे वा चित्तकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अनेगा वा सब्भावठवणाए वा असब्भावठवणाए वा संखा ति ठवणा ठविज्जइ। से तं ठवणसंखा। नाम-ट्ठवणाणं को पइविसेसो? नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा। से किं तं दव्वसंखा? दव्वसंखा दुविहा पन्नत्ता, तं जहा–आगमओ य नोआगमओ य। से किं तं आगमओ दव्वसंखा? आगमओ दव्वसंखा–जस्स णं संखा ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नामसमं घोससमं अहीणक्खरं अणच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुन्नघोसं कंटोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, नो अनुप्पेहाए। कम्हा? अनुवओगो दव्वमिति कट्टु। नेगमस्स एगो अनुवउत्तो आगमओ एगा दव्वसंखा, दोन्नि अनुवउत्ता आगमओ दोन्नीओ दव्वसंखाओ, तिन्नि अनुवउत्ता आगमओ तिन्नीओ दव्वसंखाओ, एवं जावइया अनुवउत्ता तावइयाओ ताओ नेगमस्स आगमओ दव्वसंखाओ। एवमेव ववहारस्स वि। संगहस्स एगो वा अनेगा वा अनुवउत्तो वा अनुवउत्ता वा आगमओ दव्वसंखा वा दव्वसंखाओ वा सा एगा दव्वसंखा। उज्जुसुयस्स एगो अनुवउत्तो आगमओ एगा दव्वसंखा, पुहत्तं नेच्छइ। तिण्हं सद्दनयाणं जाणए अनुवउत्ते अवत्थू। कम्हा? जइ जाणए अनुवउत्ते न भवइ। से तं आगमओ दव्वसंखा। से किं तं नोआगमओ दव्वसंखा? नोआगमओ दव्वसंखा तिविहा पन्नत्ता, तं जहा–जाणगसरीरदव्वसंखा भवि-यसरीरदव्वसंखा जाणगसरीर-भवियसरीर-वतिरित्ता दव्वसंखा। से किं तं जाणगसरीरदव्वसंखा? जाणगसरीरदव्वसंखा– संखा ति पयत्थाहिगारजाणगस्स जं सरीरयं ववगय-चुय-चाविय-चत्तदेहं जीवविप्पजढं सेज्जागयं वा संथारगयं वा निसीहियागयं वा सिद्धसिलातलगयं वा पासित्ता णं कोइ वएज्जा–अहो णं इमेणं सरीरसमुस्सएणं जिणदिट्ठेणं भावेणं संखा ति पयं आघवियं पन्नवियं परूवियं दंसियं निदंसियं उवदंसियं। जहा को दिट्ठंतो? अयं महुकुंभे आसी, अयं घयकुंभे आसी। से तं जाणगसरीरदव्वसंखा। से किं तं भवियसरीरदव्वसंखा? भवियसरीरदव्वसंखा–जे जीवे जोणिजम्मणनिक्खंते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्सएणं जिणदिट्ठेणं भावेणं संखा ति पयं सेयकाले सिक्खिस्सइ, न ताव सिक्खइ। जहा को दिट्ठंतो? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ। से तं भवियसरीरदव्वसंखा। से किं तं जाणगसरीर-भवियसरीर-वतिरित्ता दव्वसंखा? जाणगसरीर-भवियसरीर-वतिरित्ता दव्वसंखा तिविहा पन्नत्ता, तं जहा–एगभविए बद्धाउए अभिमुहनामगोत्ते य। एगभविए णं भंते! एगभविए त्ति कालओ केवच्चिरं होइ? जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी। बद्धाउए णं भंते! बद्धाउए त्ति कालओ केवच्चिरं होइ? जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी-तिभागं। अभिमुहनामगोत्ते णं भंते! अभिमुहनामगोत्ते त्ति कालओ केवच्चिरं होइ? जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। इयाणिं को नओ कं संखं इच्छइ? नेगम-संगह-ववहारा तिविहं संखं इच्छंति, तं जहा–एगभवियं बद्धाउयं अभिमुहनामगोत्तं च। उज्जुसुओ दुविहं संखं इच्छइ, तं जहा–बद्धाउयं च अभिमुहनामगोत्तं च। तिन्नि सद्दनया अभिमुहनामगोत्तं संखं इच्छंति। से तं जाणगसरीर-भवियसरीर-वतिरित्ता दव्वसंखा। से तं नोआगमओ दव्वसंखा। से तं दव्वसंखा। से किं तं ओवम्मसंखा? ओवम्मसंखा चउव्विहा पन्नत्ता, तं जहा–१. अत्थि संतयं संतएणं उवमिज्जइ २. अत्थि संतयं असंतएणं उवमिज्जइ ३. अत्थि असंतयं संतएणं उवमिज्जइ ४. अत्थि असंतयं असंतएणं उवमिज्जइ। तत्थ १. संतयं संतएणं उवमिज्जइ, जहा–संता अरहंता संतएहिं पुरवरेहिं, संतएहिं कवाडेहिं संतएहिं वच्छेहिं उवमिज्जंति, जहा–
Sutra Meaning : સૂત્ર– ૩૧૧. [૧] સંખ્યા પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? સંખ્યા પ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. નામ સંખ્યા, ૨. સ્થાપના સંખ્યા, ૩. દ્રવ્ય સંખ્યા, ૪. ઔપમ્ય સંખ્યા, ૫. પરિમાણ સંખ્યા, ૬. જ્ઞાન સંખ્યા, ૭. ગણના સંખ્યા, ૮. ભાવ સંખ્યા. [૨] નામ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? જે જીવ, અજીવ, જીવો કે અજીવો અથવા જીવાજીવ, જીવાજીવોનું ‘સંખ્યા’, એવુ નામ રાખવામાં આવે તો તે નામસંખ્યા કહેવાય છે. સ્થાપના સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? જે કાષ્ઠ કર્મ, પુસ્તક કર્મ, ચિત્રકર્મ, લેપ્યકર્મ, ગૂંથણકર્મ, વેઢિમ, પૂરિમ, સંઘાતિમ, અક્ષ, વરાટકર્મ, એક કે અનેકની સદ્‌ભૂત કે અસદ્‌ભૂત રૂપે આ સંખ્યા છે તેવી સ્થાપના કરવામાં આવે તો, તે સ્થાપના સંખ્યા કહેવાય છે. નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? નામ યાવત્કથિત હોય અર્થાત્‌ વસ્તુ રહે ત્યાં સુધી રહે છે. સ્થાપના ઇત્વરિક – સ્વલ્પકાલિક પણ હોય અને યાવત્કથિત પણ હોય. દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – આગમથી દ્રવ્ય સંખ્યા અને નોઆગમથી દ્રવ્ય સંખ્યા. આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? જેણે ‘સંખ્યા’ આ પદને શીખી લીધું છે, તે જ્ઞાનને હૃદયમાં સ્થિર કર્યું છે, જિત કર્યું છે – તત્કાલ સ્મરણમાં આવી શકે તેવું યાદ કર્યું છે, મિત – મનન કર્યું છે, અધિકૃત કર્યું છે અથવા આનુપૂર્વી અનાનુપૂર્વી પૂર્વક વારંવાર રટી લીધું છે યાવત્‌ નિર્દોષ સ્પષ્ટ સ્વરથી જેનું ઉચ્ચારણ કર્યું છે, ગુરુ પાસેથી વાચના પ્રાપ્ત છે, આ રીતે તે વાચના, પૃચ્છના, પરાવર્તના તેમજ ધર્મકથાથી યુક્ત હોવાથી આગમતી દ્રવ્ય સંખ્યા કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્ય કહ્યું. [૩] નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા હોય તો તે એક આગમતઃ દ્રવ્ય સંખ્યા, બે અનુપયુક્ત આત્મા હોય તો બે આગમતઃ દ્રવ્ય સંખ્યા અને ત્રણ અનુપયુક્ત આત્મા હોય તો ત્રણ આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. નૈગમ નયની દૃષ્ટિએ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. વ્યવહારનય પણ નૈગમનયની જેમ જ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યાને સ્વીકારે છે. સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય સંખ્યા અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક આગમદ્રવ્ય સંખ્યારૂપે ન સ્વીકારતા, સર્વને એક જ આગમતઃદ્રવ્ય સંખ્યારૂપે સ્વીકારે છે. ઋજુસૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાલીન એક અનુપયુક્ત આત્મા, એક આગમતઃદ્રવ્ય સંખ્યા જ છે. તે ભેદનો સ્વીકાર કરતો નથી. ત્રણે શબ્દનય અનુપયુક્ત જ્ઞાયકને અવસ્તુ – અસત્‌ માને છે. જે જ્ઞાયક છે, તે અનુપયુક્ત – ઉપયોગ રહિત ન હોય અને જે અનુપયુક્ત છે, તે જ્ઞાયક હોઈ શકે નહીં. તેથી આગમદ્રવ્ય સંખ્યાનો સંભવ જ નથી. પૂર્વે આવશ્યકના પ્રકરણમાં નયદૃષ્ટિએ વિચારણા કરી છે, તેમ જ અહીં સમજવું. નોઆગમતઃદ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે? નોઆગમ દ્રવ્યસંખ્યાના ત્રણ પ્રકાર છે. જેમ કે – ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, ૨. ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા, ૩. જ્ઞાયક શરીર – ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા. જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે? ‘સંખ્યા’ પદના જ્ઞાતાનું શરીર કે જે વ્યપગત – ચૈતન્ય રહિત થઈ ગયું છે. ચ્યુત, ચ્યાવિત ત્યક્તદેહ યાવત્‌ જીવરહિત શરીર. જોઈને કોઈ કહે કે અહો! આ શરીરરૂપ પુદ્‌ગલ સમુદાયે ‘સંખ્યાતદ’ ગુરુ પાસેથી ગ્રહણ કર્યું હતું, વાચ્યુ હતુ યાવત્‌ ઉપદર્શિત કર્યુ હતુ. સમજાવ્યુ હતુ. સંખ્યાપદના જ્ઞાતાનું આ નિર્જીવ શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે. તેનું કોઈ દૃષ્ટાંત છે ? હા, ઘડામાં ઘી ભરતા હોય તે ઘડામાંથી ઘી કાઢી લીધા પછી પણ ભૂતકાળની અપેક્ષાએ. ‘આ ઘીનો ઘડો છે’ તેમ કહેવાય છે. તે જ રીતે સંખ્યાપદને જાણનાર વ્યક્તિનું મૃતક શરીર હોય તે જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે. [૪] ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? જન્મ સમયે જે જીવ યોનિમાંથી બહાર આવ્યો છે અર્થાત્‌ જે બાળકનો જન્મ થયો છે, તે ભવિષ્યમાં આ શરીરપીંડ દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર સંખ્યાપદને ભણશે, વર્તમાનમાં ભણતો નથી, ભવિષ્યમાં ભણનાર તેવા બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે. તેનું કોઈ દૃષ્ટાંત છે ? હા, ઘી ભરવા માટે ઘડો લાવવામાં આવ્યો હોય, હજુ તેમાં ઘી ભર્યુ ન હોય છતાં પણ તે ઘડા માટે ‘ઘીનો ઘડો’ તેવો શબ્દપ્રયોગ થાય છે. તેમ આ બાળકે હજુ સંખ્યાપદનું જ્ઞાન મેળવ્યુ નથી પણ આ શરીર દ્વારા ભવિષ્યમાં સંખ્યાપદને જાણશે. માટે બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે. [૫] જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયક શરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે – ૧. એકભવિક, ૨. બદ્ધાયુષ્ક, ૩. અભિમુખ નામગોત્ર. [૬] હે ભગવન્‌ ! એક ભવિક શંખ ‘એક ભવિક’ રૂપે કેટલો સમય રહે છે ? એક ભવિક જીવ એક ભવિક રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ પર્યન્ત રહે છે. [૭] બદ્ધાયુષ્ક જીવ બદ્ધાયુષ્ક રૂપે કેટલો કાળ રહે છે ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના ત્રીજા ભાગ સુધી બદ્ધાયુષ્ક રૂપે રહે છે. [૮] ભંતે ! અભિમુખ નામગોત્ર દ્રવ્યશંખ, અભિમુખ નામગોત્ર દ્રવ્યશંખરૂપે કેટલો કાળ રહે છે? તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત કાળ સુધી અભિમુખ નામગોત્ર રૂપે રહે છે. [૯] કયો નય કયા શંખને માન્ય કરે છે ? નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામગોત્ર આ ત્રણે પ્રકારના દ્રવ્યશંખને શંખરૂપે સ્વીકારે છે. ઋજુસૂત્રનય બદ્ધાયુષ્ક અને અભિમુખ નામગોત્ર આ બે પ્રકારના શંખનો સ્વીકાર કરે છે, ત્રણે શબ્દનય માત્ર અભિમુખ નામગોત્ર શંખને જ શંખરૂપે માને છે. આ જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ છે. [૧૦] ઔપમ્ય સંખ્યાનુ સ્વરૂપ કેવું છે ? ઉપમા આપી કોઈપણ વસ્તુનો નિર્ણય કરવામાં આવે તો તેને ઔપમ્ય સંખ્યા કહે છે. તેના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. સત્‌ વસ્તુને સત્‌ વસ્તુની ઉપમા આપવી. ૨. સત્‌ વસ્તુને અસત્‌ વસ્તુની ઉપમા આપવી. ૩. અસત્‌ વસ્તુને સત્‌ વસ્તુની ઉપમા આપવી ૪. અસત્‌ વસ્તુને અસત્‌ વસ્તુની ઉપમા આપવી. [૧૧] સદ્‌ વસ્તુને સદ્‌ વસ્તુથી ઉપમિત કરાય છે તે આ પ્રમાણે – સદ્‌રૂપ અરિહંત ભગવાનના પ્રશસ્ત વક્ષઃસ્થલને સદ્‌રૂપ શ્રેષ્ઠ નગરના સત્‌ કપાટ દરવાજા.ની ઉપમા આપવી. સૂત્ર– ૩૧૨. સર્વ ચોવીસ તીર્થંકરો ઉત્તમ નગરના દરવાજા સમાન વક્ષઃસ્થલવાળા, અર્ગલા સમાન ભૂજાવાળા, દેવદુંદુભિ તથા મેઘના અવાજ જેવા સ્વરવાળા અને શ્રીવત્સથી અંકિત વક્ષઃસ્થલવાળા હોય છે. સૂત્ર સંદર્ભ– ૩૧૧, ૩૧૨
Mool Sutra Transliteration : [sutra] se kim tam samkhappamane? Samkhappamane atthavihe pannatte, tam jaha–1. Namasamkha 2. Thavanasamkha 3. Davvasamkha 4. Ovammasamkha 5. Parimanasamkha 6. Jananasamkha 7. Gananasamkha 8. Bhavasamkha. Se kim tam namasamkha? Namasamkha–jassa nam jivassa va ajivassa va jivana va ajivana va tadubhayassa va tadu bhayana va samkha ti namam kajjai. Se tam namasamkha. Se kim tam thavanasamkha? Thavanasamkha–jannam katthakamme va chittakamme va potthakamme va leppakamme va gamthime va vedhime va purime va samghaime va akkhe va varadae va ego va anega va sabbhavathavanae va asabbhavathavanae va samkha ti thavana thavijjai. Se tam thavanasamkha. Nama-tthavananam ko paiviseso? Namam avakahiyam, thavana ittariya va hojja avakahiya va. Se kim tam davvasamkha? Davvasamkha duviha pannatta, tam jaha–agamao ya noagamao ya. Se kim tam agamao davvasamkha? Agamao davvasamkha–jassa nam samkha ti padam sikkhiyam thiyam jiyam miyam parijiyam namasamam ghosasamam ahinakkharam anachchakkharam avvaiddhakkharam akkhaliyam amiliyam avachchameliyam padipunnam padipunnaghosam kamtotthavippamukkam guruvayanovagayam, se nam tattha vayanae puchchhanae pariyattanae dhammakahae, no anuppehae. Kamha? Anuvaogo davvamiti kattu. Negamassa ego anuvautto agamao ega davvasamkha, donni anuvautta agamao donnio davvasamkhao, tinni anuvautta agamao tinnio davvasamkhao, evam javaiya anuvautta tavaiyao tao negamassa agamao davvasamkhao. Evameva vavaharassa vi. Samgahassa ego va anega va anuvautto va anuvautta va agamao davvasamkha va davvasamkhao va sa ega davvasamkha. Ujjusuyassa ego anuvautto agamao ega davvasamkha, puhattam nechchhai. Tinham saddanayanam janae anuvautte avatthu. Kamha? Jai janae anuvautte na bhavai. Se tam agamao davvasamkha. Se kim tam noagamao davvasamkha? Noagamao davvasamkha tiviha pannatta, tam jaha–janagasariradavvasamkha bhavi-yasariradavvasamkha janagasarira-bhaviyasarira-vatiritta davvasamkha. Se kim tam janagasariradavvasamkha? Janagasariradavvasamkha– samkha ti payatthahigarajanagassa jam sarirayam vavagaya-chuya-chaviya-chattadeham jivavippajadham sejjagayam va samtharagayam va nisihiyagayam va siddhasilatalagayam va pasitta nam koi vaejja–aho nam imenam sarirasamussaenam jinaditthenam bhavenam samkha ti payam aghaviyam pannaviyam paruviyam damsiyam nidamsiyam uvadamsiyam. Jaha ko ditthamto? Ayam mahukumbhe asi, ayam ghayakumbhe asi. Se tam janagasariradavvasamkha. Se kim tam bhaviyasariradavvasamkha? Bhaviyasariradavvasamkha–je jive jonijammananikkhamte imenam cheva adattaenam sarirasamussaenam jinaditthenam bhavenam samkha ti payam seyakale sikkhissai, na tava sikkhai. Jaha ko ditthamto? Ayam mahukumbhe bhavissai, ayam ghayakumbhe bhavissai. Se tam bhaviyasariradavvasamkha. Se kim tam janagasarira-bhaviyasarira-vatiritta davvasamkha? Janagasarira-bhaviyasarira-vatiritta davvasamkha tiviha pannatta, tam jaha–egabhavie baddhaue abhimuhanamagotte ya. Egabhavie nam bhamte! Egabhavie tti kalao kevachchiram hoi? Jahannenam amtomuhuttam, ukkosenam puvvakodi. Baddhaue nam bhamte! Baddhaue tti kalao kevachchiram hoi? Jahannenam amtomuhuttam, ukkosenam puvvakodi-tibhagam. Abhimuhanamagotte nam bhamte! Abhimuhanamagotte tti kalao kevachchiram hoi? Jahannenam ekkam samayam, ukkosenam amtomuhuttam. Iyanim ko nao kam samkham ichchhai? Negama-samgaha-vavahara tiviham samkham ichchhamti, tam jaha–egabhaviyam baddhauyam abhimuhanamagottam cha. Ujjusuo duviham samkham ichchhai, tam jaha–baddhauyam cha abhimuhanamagottam cha. Tinni saddanaya abhimuhanamagottam samkham ichchhamti. Se tam janagasarira-bhaviyasarira-vatiritta davvasamkha. Se tam noagamao davvasamkha. Se tam davvasamkha. Se kim tam ovammasamkha? Ovammasamkha chauvviha pannatta, tam jaha–1. Atthi samtayam samtaenam uvamijjai 2. Atthi samtayam asamtaenam uvamijjai 3. Atthi asamtayam samtaenam uvamijjai 4. Atthi asamtayam asamtaenam uvamijjai. Tattha 1. Samtayam samtaenam uvamijjai, jaha–samta arahamta samtaehim puravarehim, samtaehim kavadehim samtaehim vachchhehim uvamijjamti, jaha–
Sutra Meaning Transliteration : Sutra– 311. [1] samkhya pramananum svarupa kevum chhe\? Samkhya pramanana atha prakara chhe, te a pramane chhe – 1. Nama samkhya, 2. Sthapana samkhya, 3. Dravya samkhya, 4. Aupamya samkhya, 5. Parimana samkhya, 6. Jnyana samkhya, 7. Ganana samkhya, 8. Bhava samkhya. [2] nama samkhyanum svarupa kevum chhe\? Je jiva, ajiva, jivo ke ajivo athava jivajiva, jivajivonum ‘samkhya’, evu nama rakhavamam ave to te namasamkhya kahevaya chhe. Sthapana samkhyanum svarupa kevum chhe\? Je kashtha karma, pustaka karma, chitrakarma, lepyakarma, gumthanakarma, vedhima, purima, samghatima, aksha, varatakarma, eka ke anekani sadbhuta ke asadbhuta rupe a samkhya chhe tevi sthapana karavamam ave to, te sthapana samkhya kahevaya chhe. Nama ane sthapanamam shum taphavata chhe\? Nama yavatkathita hoya arthat vastu rahe tyam sudhi rahe chhe. Sthapana itvarika – svalpakalika pana hoya ane yavatkathita pana hoya. Dravya samkhyanum svarupa kevum chhe\? Dravyasamkhyana be prakara chhe, te a pramane chhe – agamathi dravya samkhya ane noagamathi dravya samkhya. Agamathi dravya samkhyanum svarupa kevum chhe\? Jene ‘samkhya’ a padane shikhi lidhum chhe, te jnyanane hridayamam sthira karyum chhe, jita karyum chhe – tatkala smaranamam avi shake tevum yada karyum chhe, mita – manana karyum chhe, adhikrita karyum chhe athava anupurvi ananupurvi purvaka varamvara rati lidhum chhe yavat nirdosha spashta svarathi jenum uchcharana karyum chhe, guru pasethi vachana prapta chhe, a rite te vachana, prichchhana, paravartana temaja dharmakathathi yukta hovathi agamati dravya samkhya kahevaya chhe. Jnyana chhe mate agamathi ane upayoga nathi mate dravya kahyum. [3] naigamanayani apekshae eka anupayukta atma hoya to te eka agamatah dravya samkhya, be anupayukta atma hoya to be agamatah dravya samkhya ane trana anupayukta atma hoya to trana agamatah dravya samkhya kahevaya chhe. Naigama nayani drishtie jetala anupayukta atma hoya, tetali agamatah dravya samkhya kahevaya chhe. Vyavaharanaya pana naigamanayani jema ja jetala anupayukta atma hoya, tetali agamatah dravya samkhyane svikare chhe. Samgrahanaya eka anupayukta atmane eka dravya samkhya ane aneka anupayukta atmaone aneka agamadravya samkhyarupe na svikarata, sarvane eka ja agamatahdravya samkhyarupe svikare chhe. Rijusutra nayani apekshae vartamana kalina eka anupayukta atma, eka agamatahdravya samkhya ja chhe. Te bhedano svikara karato nathi. Trane shabdanaya anupayukta jnyayakane avastu – asat mane chhe. Je jnyayaka chhe, te anupayukta – upayoga rahita na hoya ane je anupayukta chhe, te jnyayaka hoi shake nahim. Tethi agamadravya samkhyano sambhava ja nathi. Purve avashyakana prakaranamam nayadrishtie vicharana kari chhe, tema ja ahim samajavum. Noagamatahdravya samkhyanum svarupa kevum chhe? Noagama dravyasamkhyana trana prakara chhe. Jema ke – 1. Jnyayaka sharira dravya samkhya, 2. Bhavya sharira dravya samkhya, 3. Jnyayaka sharira – bhavya sharira vyatirikta dravya samkhya. Jnyayaka sharira dravya samkhyanum svarupa kevum chhe? ‘samkhya’ padana jnyatanum sharira ke je vyapagata – chaitanya rahita thai gayum chhe. Chyuta, chyavita tyaktadeha yavat jivarahita sharira. Joine koi kahe ke aho! A sharirarupa pudgala samudaye ‘samkhyatada’ guru pasethi grahana karyum hatum, vachyu hatu yavat upadarshita karyu hatu. Samajavyu hatu. Samkhyapadana jnyatanum a nirjiva sharira jnyayaka sharira dravya samkhya kahevaya chhe. Tenum koi drishtamta chhe\? Ha, ghadamam ghi bharata hoya te ghadamamthi ghi kadhi lidha pachhi pana bhutakalani apekshae. ‘a ghino ghado chhe’ tema kahevaya chhe. Te ja rite samkhyapadane jananara vyaktinum mritaka sharira hoya te jnyayaka sharira dravya samkhya kahevaya chhe. [4] bhavya sharira dravya samkhyanum svarupa kevum chhe\? Janma samaye je jiva yonimamthi bahara avyo chhe arthat je balakano janma thayo chhe, te bhavishyamam a sharirapimda dvara jinopadishta bhavanusara samkhyapadane bhanashe, vartamanamam bhanato nathi, bhavishyamam bhananara teva balakana a sharirane bhavya sharira dravya samkhya kahevamam ave chhe. Tenum koi drishtamta chhe\? Ha, ghi bharava mate ghado lavavamam avyo hoya, haju temam ghi bharyu na hoya chhatam pana te ghada mate ‘ghino ghado’ tevo shabdaprayoga thaya chhe. Tema a balake haju samkhyapadanum jnyana melavyu nathi pana a sharira dvara bhavishyamam samkhyapadane janashe. Mate balakana a sharirane bhavya sharira dravya samkhya kahevamam ave chhe. [5] jnyayakasharira bhavyasharira vyatirikta dravyashamkhanum svarupa kevum chhe\? Jnyayaka sharira bhavyasharira vyatirikta dravyashamkha trana prakarana chhe, te a pramane chhe – 1. Ekabhavika, 2. Baddhayushka, 3. Abhimukha namagotra. [6] he bhagavan ! Eka bhavika shamkha ‘eka bhavika’ rupe ketalo samaya rahe chhe\? Eka bhavika jiva eka bhavika rupe jaghanya amtarmuhurtta ane utkrishta krodapurva paryanta rahe chhe. [7] baddhayushka jiva baddhayushka rupe ketalo kala rahe chhe\? Jaghanya amtarmuhurtta ane utkrishta krodapurvana trija bhaga sudhi baddhayushka rupe rahe chhe. [8] bhamte ! Abhimukha namagotra dravyashamkha, abhimukha namagotra dravyashamkharupe ketalo kala rahe chhe? Te jaghanya eka samaya ane utkrishta amtarmuhurtta kala sudhi abhimukha namagotra rupe rahe chhe. [9] kayo naya kaya shamkhane manya kare chhe\? Naigama, samgraha ane vyavaharanaya eka bhavika, baddhayushka ane abhimukha namagotra a trane prakarana dravyashamkhane shamkharupe svikare chhe. Rijusutranaya baddhayushka ane abhimukha namagotra a be prakarana shamkhano svikara kare chhe, trane shabdanaya matra abhimukha namagotra shamkhane ja shamkharupe mane chhe. A jnyayakasharira – bhavyasharira vyatirikta dravyashamkhanum svarupa chhe. [10] aupamya samkhyanu svarupa kevum chhe\? Upama api koipana vastuno nirnaya karavamam ave to tene aupamya samkhya kahe chhe. Tena chara prakara chhe, te a pramane chhe – 1. Sat vastune sat vastuni upama apavi. 2. Sat vastune asat vastuni upama apavi. 3. Asat vastune sat vastuni upama apavi 4. Asat vastune asat vastuni upama apavi. [11] sad vastune sad vastuthi upamita karaya chhe te a pramane – sadrupa arihamta bhagavanana prashasta vakshahsthalane sadrupa shreshtha nagarana sat kapata daravajA.Ni upama apavi. Sutra– 312. Sarva chovisa tirthamkaro uttama nagarana daravaja samana vakshahsthalavala, argala samana bhujavala, devadumdubhi tatha meghana avaja jeva svaravala ane shrivatsathi amkita vakshahsthalavala hoya chhe. Sutra samdarbha– 311, 312