Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124314 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 314 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] परिजूरियपेरंतं, चलंतबेंटं पडंतनिच्छीरं । पत्तं वसणप्पत्तं, कालप्पत्तं भणइ गाहं ॥ | ||
Sutra Meaning : | અવિદ્યમાન્ – અસત્ વસ્તુને વિદ્યમાન – સદ વસ્તુથી ઉપમિત કરવામાં આવે તો તે અસત્ – સત્ ઉપમા કહેવાય. સર્વપ્રકારે જીર્ણ ડીંટીયાથી તૂટીને મૂળ ભાગ પાસેથી છૂટા પડીને. નીચે પડી ગયેલા, નિસ્સાર – સાર ભાગ જેનો સૂકાઈ ગયો છે તેવા અને વૃક્ષવિયોગથી દુઃખી એવા જીર્ણ પાંદડાઓએ વસંતમાં નિષ્પન્ન નવી કૂંપળોને કહ્યું. અત્યારે તમે છો તેવા અમે ભૂતકાળમાં હતા અને અત્યારે અમે જેવા છીએ તેવા તમે ભવિષ્યમાં થશો. અહીં જે જીર્ણ પાંદડા અને કૂંપળો વચ્ચેના વાર્તાલાપનો ઉલ્લેખ છે, તેવો વાર્તાલાપ થયો નથી અને થશે પણ નહીં. ભવ્ય જીવોને પ્રતિબોધવા આ ઉપમા આપવામાં આવી છે. સૂત્ર સંદર્ભ– ૩૧૪–૩૧૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] parijuriyaperamtam, chalamtabemtam padamtanichchhiram. Pattam vasanappattam, kalappattam bhanai gaham. | ||
Sutra Meaning Transliteration : | Avidyaman – asat vastune vidyamana – sada vastuthi upamita karavamam ave to te asat – sat upama kahevaya. Sarvaprakare jirna dimtiyathi tutine mula bhaga pasethi chhuta padine. Niche padi gayela, nissara – sara bhaga jeno sukai gayo chhe teva ane vrikshaviyogathi duhkhi eva jirna pamdadaoe vasamtamam nishpanna navi kumpalone kahyum. Atyare tame chho teva ame bhutakalamam hata ane atyare ame jeva chhie teva tame bhavishyamam thasho. Ahim je jirna pamdada ane kumpalo vachchena vartalapano ullekha chhe, tevo vartalapa thayo nathi ane thashe pana nahim. Bhavya jivone pratibodhava a upama apavamam avi chhe. Sutra samdarbha– 314–316 |