Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118035
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1335 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जीवेण जाणि उ विसज्जियाणि जाई-सएसु देहाणि। थेवेहिं तओ सयलं पि तिहुयणं होज्जा पडहत्थं॥
Sutra Meaning : આ જીવે સેંકડો જાતિઓમાં ઉત્પન્ન થઈને જેટલા શરીરોનો ત્યાગ કર્યો છે, પણ તેમાં થોડા શરીરોથી પણ ત્રણે સમગ્ર ભુવનો પણ ભરાઈ જાય. શરીરોમાં પણ જે નખ, દાંત, મસ્તક, ભ્રમર, આંખ, કાન વગેરે અવયવોનો ત્યાગ કર્યો છે તે દરેકના જુદા જુદા ઢગલા કરીએ તો તેના પણ મેરુ પર્વત જેટલા ઊંચા ઢગલા થાય. સર્વે જે ગ્રહણ કરેલો આહાર છે તે સમગ્ર અનંતગુણ એકઠો કરાય તો હિમવંત મલય, મેરુ પર્વત કે દ્વીપ સમુદ્રો અને પૃથ્વીના ઢગલા કરતા પણ આહારના ઢગલા અધિક થાય. ભારે દુઃખથી આ જીવે પાડેલ આંસુનુ સર્વ જળ એકઠું કરીએ તો કૂવા, તળાવ કે સમુદ્રમાં પણ ન સમાઈ શકે. સૂત્ર સંદર્ભ– ૧૩૩૫–૧૩૩૮
Mool Sutra Transliteration : [gatha] jivena jani u visajjiyani jai-saesu dehani. Thevehim tao sayalam pi tihuyanam hojja padahattham.
Sutra Meaning Transliteration : A jive semkado jatiomam utpanna thaine jetala sharirono tyaga karyo chhe, pana temam thoda sharirothi pana trane samagra bhuvano pana bharai jaya. Shariromam pana je nakha, damta, mastaka, bhramara, amkha, kana vagere avayavono tyaga karyo chhe te darekana juda juda dhagala karie to tena pana meru parvata jetala umcha dhagala thaya. Sarve je grahana karelo ahara chhe te samagra anamtaguna ekatho karaya to himavamta malaya, meru parvata ke dvipa samudro ane prithvina dhagala karata pana aharana dhagala adhika thaya. Bhare duhkhathi a jive padela amsunu sarva jala ekathum karie to kuva, talava ke samudramam pana na samai shake. Sutra samdarbha– 1335–1338