Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118024 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1324 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दिप्पंत-कुवलय-कल्हारं कुमुय-सयवत्त-वणप्फई। कुरुलिंते हंस-कारंडे चक्कवाए सुणेइ या॥ | ||
Sutra Meaning : | વળી વિકસીત, શોભાયમાન, નીલકમળ – શ્વેતકમળ આદિ તાજી વનસ્પતિ, મધુર શબ્દ બોલતા હંસો, કારંડ પક્ષીઓ, ચક્રવાકો આદિને સાંભળતો હતો. સાતમી વંશ પરંપરામાં પણ કદી ન જોયેલ એવા અદ્ભૂત તેજસ્વી ચંદ્ર મંગલને જોઈને ક્ષણવારમાં ચિંતવવા લાગ્યો કે શું આ સ્વર્ગ હશે ? તો હવે આનંદ આપનારા આ દૃશ્યને મારા બંધુને બતાવું. એમ વિચારી પાછો ઊંડા જળમાં પોતાના બંધુઓને બોલાવવા ગયો. ઘણા લાંબા કાળે તેમને શોધીને સાથે લાવીને પાછો આવ્યો. ગાઢ ઘોર અંધકારવાળી ભાદરવી કૃષ્ણ ચૌદશની રાત્રે પાછો આવ્યો. તેથી પૂર્વે જોયેલી સમૃદ્ધિ જ્યારે જોવા ન પામ્યો ત્યારે આમ – તેમ ઘણા કાળ સુધી ફર્યો. તો પણ શરદ પૂર્ણિમાની રાત્રિની શોભા જોવાને સમર્થ થઈ શકતો નથી. સૂત્ર સંદર્ભ– ૧૩૨૪–૧૩૨૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] dippamta-kuvalaya-kalharam kumuya-sayavatta-vanapphai. Kurulimte hamsa-karamde chakkavae sunei ya. | ||
Sutra Meaning Transliteration : | Vali vikasita, shobhayamana, nilakamala – shvetakamala adi taji vanaspati, madhura shabda bolata hamso, karamda pakshio, chakravako adine sambhalato hato. Satami vamsha paramparamam pana kadi na joyela eva adbhuta tejasvi chamdra mamgalane joine kshanavaramam chimtavava lagyo ke shum a svarga hashe\? To have anamda apanara a drishyane mara bamdhune batavum. Ema vichari pachho umda jalamam potana bamdhuone bolavava gayo. Ghana lamba kale temane shodhine sathe lavine pachho avyo. Gadha ghora amdhakaravali bhadaravi krishna chaudashani ratre pachho avyo. Tethi purve joyeli samriddhi jyare jova na pamyo tyare ama – tema ghana kala sudhi pharyo. To pana sharada purnimani ratrini shobha jovane samartha thai shakato nathi. Sutra samdarbha– 1324–1327 |