Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118007 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1307 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] घयऊरे खंडरब्बाए एक्को सक्केइ खाइउं। अन्नो महु-मंस-मज्जाइ, अन्नो रमिऊण इत्थियं॥ | ||
Sutra Meaning : | એક મનુષ્ય ઘેબર – ખાંડની જેમ રાબડી ખાવા સમર્થ થાય છે, બીજો માંસ સહિત મદિરા, ત્રીજો સ્ત્રી સાથે રમવા શક્તિમાન હોય, ચોથો એ પણ ન કરી શકે. કોઈ બીજો તર્ક કરવા પૂર્વક પક્ષની સ્થાપના કરે, બીજો કલેશ કરવાના સ્વભાવવાળો આ વાદ – વિવાદ ન કરી શકે. એક બીજાનું કરેલ જોયા કરે, બીજો બડબડાટ કરે. કોઈ ચોરી કરે, કોઈ જાર કર્મ કરે, કોઈક કાંઈક પણ કરી ન શકે. કેટલાક ભોજન કરવા કે પોતાની પથારી છોડવા સમર્થ ન થાય. માંચા ઉપર બેસી રહેવા સમર્થ થાય. ગૌતમ ! ખરેખર ‘મિચ્છામિ દુક્કડમ્’ પણ આવા પ્રકારનું આપવાનું અમે કહેતા નથી, બીજું પણ તું કહે છે, તેનો તને જવાબ આપું. સૂત્ર સંદર્ભ– ૧૩૦૭–૧૩૧૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] ghayaure khamdarabbae ekko sakkei khaium. Anno mahu-mamsa-majjai, anno ramiuna itthiyam. | ||
Sutra Meaning Transliteration : | Eka manushya ghebara – khamdani jema rabadi khava samartha thaya chhe, bijo mamsa sahita madira, trijo stri sathe ramava shaktimana hoya, chotho e pana na kari shake. Koi bijo tarka karava purvaka pakshani sthapana kare, bijo kalesha karavana svabhavavalo a vada – vivada na kari shake. Eka bijanum karela joya kare, bijo badabadata kare. Koi chori kare, koi jara karma kare, koika kamika pana kari na shake. Ketalaka bhojana karava ke potani pathari chhodava samartha na thaya. Mamcha upara besi raheva samartha thaya. Gautama ! Kharekhara ‘michchhami dukkadam’ pana ava prakaranum apavanum ame kaheta nathi, bijum pana tum kahe chhe, teno tane javaba apum. Sutra samdarbha– 1307–1310 |