Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117970 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1270 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जे पुन खरहर-फुट्टसिरे एग-जम्म सुहेसिणो। तेसिं दुल्ललियाणं पि सुट्ठु वि नो हियइच्छियं॥ | ||
Sutra Meaning : | જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ કરનારા આ જન્મના સુખાભિલાષી, દુર્લભ વસ્તુની ઇચ્છા કરનારા હોવા છતાં પણ મનોવાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શકતા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનુ બિંદુ છે, તેટલું માત્ર સુખ મરણાંત કષ્ટ સહન કરે તો પણ મેળવી શકતા નથી. તેમનું અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ! જેવા મનુષ્યો છે તે તું પ્રત્યક્ષ જો કે જેઓ તુચ્છ અલ્પ સુખનો અનુભવ કરે છે, જેને કોઈ પણ મનુષ્ય સાંભળવા પણ તૈયાર નથી. કેટલાંક મનુષ્યો કીરમજી રંગ કરવા માટે મનુષ્યોના શરીર પુષ્ટ બનાવવાને તેના લોહી બળાત્કારે કાઢે છે, કોઈક ખેડૂતનો ધંધો કરાવે છે, કોઈક ગોવાળ કાર્ય કરાવે છે. દાસપણું, સેવકપણું આદિ, નોકરી, ખેતી કે પ્રાણત્યાગ થાય તેવા કલેશ, પરિશ્રમ, સાહસોવાળા કાર્યો, દારિદ્ર, અવૈભવપણુ ઇત્યાદિ તથા ઘેર – ઘેર ભટકવું થાય. સૂત્ર સંદર્ભ– ૧૨૭૦–૧૨૭૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] je puna kharahara-phuttasire ega-jamma suhesino. Tesim dullaliyanam pi sutthu vi no hiyaichchhiyam. | ||
Sutra Meaning Transliteration : | Jeo vali mastaka phuti jaya teva mota avaja karanara a janmana sukhabhilashi, durlabha vastuni ichchha karanara hova chhatam pana manovamchhita padartha sahelaithi melavi shakata nathi. He gautama ! Jetalum matra madhanu bimdu chhe, tetalum matra sukha maranamta kashta sahana kare to pana melavi shakata nathi. Temanum ajnyana ketalum ganavum\? Athava he gautama ! Jeva manushyo chhe te tum pratyaksha jo ke jeo tuchchha alpa sukhano anubhava kare chhe, jene koi pana manushya sambhalava pana taiyara nathi. Ketalamka manushyo kiramaji ramga karava mate manushyona sharira pushta banavavane tena lohi balatkare kadhe chhe, koika khedutano dhamdho karave chhe, koika govala karya karave chhe. Dasapanum, sevakapanum adi, nokari, kheti ke pranatyaga thaya teva kalesha, parishrama, sahasovala karyo, daridra, avaibhavapanu ityadi tatha ghera – ghera bhatakavum thaya. Sutra samdarbha– 1270–1274 |