Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117927 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1227 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तत्थ य गोयम मनुयत्ते नारय-दुक्खानुसरिसिए। अनेगे रन्न-ऽरन्नेणं घोरे दुक्खेऽनुभोत्तुं णं॥ | ||
Sutra Meaning : | ગૌતમ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સમાન અનેક રડારોળ કરાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણાનો જીવ અતિ રૌદ્ર ધ્યાનમાં મરીને સાતમી નરક પૃથ્વીમાં ખાડાહડ નરકાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા મહાદુઃખો અનુભવીને ૩૩ – સાગરોપમ આયુ પૂર્ણ કરી વંધ્યા ગાયપણે ઉત્પન્ન થઈ. પારકા ખળા અને ખેતરમાં પરાણે પેસીને તેનું નુકસાન કરતી, વાડો ભાંગી નાંખી, ચરતી હતી. ત્યારે ઘણા લોકો ભેગા થઈને તેને તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા. તે તેમાં ખૂંચી ગઈ. બહાર નીકળી ન શકી. તેને જળચર જીવોએ ફોલી ખાધી. કાગડા – ગીધાદિ ચાંચ મારવા લાગ્યા. ક્રોધથી વ્યાપેલો તે ગાયનો જીવ મરીને જળ અને ધાન્ય વિનાના મારવાડ દેશમાં રણમાં દૃષ્ટિવિષ સર્પ થયો. ત્યાંથી મરીને પાંચમી નરકે ગઈ. સૂત્ર સંદર્ભ– ૧૨૨૭–૧૨૩૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] tattha ya goyama manuyatte naraya-dukkhanusarisie. Anege ranna-rannenam ghore dukkhenubhottum nam. | ||
Sutra Meaning Transliteration : | Gautama! Te manushyamam pana narakina duhkha samana aneka radarola karavata ghora duhkho anubhavine te lakshmanano jiva ati raudra dhyanamam marine satami naraka prithvimam khadahada narakavasamam utpanna thayo. Tyam teva mahaduhkho anubhavine 33 – sagaropama ayu purna kari vamdhya gayapane utpanna thai. Paraka khala ane khetaramam parane pesine tenum nukasana karati, vado bhamgi namkhi, charati hati. Tyare ghana loko bhega thaine tene teva kadavavala sthanamam tagadi gaya. Te temam khumchi gai. Bahara nikali na shaki. Tene jalachara jivoe pholi khadhi. Kagada – gidhadi chamcha marava lagya. Krodhathi vyapelo te gayano jiva marine jala ane dhanya vinana maravada deshamam ranamam drishtivisha sarpa thayo. Tyamthi marine pamchami narake gai. Sutra samdarbha– 1227–1232 |