Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117909 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1209 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ता सा पुणो विचिंतेइ जाव जीवं न उड्डए। ताव देमी से दाहाइं जेण मे भव-सएसु वि॥ | ||
Sutra Meaning : | વળી, પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઊભી ન થઈ શકે એવા પ્રકારના ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી યાદ ન કરે. ત્યારે તે કુંભારશાળામાંથી લોઢાની કોશ લાવીને લાલચોળ થાય તેવી તપાવી, તણખાં ઊડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં જોરથી ઘૂસાડી. એ પ્રમાણે તે ભારે દુઃખથી આક્રાંત થઈ ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ! ચક્રવર્તીની સ્ત્રીરત્ન થઈ. આ બાજુ રંડાપુત્રની પત્નીએ તેણીના કલેવરમાં જીવ ન હોવા છતાં પણ રોષથી છેદીને એવા અતિ નાના – નાના ટૂકડા કર્યા અને પછી કાગડા – કૂતરાને ખાવા દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર પણ આવી પહોંચ્યો. તેણે ગુણદોષની તપાસ કરી, ઘણો વિકલ્પ કરવા લાગ્યો. સાધુ પાસે દીક્ષા લઈ, મોક્ષે ગયો. સૂત્ર સંદર્ભ– ૧૨૦૯–૧૨૧૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] ta sa puno vichimtei java jivam na uddae. Tava demi se dahaim jena me bhava-saesu vi. | ||
Sutra Meaning Transliteration : | Vali, peli paraneli patni chimtavava lagi ke jivana paryanta ubhi na thai shake eva prakarana damo apum ke so bhava sudhi mara priyatamane phari yada na kare. Tyare te kumbharashalamamthi lodhani kosha lavine lalachola thaya tevi tapavi, tanakham udata hoya tevi banavine teni yonimam jorathi ghusadi. E pramane te bhare duhkhathi akramta thai tyam mrityu pamine he gautama! Chakravartini striratna thai. A baju ramdaputrani patnie tenina kalevaramam jiva na hova chhatam pana roshathi chhedine eva ati nana – nana tukada karya ane pachhi kagada – kutarane khava dareka dishamam phemkya. Tetalamam bahara gayelo ramdaputra pana avi pahomchyo. Tene gunadoshani tapasa kari, ghano vikalpa karava lagyo. Sadhu pase diksha lai, mokshe gayo. Sutra samdarbha– 1209–1214 |