Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117903 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1203 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ता खंडोट्ठा वि सिमिणम्मि गुज्झं साडिज्जंतगं। पेच्छइ नियडे य दिज्जंते कन्ने णासं च वड्ढियं॥ | ||
Sutra Meaning : | ત્યારપછી ખંડોષ્ઠાએ પણ સ્વપ્નમાં સડી ગયેલો ગુપ્ત ભાગ, બેડીમાં જકડાયેલી, કાન – નાક કપાયેલી તેવી પોતાને દેખી, સ્વપ્નનો પરમાર્થ વિચારી, કોઈ ન જાણે તેવી રીતે નાઠી. કોઈ પ્રકારે ગામ, પુર, નગર, પટ્ટણમાં પરિભ્રમણ કરતી – કરતી છ માસ પછી સંખેડ નામક ખેટકમાં પહોંચી. ત્યાં કુબેર સમાન વૈભવવાળા રંડાપુત્ર સાથે જોડાઈ. પહેલાંની તેની પરણેતર ઇર્ષ્યાથી અતિ બળવા લાગી. તેના રોષથી ફફડતી તેણીએ કેટલાક દિવસો પસાર કર્યા. કોઈ રાત્રે ખંડોષ્ઠા ભર નિદ્રામાં સૂતેલી, તેને જોઈને ચૂલા પાસે દોડી ગઈ. સળગતું કાષ્ઠ ત્યાંથી લાવી, ખંડોષ્ઠાના ગુપ્ત ભાગમાં એવી રીતે ઘૂસાડી દીધું કે તેનો ગુપ્ત ભાગ ફાટી ગયો. હૃદય સુધી તે સળગતુ લાકડું પહોંચી ગયું. ત્યાર પછી દુઃખપૂર્ણ સ્વરે આક્રંદ કરવા લાગી. ચલાયમાન પાષાણ સમાન આમતેમ ગબડતી સરકવા લાગી. સૂત્ર સંદર્ભ– ૧૨૦૩–૧૨૦૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] ta khamdottha vi siminammi gujjham sadijjamtagam. Pechchhai niyade ya dijjamte kanne nasam cha vaddhiyam. | ||
Sutra Meaning Transliteration : | Tyarapachhi khamdoshthae pana svapnamam sadi gayelo gupta bhaga, bedimam jakadayeli, kana – naka kapayeli tevi potane dekhi, svapnano paramartha vichari, koi na jane tevi rite nathi. Koi prakare gama, pura, nagara, pattanamam paribhramana karati – karati chha masa pachhi samkheda namaka khetakamam pahomchi. Tyam kubera samana vaibhavavala ramdaputra sathe jodai. Pahelamni teni paranetara irshyathi ati balava lagi. Tena roshathi phaphadati tenie ketalaka divaso pasara karya. Koi ratre khamdoshtha bhara nidramam suteli, tene joine chula pase dodi gai. Salagatum kashtha tyamthi lavi, khamdoshthana gupta bhagamam evi rite ghusadi didhum ke teno gupta bhaga phati gayo. Hridaya sudhi te salagatu lakadum pahomchi gayum. Tyara pachhi duhkhapurna svare akramda karava lagi. Chalayamana pashana samana amatema gabadati sarakava lagi. Sutra samdarbha– 1203–1208 |