Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117899 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1199 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एसा उ न जाव विउप्पज्जे मम धूयं को वि णेच्छिही। अहवा हा हा न जुत्तमिणं, धूया तुल्लेसा वि मे नवरं॥ | ||
Sutra Meaning : | જ્યારે આ યૌવનવંતી થશે ત્યારે મારી પુત્રીને કોઈ ઇચ્છશે નહીં અથવા પુત્રી સમાન તેને આમ કરવું યુક્ત નથી. આ ઘણી જ વિનિત છે, બીજે ચાલી જશે તો તેને તેવી કરી દઉં કે બીજા દેશમાં પણ તે ક્યાંય રહેવાનું સ્થાન ન પામે અને પાછી આવે. તેને એવું વશીકરણ આપું કે જેથી તેનો ગુપ્ત ભાગ સડી જાય, હાથ – પગની બેડી પહેરાવું, જેથી નિયંત્રણા કરેલી ભટક્યા કરે, વળી જૂના કપડાં પહેરાવું જેથી મનમાં સંતાપ કરતી શયન કરે. સૂત્ર સંદર્ભ– ૧૧૯૯–૧૨૦૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] esa u na java viuppajje mama dhuyam ko vi nechchhihi. Ahava ha ha na juttaminam, dhuya tullesa vi me navaram. | ||
Sutra Meaning Transliteration : | Jyare a yauvanavamti thashe tyare mari putrine koi ichchhashe nahim athava putri samana tene ama karavum yukta nathi. A ghani ja vinita chhe, bije chali jashe to tene tevi kari daum ke bija deshamam pana te kyamya rahevanum sthana na pame ane pachhi ave. Tene evum vashikarana apum ke jethi teno gupta bhaga sadi jaya, hatha – pagani bedi paheravum, jethi niyamtrana kareli bhatakya kare, vali juna kapadam paheravum jethi manamam samtapa karati shayana kare. Sutra samdarbha– 1199–1202 |