Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117895 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1195 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सच्छंद-पायच्छित्तेणं, सकलुस-परिणाम-दोसओ। कुच्छिय-कम्मा समुप्पण्णा, वेसाए पडिचेडिया॥ | ||
Sutra Meaning : | ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર – દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વચ્છંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે કલેશયુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘેર કુત્સિત કાર્ય કરનારી હલકી દાસીપણે ઉત્પન્ન થઈ, તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. ઘણું મીઠું – મીઠું બોલનારી, મદ્ય – માંસની ભારીને વહેનારી, સર્વે વેશ્યાનો વિનય કરનારી, તેમની વૃદ્ધાનો ચાર ગણો વિનય કરનારી હતી. તેનું લાવણ્ય કાંતિથી યુક્ત હોવા છતાં તે મસ્તકે કેશ વગરની બોડી હતી. કોઈ સમયે વૃદ્ધા વિચારે છે કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ, કાંતિ છે તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી. તો તેના નાક – કાન – હોઠને કદરૂપા કરી નાંખું. સૂત્ર સંદર્ભ– ૧૧૯૫–૧૧૯૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] sachchhamda-payachchhittenam, sakalusa-parinama-dosao. Kuchchhiya-kamma samuppanna, vesae padichediya. | ||
Sutra Meaning Transliteration : | Ugra kashta pamaya tevum ghora – dushkara tapa karine te lakshmana sadhvi svachchhamda prayashchittapanana karane kaleshayukta parinamana doshathi veshyane ghera kutsita karya karanari halaki dasipane utpanna thai, tenum khamdoshtha evum nama padyum. Ghanum mithum – mithum bolanari, madya – mamsani bharine vahenari, sarve veshyano vinaya karanari, temani vriddhano chara gano vinaya karanari hati. Tenum lavanya kamtithi yukta hova chhatam te mastake kesha vagarani bodi hati. Koi samaye vriddha vichare chhe ke mari a bodanum jevum lavanya, rupa, kamti chhe tevum a bhuvanamam koinum rupa nathi. To tena naka – kana – hothane kadarupa kari namkhum. Sutra samdarbha– 1195–1198 |