Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117889 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1189 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अह सा पर-ववएसेणं आलोइत्ता तवं चरे। पायच्छित्तं निमित्तेणं, पण्णासं संवच्छरे॥ | ||
Sutra Meaning : | હવે તે લક્ષ્મણા સાધ્વી પારકા બહાને આલોચના ગ્રહણ કરી તપસ્યા કરે છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ કરીને દશ વર્ષ પસાર કર્યા. પારણે પોતાના માટે ન કરેલ, ન કરાવેલ હોય, કોઈ સાધુના સંકલ્પથી ભોજન તૈયાર કર્યા ન હોય, ભોજન બાદ ગૃહસ્થોને ઘેર મળે તેવી ભિક્ષામાંથી મળે તો પારણું કરે. બે વર્ષ સુધી આહારમાં માત્ર ભુંજેલા ચણા લે. ૧૬ વર્ષ સુધી માસક્ષમણ તપ કરે. ૨૦ વર્ષ આયંબિલ તપ કરે. કોઈ દિવસ આવશ્યક ક્રિયા ન છોડે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે અદીન મનથી આ સર્વે તપ કર્યા. હે ગૌતમ ! ત્યારે તેણી ચિંતવે છે કે પ્રાયશ્ચિત્તમાં મેં જે તપ કર્યું તેનાથી મારા હૃદયનું પાપશલ્ય શું નહીં ગયું હોય? કે જે મનથી તે સમયે વિચાર્યું હતું. બીજી રીતે પ્રાયશ્ચિત્ત તો મેં ગ્રહણ કર્યું છે, બીજી રીતે મેં કર્યું છે, તો શું આચરેલું ન ગણાય? એમ ચિંતવતા તેણી મૃત્યુ પામી. સૂત્ર સંદર્ભ– ૧૧૮૯–૧૧૯૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] aha sa para-vavaesenam aloitta tavam chare. Payachchhittam nimittenam, pannasam samvachchhare. | ||
Sutra Meaning Transliteration : | Have te lakshmana sadhvi paraka bahane alochana grahana kari tapasya kare chhe. Prayashchitta nimitte 50 varsha sudhi chhaththa, aththama, chara upavasa karine dasha varsha pasara karya. Parane potana mate na karela, na karavela hoya, koi sadhuna samkalpathi bhojana taiyara karya na hoya, bhojana bada grihasthone ghera male tevi bhikshamamthi male to paranum kare. Be varsha sudhi aharamam matra bhumjela chana le. 16 varsha sudhi masakshamana tapa kare. 20 varsha ayambila tapa kare. Koi divasa avashyaka kriya na chhode. Prayashchitta nimitte adina manathi a sarve tapa karya. He gautama ! Tyare teni chimtave chhe ke prayashchittamam mem je tapa karyum tenathi mara hridayanum papashalya shum nahim gayum hoya? Ke je manathi te samaye vicharyum hatum. Biji rite prayashchitta to mem grahana karyum chhe, biji rite mem karyum chhe, to shum acharelum na ganaya? Ema chimtavata teni mrityu pami. Sutra samdarbha– 1189–1194 |