Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117883
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1183 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सत्त वि साहाउ पायाले, इत्थी जा मनसा वि य। सीलं खंडेइ सा णेइ, कहियं जननीए मे इमं॥
Sutra Meaning : જે સ્ત્રી મનથી પણ શીલને ખંડે તે પાતાળમાં સાતે પેઢીની પરંપરામાં કે સાતે નારકીમાં જાય. આવી ભૂલ મેં કેમ કરી ? હવે જ્યાં સુધી મારા ઉપર વજ્ર કે ધૂળવૃષ્ટિ ન પડે. મારા હૈયાના સો ટૂકડા થઈને ફૂટી ન જાય તો તે મહાઆશ્ચર્ય ગણાય. બીજું, કદાચ જો હું આ માટે આલોચના કરીશ તો લોકો આમ ચિંતવશે કે અમુકની પુત્રીએ મનથી આવો અશુભ અધ્યવસાય કર્યો. તે કારણે હું તેવો પ્રયોગ કરી, બીજાએ આમ વિચાર્યું હોય તો કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પારકાના બહાને આલોચના કરીશ. જેથી મેં આમ ચિંતવ્યું છે, તેમ બીજા કોઈ ન જાણે. ભગવંતે આ દોષનું જે પ્રાયશ્ચિત્ત આપશે તે ઘોર અતિ નિષ્ઠુર હશે તો પણ તેમણે કહેલું સાંભળી તેટલું તપ કરીશ. જ્યાં સુધી ત્રિવિધ ત્રિવિધે શલ્યરહિત તેવું સુંદર શીલાદિ ન પળાય ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી. સૂત્ર સંદર્ભ– ૧૧૮૩–૧૧૮૮
Mool Sutra Transliteration : [gatha] satta vi sahau payale, itthi ja manasa vi ya. Silam khamdei sa nei, kahiyam jananie me imam.
Sutra Meaning Transliteration : Je stri manathi pana shilane khamde te patalamam sate pedhini paramparamam ke sate narakimam jaya. Avi bhula mem kema kari\? Have jyam sudhi mara upara vajra ke dhulavrishti na pade. Mara haiyana so tukada thaine phuti na jaya to te mahaashcharya ganaya. Bijum, kadacha jo hum a mate alochana karisha to loko ama chimtavashe ke amukani putrie manathi avo ashubha adhyavasaya karyo. Te karane hum tevo prayoga kari, bijae ama vicharyum hoya to ketalum prayashchitta ave\? Ema parakana bahane alochana karisha. Jethi mem ama chimtavyum chhe, tema bija koi na jane. Bhagavamte a doshanum je prayashchitta apashe te ghora ati nishthura hashe to pana temane kahelum sambhali tetalum tapa karisha. Jyam sudhi trividha trividhe shalyarahita tevum sumdara shiladi na palaya tyam sudhi papono kshaya thato nathi. Sutra samdarbha– 1183–1188