Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117878 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1178 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जावेयं चिंतिउं गच्छे ता वुद्धंतीए कंटगं। फुडियं ठसत्ति पायतले ता निसण्णा पडुल्लिया॥ | ||
Sutra Meaning : | જેટલામાં આમ ચિંતવીને આલોચના માટે તૈયાર થાય, તેટલામાં ઊભી થતા તેણીને પગના તળિયામાં એક કાંટો ઢસ કરતાક ભાંગી ગયો. તે સમયે નિઃસત્વા, નિરાશાવાળી બનીને તે સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ! આ જન્મમાં મારા પગમાં ક્યારેય કાંટો પેઠેલ ન હતો. તો હવે આ વિષયમાં શું અશુભ થવાનું હશે ? અથવા તો મેં પરમાર્થ જાણ્યો કે ચકલા – ચકલીના સંઘટ્ટની મેં અનુમોદના કરી. તે કારણે મારું શીલવ્રત વિરાધ્યું. મૂંગો, આંધળો, કુષ્ઠી, સડી ગયેલા શરીરવાળો, લજ્જાળુ હોય તો જ્યાં સુધી તે શીલખંડન ન કરે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ કરે છે. ઊભો કાંટો મારા પગમાં ખૂંચ્યો એ નિમિત્તે મારી ભૂલથી મને મહાન લાભ થશે. સૂત્ર સંદર્ભ– ૧૧૭૮–૧૧૮૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] javeyam chimtium gachchhe ta vuddhamtie kamtagam. Phudiyam thasatti payatale ta nisanna padulliya. | ||
Sutra Meaning Transliteration : | Jetalamam ama chimtavine alochana mate taiyara thaya, tetalamam ubhi thata tenine pagana taliyamam eka kamto dhasa karataka bhamgi gayo. Te samaye nihsatva, nirashavali banine te sadhvi chimtavava lagi ke arere ! A janmamam mara pagamam kyareya kamto pethela na hato. To have a vishayamam shum ashubha thavanum hashe\? Athava to mem paramartha janyo ke chakala – chakalina samghattani mem anumodana kari. Te karane marum shilavrata viradhyum. Mumgo, amdhalo, kushthi, sadi gayela shariravalo, lajjalu hoya to jyam sudhi te shilakhamdana na kare tyam sudhi devo pana teni stuti kare chhe. Ubho kamto mara pagamam khumchyo e nimitte mari bhulathi mane mahana labha thashe. Sutra samdarbha– 1178–1182 |