Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117874 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1174 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सईण सील-वंताणं मज्झे पढमा महाऽऽरिया। धुरम्मि दियए रेहा एयं सग्गे वि घूसई॥ | ||
Sutra Meaning : | સમગ્ર સતીઓ, શીલવંતીઓમાં હું પ્રથમ મોટી સાધ્વી છું. રેખા સમાન હું સર્વેમાં અગ્રેસરી છું. એમ સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. મારા પગની ધૂળને સર્વે લોકો વંદે છે. કેમ કે તેની રજથી બધાની શુદ્ધિ થાય છે, તેવી મારી પ્રસિદ્ધિ છે. હવે જો હું આલોચના આપીશ, મારો મનોદોષ ભગવંત પાસે પ્રગટ કરીશ તો મારા ભાઈઓ, માતા – પિતા આ વાત જાણી દુઃખી થશે. અથવા પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્યું તેને મેં આલોચ્યું એટલું માત્ર જાણીને મારી સંબંધી વર્ગને કયું દુઃખ થવાનું છે ? સૂત્ર સંદર્ભ– ૧૧૭૪–૧૧૭૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] saina sila-vamtanam majjhe padhama mahariya. Dhurammi diyae reha eyam sagge vi ghusai. | ||
Sutra Meaning Transliteration : | Samagra satio, shilavamtiomam hum prathama moti sadhvi chhum. Rekha samana hum sarvemam agresari chhum. Ema svargamam pana udghoshana thaya chhe. Mara pagani dhulane sarve loko vamde chhe. Kema ke teni rajathi badhani shuddhi thaya chhe, tevi mari prasiddhi chhe. Have jo hum alochana apisha, maro manodosha bhagavamta pase pragata karisha to mara bhaio, mata – pita a vata jani duhkhi thashe. Athava pramadathi koi prakare mem manathi chimtavyum tene mem alochyum etalum matra janine mari sambamdhi vargane kayum duhkha thavanum chhe\? Sutra samdarbha– 1174–1177 |