Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117870 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1170 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तित्थयरेणावि अच्चंतं कट्ठं कडयडं वयं। अइदुद्धरं समादिट्ठं, उग्गं घोरं सुदुक्करं॥ | ||
Sutra Meaning : | તીર્થંકરે પણ અત્યંત કષ્ટકારી, કડક, અતિદુર્ધર, ઉગ્ર, ઘોર મુશ્કેલીથી પળાતા એવા આકારા વ્રત ઉપદેશેલા છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાળવા કોણ સમર્થ થઈ શકે ? વચન અને કાયાથી સારી રીતે આચરાતું હોવા છતાં મનથી રક્ષણ કરવું શક્ય નથી. અથવા દુઃખની ચિંતા કરાય છે, આ તો સુખપૂર્વક કરાય છે. જે મનથી પણ કુશીલ થયો તે સર્વ કાર્યમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શંકાના યોગે એકદમ મારી જે આ સ્ખલના થઈ તેનું મને પ્રાયશ્ચિત્ત આવે તો આલોચના કરી જલદી તેનું સેવન કરું. સૂત્ર સંદર્ભ– ૧૧૭૦–૧૧૭૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] titthayarenavi achchamtam kattham kadayadam vayam. Aiduddharam samadittham, uggam ghoram sudukkaram. | ||
Sutra Meaning Transliteration : | Tirthamkare pana atyamta kashtakari, kadaka, atidurdhara, ugra, ghora mushkelithi palata eva akara vrata upadeshela chhe. To trividha trividhe a vrata palava kona samartha thai shake\? Vachana ane kayathi sari rite acharatum hova chhatam manathi rakshana karavum shakya nathi. Athava duhkhani chimta karaya chhe, a to sukhapurvaka karaya chhe. Je manathi pana kushila thayo te sarva karyamam kushila ganaya. To a vishayamam shamkana yoge ekadama mari je a skhalana thai tenum mane prayashchitta ave to alochana kari jaladi tenum sevana karum. Sutra samdarbha– 1170–1173 |