Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117864 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1164 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अहो तित्थंकरेणम्हं किमट्ठं चक्खु-दरिसणं। पुरिसित्थी रमंताणं, सव्वहा वि णिवारियं॥ | ||
Sutra Meaning : | તીર્થંકર ભગવંતે પુરુષ અને સ્ત્રીને રતિક્રીડા કરતા હોય તે જોવાનો અમને શા માટે સર્વથા નિષેધ કર્યો હશે ? તેઓ તો વેદના દુઃખ રહિત હોવાથી બીજાના સુખ – દુઃખો જાણી શકતા નથી. અગ્નિ બાળવાના સ્વભાવવાળો હોવા છતાં પણ આંખથી દેખનારને બાળતો નથી. અથવા ના, ના, ના, ભગવંતે કરેલી આજ્ઞા યથાર્થ જ છે. તેઓ વિપરીત આડશ કરે જ નહીં. ક્રીડા કરતા પક્ષી યુગલને જોઈને મારું મન ક્ષોભાણુ છે. મને પુરુષાભિલાષ પ્રગટ્યો છે કે હું તેની સાથે મૈથુન સેવું. પણ મેં આજે ચિંતવ્યું તે સ્વપ્નમાં પણ કરવું ન ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરુષને ઇચ્છ્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્નમાં પણ અભિલાષા કરી નથી. તો ખરેખર હું દુરાચારિણી, પાપ સ્વભાવી, નિર્ભાગી છું. આવું આડું અવળું ખોટું વિચારીને મેં તીર્થંકરની આશાતના કરી છે. સૂત્ર સંદર્ભ– ૧૧૬૪–૧૧૬૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] aho titthamkarenamham kimattham chakkhu-darisanam. Purisitthi ramamtanam, savvaha vi nivariyam. | ||
Sutra Meaning Transliteration : | Tirthamkara bhagavamte purusha ane strine ratikrida karata hoya te jovano amane sha mate sarvatha nishedha karyo hashe\? Teo to vedana duhkha rahita hovathi bijana sukha – duhkho jani shakata nathi. Agni balavana svabhavavalo hova chhatam pana amkhathi dekhanarane balato nathi. Athava na, na, na, bhagavamte kareli ajnya yathartha ja chhe. Teo viparita adasha kare ja nahim. Krida karata pakshi yugalane joine marum mana kshobhanu chhe. Mane purushabhilasha pragatyo chhe ke hum teni sathe maithuna sevum. Pana mem aje chimtavyum te svapnamam pana karavum na ghate. Temaja a janmamam mem manathi pana atyara sudhi purushane ichchhyo nathi. Koi prakare svapnamam pana abhilasha kari nathi. To kharekhara hum duracharini, papa svabhavi, nirbhagi chhum. Avum adum avalum khotum vicharine mem tirthamkarani ashatana kari chhe. Sutra samdarbha– 1164–1169 |