Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117857 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1157 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तुण्हिक्का बंधुवग्गस वयणेहिं तु स-सज्झसं। ठियाऽह कइवय-दिनेसुं अन्नया तित्थंकरो॥ | ||
Sutra Meaning : | કોઈ સમયે ભવ્યજીવો રૂપી કમલવનને વિકસિત કરતા એવા કેવળજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થંકર ત્યાં આવ્યા અને ઉદ્યાનમાં સમોસર્યા. અંતઃપુર, સેના, વાહનો તથા સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વાંદવા ગયો. ધર્મ શ્રવણ કરીને ત્યાં અંતઃપુર પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગિકાર કરી. શુભ પરિણામી, મૂર્ચ્છારહિત, ઉગ્ર કષ્ટકારી, ઘોર દુષ્કર તપ કરવા લાગ્યો. કોઈ સમયે સર્વેને ગણિના યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા આર્યાને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા કરવા ન મોકલી. ઉપાશ્રયમાં એકાંતમાં બેઠલા લક્ષ્મણા સાધ્વીએ ક્રીડા કરતા પક્ષી યુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે. આ ચકલાને સ્પર્શતી ચકલી પોતાના પ્રિયતમને આલિંગીને પરમ આનંદસુખ આપે છે. સૂત્ર સંદર્ભ– ૧૧૫૭–૧૧૬૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] tunhikka bamdhuvaggasa vayanehim tu sa-sajjhasam. Thiyaha kaivaya-dinesum annaya titthamkaro. | ||
Sutra Meaning Transliteration : | Koi samaye bhavyajivo rupi kamalavanane vikasita karata eva kevalajnyana rupi surya samana tirthamkara tyam avya ane udyanamam samosarya. Amtahpura, sena, vahano tatha sarva riddhi sahita raja temane bhaktithi vamdava gayo. Dharma shravana karine tyam amtahpura putro ane putri sahita diksha amgikara kari. Shubha parinami, murchchharahita, ugra kashtakari, ghora dushkara tapa karava lagyo. Koi samaye sarvene ganina yogamam pravesha karavyo. Lakshmana aryane asvadhyayana karane anushthana kriya karava na mokali. Upashrayamam ekamtamam bethala lakshmana sadhvie krida karata pakshi yugalane joine chimtavyum ke amanum jivana saphala chhe. A chakalane sparshati chakali potana priyatamane alimgine parama anamdasukha ape chhe. Sutra samdarbha– 1157–1163 |