Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117817
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1117 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तत्था वि जा सुणे वक्खाणं तावऽहिगारम्मिमागयं। पुढवादीणं समारंभं, साहू तिविहेण वज्जए॥
Sutra Meaning : ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા સાંભળતા તે જ અધિકાર ફરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધે વર્જે, અતિશય મૂઢ એવો તે ઇશ્વર સાધુ મૂર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીકાયાદિનો સમારંભ કરતો નથી ? ખુદ પોતે જ પૃથ્વીકાય ઉપર બેઠેલા છે, અગ્નિથી પકાવેલ આહાર ખાય છે. તે સર્વે ધાન્યાદિ ઉત્પન્ન થાય છે. વળી પાણી વિના તો જીવી જ કેમ શકાય? તો ખરેખર આ પ્રત્યક્ષ જ વિપરીત દેખાય છે. હું તેમની પાસે આવ્યો, પણ આ વાતમાં કોઈ શ્રદ્ધા કરવાના નથી. તો તેઓ ભલે અહીં રહે, આમના કરતા આ ગણધર ઉત્તમ છે. અથવા તો અહીં એ કોઈ પણ મારું કહેલ કરશે નહીં. આવો ધર્મ પણ કયા કારણે કહેતો હશે ? જો અતિ આકરો ધર્મ કહેશે તો હવે હું ફરી સાંભળીશ નહીં. સૂત્ર સંદર્ભ– ૧૧૧૭–૧૧૨૩
Mool Sutra Transliteration : [gatha] tattha vi ja sune vakkhanam tavahigarammimagayam. Pudhavadinam samarambham, sahu tivihena vajjae.
Sutra Meaning Transliteration : Tyam pana sutrani vyakhya sambhalata te ja adhikara phari avyo ke prithvi adino samarambha sadhu trividha trividhe varje, atishaya mudha evo te ishvara sadhu murkha banine chimtavava lagyo ke a jagatamam kona te prithvikayadino samarambha karato nathi\? Khuda pote ja prithvikaya upara bethela chhe, agnithi pakavela ahara khaya chhe. Te sarve dhanyadi utpanna thaya chhe. Vali pani vina to jivi ja kema shakaya? To kharekhara a pratyaksha ja viparita dekhaya chhe. Hum temani pase avyo, pana a vatamam koi shraddha karavana nathi. To teo bhale ahim rahe, amana karata a ganadhara uttama chhe. Athava to ahim e koi pana marum kahela karashe nahim. Avo dharma pana kaya karane kaheto hashe\? Jo ati akaro dharma kaheshe to have hum phari sambhalisha nahim. Sutra samdarbha– 1117–1123